SlideShare ist ein Scribd-Unternehmen logo
1 von 32
VIVEK AJMERA

અસપી  નૂત ન  િવદા મંિ દર  હાઇસકૂલ
  ખ્યાતનામ ગુજરાતી સાિહત્યકારો




               VIVEK AJMERA
લેખક        અને        કિવઓ




                                       આ વિવશ્વમાં િવશ્વની અનેક વભાષાઓ
લેખક એ વ્યિક્ત છે ,જે નવલકથાઓ,
                                       પૈકીની કોઇપણ ભાષામાં વકિવતા વએટલે
ટૂંકી વાતાર્તાઓ, કિવતાઓ, નાટક
                                       કે વપદની રચના કરનાર
ોો,સક્રીનપ્લેની રચના કરે છે .
                                       વ્યિક્તને વકિવ વતરીકે ઓળખવામાં આવે
                                       છે
નરિસહ મહેતા
નરિસહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કિવ
હતાં. આથી તેઓ આદ કિવ કહેવાય છે .
તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ
જન ખૂબ જાણીતું છે , જે મહાત્મા ગાંધીનું
ખૂબ િપ્રય ભજન હતું. આ ભજનમાં સારા
માનવીના ગુણો (મૂલ્યો)નુ સરસ રીતે વણર્તાન
કરેલુ છે . તેમણે રચેલા સાિહત્યમાં કૃષ્ણ
ભિક્તના દશનર્તાન થાય છે . તેમના જીવન પરથી
રચાયેલુ સાિહત્ય – ‘શનામળદાસનો િવવાહ’,
‘કુંવરબાઇનુ મામેર','નરિસહ મહેતાના
બાપાનું શ્રાદ્ધ’, વગેરે ખૂબ જ પ્રચિલત છે .
મીરાંબાઈ
મીરાંબાઈ કૃષ્ણભક્ત હતાં જે ભગવાન
કૃષ્ણને પોતાના સખા માનતા હતા અને
તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં. આ
ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં
છે . મેવાડના વતની અને એક સમયે
રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની
ભિક્ત માટે તમામ સુખ સાહ્યબીઓ
પાછળ છોડીને ગામેગામ ફરી
કૃષ્ણભિક્તના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ
લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભિક્તની
અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને
આપી છે . મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો
વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે
છે .
દયારામ
દયારામ ગરબી શનૈલીમાં ગીતો રચનાર પ્રથમ
કિવ હતા,
જે ગુજરાત રાજ્યમાં જનમ્યા હતા.

તેમણે રચેલાં પુિષ્ટિમાગે અનુસરતા
કૃષ્ણભિક્તના પદો ખૂબ જ પ્રખ્યાત છે .

તેમની કેટલીક જાણીતી કૃિતઓ:

૧) શ્યામ રંગ સમીપે ન જાઉ
૨) હવે સખી નહીં બોલું.
ગોવધર્તાનરામ િત્રિપાઠી
િત્રિપાઠી ગોવધર્તાન રામ માધવરામ (૨૦-૧૦-
૧૮૫૫, ૪-૧-૧૯૦૭) : નવલકથાકાર, કિવ,
ચિરત્રિકાર, િવવેચ ક. જનમ વતન ખેડા િજલ્લાના
નિડયાદમાં. પ્રાથિમક િશનક્ષણ મુંબઈની બુિદ્ધવધર્તાક
શનાળામાં. અંગેજી ત્રિણ ધોરણ નિડયાદમાં. ચોથા
ધોરણથી મુંબઈની ઍિલ્ફનસટન હાઈસકૂલમાં.
૧૮૭૧માં મૅિટક. ૧૮૭૫માં મુબઈની ઍિલ્ફનસટન
                                ં
કૉલેજમાંથી અંગેજી, સંસકૃત, અથર્તાશનાસત્રિ, ઇિતહાસ,
નયાયશનાસત્રિ, નીિતશનાસત્રિ િવષયો સાથે બી.એ.
કૉલેજના અભયાસકાળ દરિમયાન જીવન જીવવા અંગ
ત્રિણ સંકલ્પ કયાર્તા : એલએલ.બી થઈ મુંબઈમાં વકીલાત
કરવી; ક્યારેય નોકરી કરવી નહીં; અને ચાળીસમે વષે
વ્યવસાયમાંથી િનવૃત થઈ શનેષ જીવન સાિહત્ય અને
સમાજની સેવામાં સમિપત કરવું. એલએલ.બી.ના
અભયાસની સાથે ‘ભાષા અને સાિહત્ય’ ના િવષયમાં
એમ.એ.નો અભયાસ શનરૂ કયો, પરંતુ નાજુ ક તિબયતને
લીધે છોડવો પડયો.
પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય)

         ભક્ત કિવ શ્રી પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ
         (ઉપાધ્યાય) નો જનમ વડોદરામાં િવક્રમ
         સંવત આશનરે ૧૬૯૨ (ઇસ. ૧૬૩૬)માં
         થયો હતો અને તેમનું અવસાન આશનરે સંવત
         ૧૭૯૦ (ઇસ. ૧૭૩૪)માં થયું હોવાનું
         અનુમાન છે . તેજો જનમે બ્રાહ્મણ હતાં અને
         તેમની અટક ઉપાધ્યાય હતી. તેઓ
         ‘ઓખાહરણ’, ‘કુંવરબાઇનું મામેરં’ અને
         ‘સુદામા ચિરત્રિ’ જે વી તેમની રચનાઓને
         કારણે ખુબ પ્રિસદ્ધ છે . તેમણે આખ્યાનો
         રચીને સાિહત્યને એક નવો આયામા આપ્યો
         હતો.
કુનદિનકા કાપિડયા
કુન દિનકા કાપિડયા (કાપિડયા કુન દિનકા
નરોતમદાસ/ દવે કુન દિનકા મકરંદ ) ‘સનેહધન’ એ
ભારતના ગુજરાતી ભાષાના અગગણય વાતાર્તાકાર,
નવલકથાકાર અને િનબંધકાર હતાં. તેમનો જનમ
જાનયુઆરી ૧, ૧૯૨૭ના રોજ સુરેનદનગર જીલ્લાના
લીંબડી ગામે થયો હતો. ગુજરાતના ગોધરા ખાતે
તેમણે પ્રાથિમક અને માધ્યિમક િશનક્ષણ લીધું. કોલેજ
િશનક્ષણ ભાવનગર (શનામળદાસ કોલેજ)માં લીધું. ત્યાં
તેઓ રાજકારણ અને ઇિતહાસ સાથે બી. એ. થયા
(૧૯૪૮). ત્યારબાદ તેમણે મુંબઈ સકૂલ ઓફ
ઇકોનોિમક્સમાંથી 'એનટાયર પોલીટીક્સ' સાથે એમ.
એ.ની િડગી મેળવી. એમણે મકરંદ દવે સાથે વલસાડ
પાસે 'નનદીગામ' નામનો આશ્રમ સથાપ્યો હતો. તેઓ
૧૯૫૫ થી ૧૯૫૭ સુધી ‘યાિત્રિક’ અને ૧૯૬૨ થી
૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક રહેલા.
અખા ભગત
અખા ભગત વ૧૭મી સદીમાં થઈ
ગયેલા વગુજરાતી ભાષાના પ્રાચીન વકિવઓ
પૈિકના એક છે . સલ્તનતી સમયગાળામાં
ગુજરાતીનાં ત્રિણ મોટા સાિહત્યકારોમાં
અખાની ગણના થાય છે . અખાએ
જે તલપુરથી આવીને વઅમદાવાદમાં વસવાટ
કયો હતો. આજે પણખાિડયાની દેસાઇની
પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે
ઓળખાય છે , જે આપણને વગુજરાતનાં આ
બહુ શનરૂઆતનાં સાિહત્યકારોમાંનાં એકની
યાદ અપાવે છે .
જ્યોતીનદ દવે
                   જ્યોતીનદ દવે

                         ર૧મી ઓક્ટોબર ૧૯૦૧
જનમની િવગત
                         સુરત

                         ૧૦ સપ્ટેમ્બર ૧૯૮૦
મૃત્યુની િવગત
                         મુબઈ
                           ં

                         મેિટક –૧૯૧૯; બી.એ.- ૧૯૨૩,
અભયાસ                    એમ.ટી.બી. કોલેજ સુરત; એમ.એ. –
                         ૧૯૨૫

                         પ્રાધ્યાપક, ગુજરાતી સાિહત્ય
વ્યવસાય                  પિરષદના ત્રિેવીસમા અિધવેશનનના
                         પ્રમુખ


                         ૧૯૪૧ – રણિજતરામ સુવણર્તા ચંદક;
િખતાબ
                         ૧૯૫૦ – નમર્તાદ સુવણર્તાચંદક

જીવનસાથી                 કરસુખબેન

સંતાન                    પુત્રિી – રમા પુત્રિ – પ્રદીપ, અિસત

માતા-િપતા                ધનિવદાગૌરી અને હિરહરશનંકર
નહાનાલાલ
ગુજરાતીમાં અપદાગદ (અછાંદસ) કે
ડોલનશનૈલીનાં જનક એવા નહાનાલાલ એ એક
જાણીતા ગુજરાતી સાિહત્યકાર હતા. તેમનું
ઉપનામ ગુજરાતના મહાકિવ હતું. તેમનો જનમ
માચર્તા ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શનહેરમાં
થયો હતો. તેઓનું અવસાન પણ જાનયુઆરી ૯,
૧૯૪૬ના િદને અમદાવાદ ખાતે જ થયું હતું.
કિવ નહાનાલાલના િપતા દલપતરામ ડાહ્યાભાઇ
(નમર્તાદ યુગના મહાન કિવ) હતા અને એમની મૂળ
અટક િત્રિવેદી હતી. તેઓ ફારસી પણ બહુ સારી
રીતે શનીખ્યા હતા. ગાંધીજી પ્રેિરત અસહકારની
ચળવળ દરમ્યાન દેશનદાઝથી એમણે એ સરકારી
નોકરી છોડી દીધેલી.
કલાપી
સુરિસહજી તખ્તિસહજી ગોિહલ , ‘કલાપી’ કિવ, પ્રવાસલેખક.
જનમ લાઠી (િજ.અમરેલી)ના રાજકુટુંબમાં. ૧૮૮૨ થી
૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથિમક
િશનક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંિબક
કલશનોને કારણે એ વખતના અંગેજી પાંચમા ધોરણ આગળ
અટક્યુ. દરિમયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા)
       ં
તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન. િપતા અને
મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા
એમને ૧૮૯૫ માં લાઠી સંસથાનનું રાજપદ સોંપાયું. રમા
સાથે આવેલી ખવાસ જાિતની દાસી મોંઘી (પછીથી શનોભના)
પર ઢળેલી વત્સલતા એને કેળવવા જતાં સધાયેલી િનકટતાને
કારણે ગાઢ પ્રીિતમાં પિરણમી અને એમના આંતરબાહ્ય
જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસાિરક, માનિસક,
વૈચાિરક સંઘષોને અંતે એમણે ૧૯૮૯ માં શનોભના સાથે લગ્ન
કયુર. ઋજુ અને સંવેદનશનીલ પ્રકૃિતના આ કિવ પ્રાપ્ત રાજધમર્તા
બજાવવા છતાં રાજસતા અને રાજકાયર્તામાં પોતાની જાતને
ગોઠવી ન શનક્યા. છે વટે ગાદીત્યાગનો દઢ િનધાર્તાર કરી ચૂકેલા
કલાપીનું છપ્પિનયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.
ઊમાશનંકર જોષી

સવ. શ્રી ઊમાશનંકર જોષી ગુજરાતી
સાિહત્યના જાણીતા કિવ, લેખક અને
સાિહત્યકાર હતા. તેઓને ૧૯૬૭માં
ભારતીય અને ખાસ કરીને ગુજરાતી
સાિહત્યમાં તેમના ઉમદા પ્રદાનમાટે જાનપીઠ
એવોડર્તાથી સનમાનવામા આવ્યા. તેમના જીવન
ઉપર રિવનદનાથ ટાગોર, મહાત્મા ગાંધી ની
ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન
સાિહત્યકાર હતા. તેઓએ સાિહત્યના અનેક
ક્ષેત્રિોમાં ખેડાણ કયુર છે .

તેમની પ્રિસદ્ધ કાવ્ય પંિક્ત:

ભોિમયા િવના મારે ભમવા’તા ડુંગરા,
જં ગલની કુજ કુજ જોવી હતી
          ં ં
િત્રિભોવનદાસ લુહાર (સુંદરમ)
ગાંધીયુગના જાણીતા કિવ-સાિહત્યકાર

જનમ: િમયાંમાતર ( િજલ્લો- ભરૂચ)

૨૨-૩-૧૯૦૮ - ૧૩-૧-૧૯૯૧




  તેમની પ્રિસદ્ધ કાવ્ય પંિક્ત:

  મારી બંસીમાં બોલ બે વગાડી તું જા.
  મારી વીણાની વાણી જગાડી તું જા.:
સુરેશન પુરૂષોતમદાસ દલાલ
સુરેશન દલાલ એ ગુજરાતી સાિહત્યકારો પૈકીનું એક
જાણીતુ નામ છે . દલાલ સુરેશન પુરષોતમદાસ ‘અરિવદ
મુનશની’, ‘િકરાત વકીલ’, ‘તુષાર પટેલ’, ‘રિથત
શનાહ’. (૧૧-૧૦-૧૯૩૨ - ૧૦-૦૮-૨૦૧૨) : કિવ,
િનબંધકાર, બાળસાિહત્યકાર, સંપાદક. જનમ થાણામાં.
૧૯૪૯ માં મેિટક, ૧૯૫૩માં ગુજરાતી િવષય સાથે
બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી.
૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયનસ કૉલેજમાં
ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪
સુધી એચ.આર.કૉલેજ ઑવ કૉમસર્તામાં, ૧૯૬૪થી
૧૯૭૩ સુધી કે.જે .સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી
અદપયર્તાત એસ.એન.ડી.ટી. િવમેનસ યુિનવિસટીમાં
ગુજરાતીના અધ્યક્ષ. ‘કિવતા’ માિસકના સંપાદક.
૧૯૮૩નોરણિજતરામ સુવણર્તાચંદક.
૨૦૦૫નો સાિહત્ય અકાદમી એવોડર્તા.
તારક મહેતા
શનુદ્ધ હાસય-ઉપજાઉ અત્યંત લોકખ્યાત દુિનયાને
ઊધાં ચશ્માં જે વી પ્રિસદ્ધ ધારાવાિહક અને
કૃિતના પ્રકાશનક તારક મહેતા નો જનમ ૨૬
ડીસેમ્બર ૧૯૨૯માંઅમદાવાદ શનહેરમાં થયો
હતો. તેઓ ૧૯૫૮ થી ૧૯૫૯ દરિમયાન
ગુજરાતી નાટ્યમંડળમાં કાયર્તાકારી મંત્રિી રહ્યા હતા
અને ૧૯૬૦ થી ૧૯૮૬ દરિમયાન ભારત
સરકારના માિહતી અને પ્રસારણ મંત્રિાલયના
િફલ્મ્સ ડીવીઝનમાં વૃતાંત લેખક અને ગેઝેટેડ
અિધકારીની પદિવ તેઓએ ભોગવી હતી. આ
ઉપરાંત તેઓએ નાટકો જે વા કે "નવું આકાશન
નવી ધરતી", "કોથળામાંથી િબલાડું", "દુિનયાને
ઊધાં ચશ્માં", "સપ્તપદી" વગેરે તથા પ્રવાસ
લેખો "તારક મહેતાની ટોળી પરદેશનના પ્રવાસે"
અને વ્યિક્તચિરત્રિ પ્રર ઘણં લખ્યુ છે .
વષાર્તા અડાલજા

અડાલજા વષાર્તા મહેન દભાઈ/આચાયર્તા
વષાર્તા ગુણ વંત રાય (૧૦-૪-૧૯૪૦):
નવલકથાકાર, નાટ્યકાર, વાતાર્તાક ાર.
જનમ મુંબઈમાં. વતન જામનગર. ૧૯૬૦માં
મુંબઈ યુિનવિસટીમાંથી ગુજરાતી-સંસકૃતક
સાથે બી.એ. અને ૧૯૬૨માં સમાજશનાસત્રિ
સાથે એમ.એ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી
આકાશનવાણી મુંબઈમાં પ્રવકતા. ૧૯૭૫ થી
૧૯૭૭ દરિમયાન ‘સુધા’ નાં તંત્રિી. ૧૯૬૬
થી લેખન-વ્યવસાય.
હરીનદ જયંતીલાલ દવે

હરીનદ જયંતીલાલ દવે (જનમ: ૧૯
સપ્ટેમ્બર ૧૯૩૦, ખંભરા (કચ્છ) ખાતે,
મૃત્યુ: ૨૯ માચર્તા ૧૯૯૫, મુંબઇ, મહારાષ,
ભારત) એક જાણીતાં અનુવાદક, કિવ, ધાિમક
લેખક, નવલકથાકાર, નાટ્યકાર, િનબંધકાર,
પત્રિકાર, િવવેચક, સંપાદક છે . વ્યવસાયે તેઓ
પત્રિકાર હતા અને તેમને સાિહત્ય અકાદમી
િદલ્હી દ્વારા ‘હયાતી’ માટે એવૉડર્તા
આપવામાં આવેલ હતો. તેમનું સાિહત્ય
સજર્તા ન નીચે પ્રમાણે છે .
રમેશન પારેખ
રમેશન પારેખ એટલે દોમદોમ કિવતાની
સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશન
પારેખ એટલે નખિશનખ ગીતોના મોતીઓથી
ફાટફાટ થતો સમંદર. રમેશન પારેખ એટલે
ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌનદયર્તા. રમેશન
પારેખ એટલે લોહીમાં વહેતી કિવતા. રમેશન
પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છ
અક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈ
ગયું. સમયના કોઈ ખંડમાં િહમત નથી કે
એના નામ પાછળ ‘હતાં’ લખી શનકે. રમેશન
પારેખ ‘છે ’ હતાં, ‘છે ’ છે અને ‘છે ’ જ રહેશને !
અિનલ રમાનાથ જોશની
જોશની અિનલ રમાનાથ (૨૮-૭-૧૯૪૦) : કિવ.
જનમ ગોંડલમાં. પ્રાથિમક-માધ્યિમક િશનક્ષણ
ગોંડલ અને મોરબીમાં. ૧૯૬૪ માં એચ.કે.આટર્તાસ
કૉલેજ, અમદાવાદથી ગુજરાતી, સંસકૃત િવષયો
સાથે બી.એ. ૧૯૬૨-૧૯૬૯ દરિમયાન
િહમતનગર, અમરેલીમાં િશનક્ષક. ૧૯૭૧ થી
૧૯૭૬ સુધી ‘કૉમસર્તા’ના તંત્રિી વાડીલાલ ડગલીન
પી.એ. ૧૯૭૬-૭૭ માં પિરચય ટસટમાં
સહસંપાદક. ૧૯૭૭થી આજ સુધી મુંબઈ
મ્યુિનિસપલ કોપોરેશનનમાં લેગ્વેજ ડેવલપમેનટ
પ્રોજે ક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર.
ચંદકાંત બક્ષી

ચંનદકાનત કેશનવલાલ બક્ષી આધુિનક ગુજરાતી
સાિહત્યના અગગણય લેખકોમાંના એક છે . તેમનો
જનમ પાલનપુર ખાતે ૨૦ ઓગસટ, ૧૯૩૨ ના
રોજ થયો હતો. ૧૯૫૨માં મુંબઈ યુિનવિસટીમાં
બી.એ. થયા. ૧૯૫૬માં એલએલ. બી. અને
૧૯૬૩માં ઇિતહાસ અને રાજકરણ િવષય સાથે
કલકતા યુિનવિસટીમાંથી એમ. એ. થયા. બાદ
૧૯૭૦માં મુંબઇ સથાયી થયા. ઇિતહાસ અને
રાજ્યશનાસત્રિના અધ્યાપક તરીકે ૧૯૭૦થી
૧૯૮૦ સુધી તેઓ મીઠીબાઈ કૉલેજ તથા મુંબઈ
યુિનવિસટીના અનુસનાતક િવભાગમાં કાયર્તારત
રહ્યા. ૧૯૮૦–૮૨ સુધી તેઓ મુબઈની રાહેજા
                               ં
કૉલેજના િપ્રિનસપાલ પદે રહ્યા.
પનનાલાલ નાનાલાલ પટેલ
                પનનાલાલ નાનાલાલ પટેલ

                          ૭ મે,૧૯૧૨
જનમની િવગત                માંડલી ( જી. ડુંગરપુર િજલ્લો,
                          રાજસથાન )

                          ૫ એિપ્રલ,૧૯૮૯
મૃત્યુની િવગત
                          અમદાવાદ ગુજરાત

રાષીયતા                   ભારતીય

અભયાસ                     પ્રાથિમક - અંગેજી ચાર ધોરણ

વ્યવસાય                   સાિહત્યકાર, પ્રકાશનક

                          ૧૯૫૦ - રણિજતરામ
િખતાબ                     સુવણર્તાચંદક
                          * ૧૯૮૫ - જાનપીઠ એવોડર્તા

ધમર્તા                    િહદુ

માતા-િપતા                 - નાનાલાલ પટેલ
ફાધર વાલેસ
વાલેસ કાલોસ જોસે, ‘ફાધર વાલેસ ’,
(૪-૧૧-૧૯૨૫) : િનબંધ લેખ ક. જનમ
સપેનના લોગોનોમાં. ૧૯૪૧માં
એસ.એસ.સી. ૧૯૪૫માં સલામાનકા
યુિનવિસટીમાંથી ગીક િવષય સાથે બી.એ.
૧૯૪૯માં ગેગોિરયન યુિનવિસટીમાંથી
તત્વજાન િવષય સાથે બી.એ. ૧૯૫૩માં
મદાસ યુિનવિસટીમાંથી ગિણતશનાસત્રિ
િવષયમાં એમ.એ. ૧૯૬૦ થી ૧૯૮૨
સુધી સેનટ ઝેિવયસર્તા કૉલેજ, અમદાવાદમાં
ગિણતશનાસત્રિના અધ્યાપક. ૧૯૬૬માં
કુમારચંદક અને ૧૯૭૮માં રણિજતરામ
સુવણર્તાચંદક પ્રાપ્ત કયો છે .
શ્રીમતી કાજલ ઓઝા વૈદ


શ્રીમતી કાજલ ઓઝા વૈદ
લેખ ક નામ: કાજલ ઓઝા વૈદ
જનમ તારીખ: ૨૯ સપ્ટેમ્ બર
  જનમ સથાન: મુંબ ઇ
  કુલ પુસ તકો- ૧૮ શ્રેષ પુસ તકો:
ક્રીશ્નાયણ, યોગ-િવયોગ
લેખ ક અને ઉપનામ
પ્રેમસિખ                                પ્રેમાનંદ સવામી

અિઝઝ                                    ધનશનંકર િત્રિપાઠી

અદલ                                     અરદેશનર ખબરદાર

અનામી                                   રણિજતભાઈ પટેલ

અજેય                                    સિચ્ચદાનંદ વાત્સયાયન

ઉપવાસી                                  ભોગીલાલ ગાંધી

ઉશનનસ્                                  નટવરલાલ પંડ્યા

કલાપી                                   સુરિસહજી ગોિહલ

કાનત                                    મિણશનંકર ભટ્ટ

કાકાસાહેબ                               દતાત્રિેય કાલેલકર

ઘનશ્યામ                                 કનૈયાલાલ મુનશની

ગાિફલ                                   મનુભાઈ િત્રિવેદી

ચકોર                                    બંસીલાલ વમાર્તા

ચંદામામા                                ચંદવદન મેહતા

જયિભખ્ખુ                                બાલાભાઈ દેસાઈ

િજપ્સી                                  િકશનનિસહ ચાવડા

ઠોઠ િનશનાળીયો                           બકુલ િત્રિપાઠી

દશનર્તાક                                મનુભાઈ પંચોળી

િદ્વરેફ, શનેષ, સવૈરિવહારી               રામનારાયણ પાઠક

ધૂમકેતુ                                 ગૌરીશનંકર જોષી
શનયદા           હરજી દામાણી

િશનવમ સુદરમ્
        ં       િહમતલાલ પટેલ

શનૂનય           અલીખાન બલોચ

શનૌિનક          અનંતરાય રાવળ

સત્યમ્          શનાંિતલાલ શનાહ

સરોદ            મનુભાઈ િત્રિવેદી

સવ્યસાચી        ધીરભાઈ ઠાકોર

સાિહત્ય િપ્રય   ચુનીલાલ શનાહ

સેહની
   ે            બળવંતરાય ઠાકોર

સુધાંશનુ        દામોદર ભટ્ટ

સુનદરમ્         િત્રિભુવનદાસ લુહાર

સોપાન           મોહનલાલ મેહતા

સનેહરિશ્મ       ઝીણાભાઈ દેસાઈ

સહજ             િવવેક કાણે
ગુજરાતી ભાષાની પ્રથમ કૃિતઓ


આત્મકથા: મારી હકીકત, નમર્તાદ
ઇિતહાસ: ગુજરાતનો ઇિતહાસ
કાવ્યસંગહ: ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ
જીવનચિરત્રિ: કોલંબસનો વૃતાંત, પ્રાણસુખલાલ મથુરદાસ
નાટક: લકમી, દલપતરામ
પ્રબંધ: કાનહડે પ્રબંધ, પજનાભ (૧૪૫૬)
નવલકથા: કરણઘેલો, નંદશનંકર મહેતા
મહાનવલકથા: સરસવતીચંદ, ગોવધર્તાનરામ િત્રિપાઠી
મનોિવજાન: મનુભાઇ િધવેદી
મુિદત પુસતક: િવધાસંગહ પોથી
રાસ: ભરતેશ્વર બાહુ બિલરાસ, શનાિલભદસુિર (૧૧૮૫)
લોકવાતાર્તા: હંસરાજ-વચ્છરાજ, િવજયભદ (૧૩૫૫)
ગવર્તા થી કહો
અમે ગુજરાતી છીએ.
ગુજરાતી કવિ અને લેખકો

Weitere ähnliche Inhalte

Was ist angesagt?

hindi project for class 10
hindi project for class 10hindi project for class 10
hindi project for class 10Bhavesh Sharma
 
क्रिया विशेषण
क्रिया विशेषणक्रिया विशेषण
क्रिया विशेषणARJUN RASTOGI
 
Atal Bihari Vajpayee
Atal Bihari VajpayeeAtal Bihari Vajpayee
Atal Bihari VajpayeeVatsal Arora
 
मुंशी प्रेमचंद
मुंशी प्रेमचंदमुंशी प्रेमचंद
मुंशी प्रेमचंदMalhar Jadav
 
यातायात का साधन : साईकिल - युले फ़ोर्थ
यातायात का साधन : साईकिल - युले फ़ोर्थयातायात का साधन : साईकिल - युले फ़ोर्थ
यातायात का साधन : साईकिल - युले फ़ोर्थHindi Leiden University
 
hindi ppt for class 8
hindi ppt for class 8hindi ppt for class 8
hindi ppt for class 8Ramanuj Singh
 
PPT on Tum kab jaoge atithi
PPT on Tum kab jaoge atithiPPT on Tum kab jaoge atithi
PPT on Tum kab jaoge atithiSanjuktaSahoo5
 
Hindi Sahitya ke kavi
Hindi Sahitya ke kaviHindi Sahitya ke kavi
Hindi Sahitya ke kaviVaibhav Verma
 
महाभारत के पात्र ..... mahabharat ke patra
महाभारत के पात्र ..... mahabharat ke patraमहाभारत के पात्र ..... mahabharat ke patra
महाभारत के पात्र ..... mahabharat ke patraabcxyz415
 
календарн.плани 1 клас всі
календарн.плани 1 клас  всікалендарн.плани 1 клас  всі
календарн.плани 1 клас всіОлена Панчук
 
Cbse class 10 hindi a vyakaran vaky ke bhed aur pariwartan
Cbse class 10 hindi a vyakaran   vaky ke bhed aur pariwartanCbse class 10 hindi a vyakaran   vaky ke bhed aur pariwartan
Cbse class 10 hindi a vyakaran vaky ke bhed aur pariwartanMr. Yogesh Mhaske
 
Mahadevi Varma in hindi
Mahadevi Varma in hindiMahadevi Varma in hindi
Mahadevi Varma in hindiRamki M
 
भारत में बौद्ध धर्म - देबोश्री बनर्जी
भारत में बौद्ध धर्म - देबोश्री बनर्जीभारत में बौद्ध धर्म - देबोश्री बनर्जी
भारत में बौद्ध धर्म - देबोश्री बनर्जीHindi Leiden University
 

Was ist angesagt? (20)

hindi project for class 10
hindi project for class 10hindi project for class 10
hindi project for class 10
 
Surdas ke pad by sazad
Surdas ke pad  by sazadSurdas ke pad  by sazad
Surdas ke pad by sazad
 
क्रिया विशेषण
क्रिया विशेषणक्रिया विशेषण
क्रिया विशेषण
 
Atal Bihari Vajpayee
Atal Bihari VajpayeeAtal Bihari Vajpayee
Atal Bihari Vajpayee
 
Apj abdul kalam final
Apj abdul kalam finalApj abdul kalam final
Apj abdul kalam final
 
मुंशी प्रेमचंद
मुंशी प्रेमचंदमुंशी प्रेमचंद
मुंशी प्रेमचंद
 
यातायात का साधन : साईकिल - युले फ़ोर्थ
यातायात का साधन : साईकिल - युले फ़ोर्थयातायात का साधन : साईकिल - युले फ़ोर्थ
यातायात का साधन : साईकिल - युले फ़ोर्थ
 
hindi ppt for class 8
hindi ppt for class 8hindi ppt for class 8
hindi ppt for class 8
 
Ppt on abdul kalam
Ppt on abdul kalamPpt on abdul kalam
Ppt on abdul kalam
 
PPT on Tum kab jaoge atithi
PPT on Tum kab jaoge atithiPPT on Tum kab jaoge atithi
PPT on Tum kab jaoge atithi
 
Hindi Sahitya ke kavi
Hindi Sahitya ke kaviHindi Sahitya ke kavi
Hindi Sahitya ke kavi
 
महाभारत के पात्र ..... mahabharat ke patra
महाभारत के पात्र ..... mahabharat ke patraमहाभारत के पात्र ..... mahabharat ke patra
महाभारत के पात्र ..... mahabharat ke patra
 
Jawaharlal Nehru
Jawaharlal NehruJawaharlal Nehru
Jawaharlal Nehru
 
календарн.плани 1 клас всі
календарн.плани 1 клас  всікалендарн.плани 1 клас  всі
календарн.плани 1 клас всі
 
Cbse class 10 hindi a vyakaran vaky ke bhed aur pariwartan
Cbse class 10 hindi a vyakaran   vaky ke bhed aur pariwartanCbse class 10 hindi a vyakaran   vaky ke bhed aur pariwartan
Cbse class 10 hindi a vyakaran vaky ke bhed aur pariwartan
 
Hindippt
HindipptHindippt
Hindippt
 
Mahadevi Varma in hindi
Mahadevi Varma in hindiMahadevi Varma in hindi
Mahadevi Varma in hindi
 
bhagwaan ke dakiye
bhagwaan ke dakiyebhagwaan ke dakiye
bhagwaan ke dakiye
 
भारत में बौद्ध धर्म - देबोश्री बनर्जी
भारत में बौद्ध धर्म - देबोश्री बनर्जीभारत में बौद्ध धर्म - देबोश्री बनर्जी
भारत में बौद्ध धर्म - देबोश्री बनर्जी
 
Tense in hindi
Tense in hindiTense in hindi
Tense in hindi
 

Andere mochten auch

GPSC GUIDANCE PPT WITH REFERENCE BOOKS
GPSC GUIDANCE PPT WITH REFERENCE BOOKSGPSC GUIDANCE PPT WITH REFERENCE BOOKS
GPSC GUIDANCE PPT WITH REFERENCE BOOKSVivek Trivedi
 
ઝડપી ગુણાકારની રીતો
ઝડપી ગુણાકારની રીતોઝડપી ગુણાકારની રીતો
ઝડપી ગુણાકારની રીતોTr Ajani
 
Gujarati grammer 4
Gujarati grammer 4Gujarati grammer 4
Gujarati grammer 4brijesh_1112
 
ધોરણ - ૧૦ ગુજરાતી વ્યાકરણ છંદ
ધોરણ - ૧૦ ગુજરાતી વ્યાકરણ છંદ ધોરણ - ૧૦ ગુજરાતી વ્યાકરણ છંદ
ધોરણ - ૧૦ ગુજરાતી વ્યાકરણ છંદ SHETH C.M HIGH SCHOOL GANDHINAGAR
 
સફળતા મેળવવા માટે જોવ
સફળતા મેળવવા માટે જોવ સફળતા મેળવવા માટે જોવ
સફળતા મેળવવા માટે જોવ Baldev Pari
 
ધોરણ 10 પ્રકરણ 21 ભારત - સામાજિક સમસ્યાઓ અનએ પડકારો
ધોરણ 10 પ્રકરણ 21 ભારત - સામાજિક સમસ્યાઓ અનએ પડકારો ધોરણ 10 પ્રકરણ 21 ભારત - સામાજિક સમસ્યાઓ અનએ પડકારો
ધોરણ 10 પ્રકરણ 21 ભારત - સામાજિક સમસ્યાઓ અનએ પડકારો SHETH C.M HIGH SCHOOL GANDHINAGAR
 
Simple present tense in gujarati
Simple present tense in gujaratiSimple present tense in gujarati
Simple present tense in gujaratiSamir Patel
 
ધોરણ -1૦ પ્રકરણ - 22 ભારત - સામાજિક પરિવર્તન
 ધોરણ -1૦ પ્રકરણ - 22  ભારત - સામાજિક પરિવર્તન ધોરણ -1૦ પ્રકરણ - 22  ભારત - સામાજિક પરિવર્તન
ધોરણ -1૦ પ્રકરણ - 22 ભારત - સામાજિક પરિવર્તનSHETH C.M HIGH SCHOOL GANDHINAGAR
 
My 1st 10 gujarati poem
My 1st 10 gujarati poemMy 1st 10 gujarati poem
My 1st 10 gujarati poemJyuthika Padia
 
Short biography of Ten Gurus
Short biography of Ten GurusShort biography of Ten Gurus
Short biography of Ten Gurussrigurusahib
 
Chemotherapy of maleria
Chemotherapy of maleriaChemotherapy of maleria
Chemotherapy of maleriaFarazaJaved
 
MKT315 - YouTube Red Analysis
MKT315 - YouTube Red AnalysisMKT315 - YouTube Red Analysis
MKT315 - YouTube Red AnalysisPaolo Mazza
 
Computer hacking
Computer hackingComputer hacking
Computer hackingArjun Tomar
 

Andere mochten auch (20)

GPSC GUIDANCE PPT WITH REFERENCE BOOKS
GPSC GUIDANCE PPT WITH REFERENCE BOOKSGPSC GUIDANCE PPT WITH REFERENCE BOOKS
GPSC GUIDANCE PPT WITH REFERENCE BOOKS
 
ઝડપી ગુણાકારની રીતો
ઝડપી ગુણાકારની રીતોઝડપી ગુણાકારની રીતો
ઝડપી ગુણાકારની રીતો
 
Gujarati grammer 4
Gujarati grammer 4Gujarati grammer 4
Gujarati grammer 4
 
ધોરણ - ૧૦ ગુજરાતી વ્યાકરણ છંદ
ધોરણ - ૧૦ ગુજરાતી વ્યાકરણ છંદ ધોરણ - ૧૦ ગુજરાતી વ્યાકરણ છંદ
ધોરણ - ૧૦ ગુજરાતી વ્યાકરણ છંદ
 
સફળતા મેળવવા માટે જોવ
સફળતા મેળવવા માટે જોવ સફળતા મેળવવા માટે જોવ
સફળતા મેળવવા માટે જોવ
 
Gk
GkGk
Gk
 
ધોરણ 10 પ્રકરણ 21 ભારત - સામાજિક સમસ્યાઓ અનએ પડકારો
ધોરણ 10 પ્રકરણ 21 ભારત - સામાજિક સમસ્યાઓ અનએ પડકારો ધોરણ 10 પ્રકરણ 21 ભારત - સામાજિક સમસ્યાઓ અનએ પડકારો
ધોરણ 10 પ્રકરણ 21 ભારત - સામાજિક સમસ્યાઓ અનએ પડકારો
 
Vedic Mathematics ppt
Vedic Mathematics pptVedic Mathematics ppt
Vedic Mathematics ppt
 
Simple present tense in gujarati
Simple present tense in gujaratiSimple present tense in gujarati
Simple present tense in gujarati
 
ધોરણ -1૦ પ્રકરણ - 22 ભારત - સામાજિક પરિવર્તન
 ધોરણ -1૦ પ્રકરણ - 22  ભારત - સામાજિક પરિવર્તન ધોરણ -1૦ પ્રકરણ - 22  ભારત - સામાજિક પરિવર્તન
ધોરણ -1૦ પ્રકરણ - 22 ભારત - સામાજિક પરિવર્તન
 
VEDIC MATHS
VEDIC MATHSVEDIC MATHS
VEDIC MATHS
 
My 1st 10 gujarati poem
My 1st 10 gujarati poemMy 1st 10 gujarati poem
My 1st 10 gujarati poem
 
Gujrat Cuisine
Gujrat Cuisine Gujrat Cuisine
Gujrat Cuisine
 
Contraception
ContraceptionContraception
Contraception
 
Short biography of Ten Gurus
Short biography of Ten GurusShort biography of Ten Gurus
Short biography of Ten Gurus
 
Chemotherapy of maleria
Chemotherapy of maleriaChemotherapy of maleria
Chemotherapy of maleria
 
MKT315 - YouTube Red Analysis
MKT315 - YouTube Red AnalysisMKT315 - YouTube Red Analysis
MKT315 - YouTube Red Analysis
 
Polio project
Polio projectPolio project
Polio project
 
Computer hacking
Computer hackingComputer hacking
Computer hacking
 
Leptospirosis 1
Leptospirosis 1Leptospirosis 1
Leptospirosis 1
 

ગુજરાતી કવિ અને લેખકો

  • 1. VIVEK AJMERA અસપી  નૂત ન  િવદા મંિ દર  હાઇસકૂલ ખ્યાતનામ ગુજરાતી સાિહત્યકારો VIVEK AJMERA
  • 2.
  • 3. લેખક અને કિવઓ આ વિવશ્વમાં િવશ્વની અનેક વભાષાઓ લેખક એ વ્યિક્ત છે ,જે નવલકથાઓ, પૈકીની કોઇપણ ભાષામાં વકિવતા વએટલે ટૂંકી વાતાર્તાઓ, કિવતાઓ, નાટક કે વપદની રચના કરનાર ોો,સક્રીનપ્લેની રચના કરે છે . વ્યિક્તને વકિવ વતરીકે ઓળખવામાં આવે છે
  • 4. નરિસહ મહેતા નરિસહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કિવ હતાં. આથી તેઓ આદ કિવ કહેવાય છે . તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે , જે મહાત્મા ગાંધીનું ખૂબ િપ્રય ભજન હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નુ સરસ રીતે વણર્તાન કરેલુ છે . તેમણે રચેલા સાિહત્યમાં કૃષ્ણ ભિક્તના દશનર્તાન થાય છે . તેમના જીવન પરથી રચાયેલુ સાિહત્ય – ‘શનામળદાસનો િવવાહ’, ‘કુંવરબાઇનુ મામેર','નરિસહ મહેતાના બાપાનું શ્રાદ્ધ’, વગેરે ખૂબ જ પ્રચિલત છે .
  • 5. મીરાંબાઈ મીરાંબાઈ કૃષ્ણભક્ત હતાં જે ભગવાન કૃષ્ણને પોતાના સખા માનતા હતા અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે . મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભિક્ત માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભિક્તના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભિક્તની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે . મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે .
  • 6. દયારામ દયારામ ગરબી શનૈલીમાં ગીતો રચનાર પ્રથમ કિવ હતા, જે ગુજરાત રાજ્યમાં જનમ્યા હતા. તેમણે રચેલાં પુિષ્ટિમાગે અનુસરતા કૃષ્ણભિક્તના પદો ખૂબ જ પ્રખ્યાત છે . તેમની કેટલીક જાણીતી કૃિતઓ: ૧) શ્યામ રંગ સમીપે ન જાઉ ૨) હવે સખી નહીં બોલું.
  • 7. ગોવધર્તાનરામ િત્રિપાઠી િત્રિપાઠી ગોવધર્તાન રામ માધવરામ (૨૦-૧૦- ૧૮૫૫, ૪-૧-૧૯૦૭) : નવલકથાકાર, કિવ, ચિરત્રિકાર, િવવેચ ક. જનમ વતન ખેડા િજલ્લાના નિડયાદમાં. પ્રાથિમક િશનક્ષણ મુંબઈની બુિદ્ધવધર્તાક શનાળામાં. અંગેજી ત્રિણ ધોરણ નિડયાદમાં. ચોથા ધોરણથી મુંબઈની ઍિલ્ફનસટન હાઈસકૂલમાં. ૧૮૭૧માં મૅિટક. ૧૮૭૫માં મુબઈની ઍિલ્ફનસટન ં કૉલેજમાંથી અંગેજી, સંસકૃત, અથર્તાશનાસત્રિ, ઇિતહાસ, નયાયશનાસત્રિ, નીિતશનાસત્રિ િવષયો સાથે બી.એ. કૉલેજના અભયાસકાળ દરિમયાન જીવન જીવવા અંગ ત્રિણ સંકલ્પ કયાર્તા : એલએલ.બી થઈ મુંબઈમાં વકીલાત કરવી; ક્યારેય નોકરી કરવી નહીં; અને ચાળીસમે વષે વ્યવસાયમાંથી િનવૃત થઈ શનેષ જીવન સાિહત્ય અને સમાજની સેવામાં સમિપત કરવું. એલએલ.બી.ના અભયાસની સાથે ‘ભાષા અને સાિહત્ય’ ના િવષયમાં એમ.એ.નો અભયાસ શનરૂ કયો, પરંતુ નાજુ ક તિબયતને લીધે છોડવો પડયો.
  • 8. પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય) ભક્ત કિવ શ્રી પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય) નો જનમ વડોદરામાં િવક્રમ સંવત આશનરે ૧૬૯૨ (ઇસ. ૧૬૩૬)માં થયો હતો અને તેમનું અવસાન આશનરે સંવત ૧૭૯૦ (ઇસ. ૧૭૩૪)માં થયું હોવાનું અનુમાન છે . તેજો જનમે બ્રાહ્મણ હતાં અને તેમની અટક ઉપાધ્યાય હતી. તેઓ ‘ઓખાહરણ’, ‘કુંવરબાઇનું મામેરં’ અને ‘સુદામા ચિરત્રિ’ જે વી તેમની રચનાઓને કારણે ખુબ પ્રિસદ્ધ છે . તેમણે આખ્યાનો રચીને સાિહત્યને એક નવો આયામા આપ્યો હતો.
  • 9. કુનદિનકા કાપિડયા કુન દિનકા કાપિડયા (કાપિડયા કુન દિનકા નરોતમદાસ/ દવે કુન દિનકા મકરંદ ) ‘સનેહધન’ એ ભારતના ગુજરાતી ભાષાના અગગણય વાતાર્તાકાર, નવલકથાકાર અને િનબંધકાર હતાં. તેમનો જનમ જાનયુઆરી ૧, ૧૯૨૭ના રોજ સુરેનદનગર જીલ્લાના લીંબડી ગામે થયો હતો. ગુજરાતના ગોધરા ખાતે તેમણે પ્રાથિમક અને માધ્યિમક િશનક્ષણ લીધું. કોલેજ િશનક્ષણ ભાવનગર (શનામળદાસ કોલેજ)માં લીધું. ત્યાં તેઓ રાજકારણ અને ઇિતહાસ સાથે બી. એ. થયા (૧૯૪૮). ત્યારબાદ તેમણે મુંબઈ સકૂલ ઓફ ઇકોનોિમક્સમાંથી 'એનટાયર પોલીટીક્સ' સાથે એમ. એ.ની િડગી મેળવી. એમણે મકરંદ દવે સાથે વલસાડ પાસે 'નનદીગામ' નામનો આશ્રમ સથાપ્યો હતો. તેઓ ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી ‘યાિત્રિક’ અને ૧૯૬૨ થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક રહેલા.
  • 10. અખા ભગત અખા ભગત વ૧૭મી સદીમાં થઈ ગયેલા વગુજરાતી ભાષાના પ્રાચીન વકિવઓ પૈિકના એક છે . સલ્તનતી સમયગાળામાં ગુજરાતીનાં ત્રિણ મોટા સાિહત્યકારોમાં અખાની ગણના થાય છે . અખાએ જે તલપુરથી આવીને વઅમદાવાદમાં વસવાટ કયો હતો. આજે પણખાિડયાની દેસાઇની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે , જે આપણને વગુજરાતનાં આ બહુ શનરૂઆતનાં સાિહત્યકારોમાંનાં એકની યાદ અપાવે છે .
  • 11. જ્યોતીનદ દવે જ્યોતીનદ દવે ર૧મી ઓક્ટોબર ૧૯૦૧ જનમની િવગત સુરત ૧૦ સપ્ટેમ્બર ૧૯૮૦ મૃત્યુની િવગત મુબઈ ં મેિટક –૧૯૧૯; બી.એ.- ૧૯૨૩, અભયાસ એમ.ટી.બી. કોલેજ સુરત; એમ.એ. – ૧૯૨૫ પ્રાધ્યાપક, ગુજરાતી સાિહત્ય વ્યવસાય પિરષદના ત્રિેવીસમા અિધવેશનનના પ્રમુખ ૧૯૪૧ – રણિજતરામ સુવણર્તા ચંદક; િખતાબ ૧૯૫૦ – નમર્તાદ સુવણર્તાચંદક જીવનસાથી કરસુખબેન સંતાન પુત્રિી – રમા પુત્રિ – પ્રદીપ, અિસત માતા-િપતા ધનિવદાગૌરી અને હિરહરશનંકર
  • 12. નહાનાલાલ ગુજરાતીમાં અપદાગદ (અછાંદસ) કે ડોલનશનૈલીનાં જનક એવા નહાનાલાલ એ એક જાણીતા ગુજરાતી સાિહત્યકાર હતા. તેમનું ઉપનામ ગુજરાતના મહાકિવ હતું. તેમનો જનમ માચર્તા ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શનહેરમાં થયો હતો. તેઓનું અવસાન પણ જાનયુઆરી ૯, ૧૯૪૬ના િદને અમદાવાદ ખાતે જ થયું હતું. કિવ નહાનાલાલના િપતા દલપતરામ ડાહ્યાભાઇ (નમર્તાદ યુગના મહાન કિવ) હતા અને એમની મૂળ અટક િત્રિવેદી હતી. તેઓ ફારસી પણ બહુ સારી રીતે શનીખ્યા હતા. ગાંધીજી પ્રેિરત અસહકારની ચળવળ દરમ્યાન દેશનદાઝથી એમણે એ સરકારી નોકરી છોડી દીધેલી.
  • 13. કલાપી સુરિસહજી તખ્તિસહજી ગોિહલ , ‘કલાપી’ કિવ, પ્રવાસલેખક. જનમ લાઠી (િજ.અમરેલી)ના રાજકુટુંબમાં. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથિમક િશનક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંિબક કલશનોને કારણે એ વખતના અંગેજી પાંચમા ધોરણ આગળ અટક્યુ. દરિમયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) ં તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન. િપતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫ માં લાઠી સંસથાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી ખવાસ જાિતની દાસી મોંઘી (પછીથી શનોભના) પર ઢળેલી વત્સલતા એને કેળવવા જતાં સધાયેલી િનકટતાને કારણે ગાઢ પ્રીિતમાં પિરણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસાિરક, માનિસક, વૈચાિરક સંઘષોને અંતે એમણે ૧૯૮૯ માં શનોભના સાથે લગ્ન કયુર. ઋજુ અને સંવેદનશનીલ પ્રકૃિતના આ કિવ પ્રાપ્ત રાજધમર્તા બજાવવા છતાં રાજસતા અને રાજકાયર્તામાં પોતાની જાતને ગોઠવી ન શનક્યા. છે વટે ગાદીત્યાગનો દઢ િનધાર્તાર કરી ચૂકેલા કલાપીનું છપ્પિનયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.
  • 14. ઊમાશનંકર જોષી સવ. શ્રી ઊમાશનંકર જોષી ગુજરાતી સાિહત્યના જાણીતા કિવ, લેખક અને સાિહત્યકાર હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાિહત્યમાં તેમના ઉમદા પ્રદાનમાટે જાનપીઠ એવોડર્તાથી સનમાનવામા આવ્યા. તેમના જીવન ઉપર રિવનદનાથ ટાગોર, મહાત્મા ગાંધી ની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાિહત્યકાર હતા. તેઓએ સાિહત્યના અનેક ક્ષેત્રિોમાં ખેડાણ કયુર છે . તેમની પ્રિસદ્ધ કાવ્ય પંિક્ત: ભોિમયા િવના મારે ભમવા’તા ડુંગરા, જં ગલની કુજ કુજ જોવી હતી ં ં
  • 15. િત્રિભોવનદાસ લુહાર (સુંદરમ) ગાંધીયુગના જાણીતા કિવ-સાિહત્યકાર જનમ: િમયાંમાતર ( િજલ્લો- ભરૂચ) ૨૨-૩-૧૯૦૮ - ૧૩-૧-૧૯૯૧ તેમની પ્રિસદ્ધ કાવ્ય પંિક્ત: મારી બંસીમાં બોલ બે વગાડી તું જા. મારી વીણાની વાણી જગાડી તું જા.:
  • 16. સુરેશન પુરૂષોતમદાસ દલાલ સુરેશન દલાલ એ ગુજરાતી સાિહત્યકારો પૈકીનું એક જાણીતુ નામ છે . દલાલ સુરેશન પુરષોતમદાસ ‘અરિવદ મુનશની’, ‘િકરાત વકીલ’, ‘તુષાર પટેલ’, ‘રિથત શનાહ’. (૧૧-૧૦-૧૯૩૨ - ૧૦-૦૮-૨૦૧૨) : કિવ, િનબંધકાર, બાળસાિહત્યકાર, સંપાદક. જનમ થાણામાં. ૧૯૪૯ માં મેિટક, ૧૯૫૩માં ગુજરાતી િવષય સાથે બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયનસ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑવ કૉમસર્તામાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે .સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી અદપયર્તાત એસ.એન.ડી.ટી. િવમેનસ યુિનવિસટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ‘કિવતા’ માિસકના સંપાદક. ૧૯૮૩નોરણિજતરામ સુવણર્તાચંદક. ૨૦૦૫નો સાિહત્ય અકાદમી એવોડર્તા.
  • 17. તારક મહેતા શનુદ્ધ હાસય-ઉપજાઉ અત્યંત લોકખ્યાત દુિનયાને ઊધાં ચશ્માં જે વી પ્રિસદ્ધ ધારાવાિહક અને કૃિતના પ્રકાશનક તારક મહેતા નો જનમ ૨૬ ડીસેમ્બર ૧૯૨૯માંઅમદાવાદ શનહેરમાં થયો હતો. તેઓ ૧૯૫૮ થી ૧૯૫૯ દરિમયાન ગુજરાતી નાટ્યમંડળમાં કાયર્તાકારી મંત્રિી રહ્યા હતા અને ૧૯૬૦ થી ૧૯૮૬ દરિમયાન ભારત સરકારના માિહતી અને પ્રસારણ મંત્રિાલયના િફલ્મ્સ ડીવીઝનમાં વૃતાંત લેખક અને ગેઝેટેડ અિધકારીની પદિવ તેઓએ ભોગવી હતી. આ ઉપરાંત તેઓએ નાટકો જે વા કે "નવું આકાશન નવી ધરતી", "કોથળામાંથી િબલાડું", "દુિનયાને ઊધાં ચશ્માં", "સપ્તપદી" વગેરે તથા પ્રવાસ લેખો "તારક મહેતાની ટોળી પરદેશનના પ્રવાસે" અને વ્યિક્તચિરત્રિ પ્રર ઘણં લખ્યુ છે .
  • 18. વષાર્તા અડાલજા અડાલજા વષાર્તા મહેન દભાઈ/આચાયર્તા વષાર્તા ગુણ વંત રાય (૧૦-૪-૧૯૪૦): નવલકથાકાર, નાટ્યકાર, વાતાર્તાક ાર. જનમ મુંબઈમાં. વતન જામનગર. ૧૯૬૦માં મુંબઈ યુિનવિસટીમાંથી ગુજરાતી-સંસકૃતક સાથે બી.એ. અને ૧૯૬૨માં સમાજશનાસત્રિ સાથે એમ.એ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી આકાશનવાણી મુંબઈમાં પ્રવકતા. ૧૯૭૫ થી ૧૯૭૭ દરિમયાન ‘સુધા’ નાં તંત્રિી. ૧૯૬૬ થી લેખન-વ્યવસાય.
  • 19. હરીનદ જયંતીલાલ દવે હરીનદ જયંતીલાલ દવે (જનમ: ૧૯ સપ્ટેમ્બર ૧૯૩૦, ખંભરા (કચ્છ) ખાતે, મૃત્યુ: ૨૯ માચર્તા ૧૯૯૫, મુંબઇ, મહારાષ, ભારત) એક જાણીતાં અનુવાદક, કિવ, ધાિમક લેખક, નવલકથાકાર, નાટ્યકાર, િનબંધકાર, પત્રિકાર, િવવેચક, સંપાદક છે . વ્યવસાયે તેઓ પત્રિકાર હતા અને તેમને સાિહત્ય અકાદમી િદલ્હી દ્વારા ‘હયાતી’ માટે એવૉડર્તા આપવામાં આવેલ હતો. તેમનું સાિહત્ય સજર્તા ન નીચે પ્રમાણે છે .
  • 20. રમેશન પારેખ રમેશન પારેખ એટલે દોમદોમ કિવતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશન પારેખ એટલે નખિશનખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશન પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌનદયર્તા. રમેશન પારેખ એટલે લોહીમાં વહેતી કિવતા. રમેશન પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છ અક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈ ગયું. સમયના કોઈ ખંડમાં િહમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શનકે. રમેશન પારેખ ‘છે ’ હતાં, ‘છે ’ છે અને ‘છે ’ જ રહેશને !
  • 21. અિનલ રમાનાથ જોશની જોશની અિનલ રમાનાથ (૨૮-૭-૧૯૪૦) : કિવ. જનમ ગોંડલમાં. પ્રાથિમક-માધ્યિમક િશનક્ષણ ગોંડલ અને મોરબીમાં. ૧૯૬૪ માં એચ.કે.આટર્તાસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી, સંસકૃત િવષયો સાથે બી.એ. ૧૯૬૨-૧૯૬૯ દરિમયાન િહમતનગર, અમરેલીમાં િશનક્ષક. ૧૯૭૧ થી ૧૯૭૬ સુધી ‘કૉમસર્તા’ના તંત્રિી વાડીલાલ ડગલીન પી.એ. ૧૯૭૬-૭૭ માં પિરચય ટસટમાં સહસંપાદક. ૧૯૭૭થી આજ સુધી મુંબઈ મ્યુિનિસપલ કોપોરેશનનમાં લેગ્વેજ ડેવલપમેનટ પ્રોજે ક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર.
  • 22. ચંદકાંત બક્ષી ચંનદકાનત કેશનવલાલ બક્ષી આધુિનક ગુજરાતી સાિહત્યના અગગણય લેખકોમાંના એક છે . તેમનો જનમ પાલનપુર ખાતે ૨૦ ઓગસટ, ૧૯૩૨ ના રોજ થયો હતો. ૧૯૫૨માં મુંબઈ યુિનવિસટીમાં બી.એ. થયા. ૧૯૫૬માં એલએલ. બી. અને ૧૯૬૩માં ઇિતહાસ અને રાજકરણ િવષય સાથે કલકતા યુિનવિસટીમાંથી એમ. એ. થયા. બાદ ૧૯૭૦માં મુંબઇ સથાયી થયા. ઇિતહાસ અને રાજ્યશનાસત્રિના અધ્યાપક તરીકે ૧૯૭૦થી ૧૯૮૦ સુધી તેઓ મીઠીબાઈ કૉલેજ તથા મુંબઈ યુિનવિસટીના અનુસનાતક િવભાગમાં કાયર્તારત રહ્યા. ૧૯૮૦–૮૨ સુધી તેઓ મુબઈની રાહેજા ં કૉલેજના િપ્રિનસપાલ પદે રહ્યા.
  • 23. પનનાલાલ નાનાલાલ પટેલ પનનાલાલ નાનાલાલ પટેલ ૭ મે,૧૯૧૨ જનમની િવગત માંડલી ( જી. ડુંગરપુર િજલ્લો, રાજસથાન ) ૫ એિપ્રલ,૧૯૮૯ મૃત્યુની િવગત અમદાવાદ ગુજરાત રાષીયતા ભારતીય અભયાસ પ્રાથિમક - અંગેજી ચાર ધોરણ વ્યવસાય સાિહત્યકાર, પ્રકાશનક ૧૯૫૦ - રણિજતરામ િખતાબ સુવણર્તાચંદક * ૧૯૮૫ - જાનપીઠ એવોડર્તા ધમર્તા િહદુ માતા-િપતા - નાનાલાલ પટેલ
  • 24. ફાધર વાલેસ વાલેસ કાલોસ જોસે, ‘ફાધર વાલેસ ’, (૪-૧૧-૧૯૨૫) : િનબંધ લેખ ક. જનમ સપેનના લોગોનોમાં. ૧૯૪૧માં એસ.એસ.સી. ૧૯૪૫માં સલામાનકા યુિનવિસટીમાંથી ગીક િવષય સાથે બી.એ. ૧૯૪૯માં ગેગોિરયન યુિનવિસટીમાંથી તત્વજાન િવષય સાથે બી.એ. ૧૯૫૩માં મદાસ યુિનવિસટીમાંથી ગિણતશનાસત્રિ િવષયમાં એમ.એ. ૧૯૬૦ થી ૧૯૮૨ સુધી સેનટ ઝેિવયસર્તા કૉલેજ, અમદાવાદમાં ગિણતશનાસત્રિના અધ્યાપક. ૧૯૬૬માં કુમારચંદક અને ૧૯૭૮માં રણિજતરામ સુવણર્તાચંદક પ્રાપ્ત કયો છે .
  • 25. શ્રીમતી કાજલ ઓઝા વૈદ શ્રીમતી કાજલ ઓઝા વૈદ લેખ ક નામ: કાજલ ઓઝા વૈદ જનમ તારીખ: ૨૯ સપ્ટેમ્ બર જનમ સથાન: મુંબ ઇ કુલ પુસ તકો- ૧૮ શ્રેષ પુસ તકો: ક્રીશ્નાયણ, યોગ-િવયોગ
  • 26. લેખ ક અને ઉપનામ પ્રેમસિખ પ્રેમાનંદ સવામી અિઝઝ ધનશનંકર િત્રિપાઠી અદલ અરદેશનર ખબરદાર અનામી રણિજતભાઈ પટેલ અજેય સિચ્ચદાનંદ વાત્સયાયન ઉપવાસી ભોગીલાલ ગાંધી ઉશનનસ્ નટવરલાલ પંડ્યા કલાપી સુરિસહજી ગોિહલ કાનત મિણશનંકર ભટ્ટ કાકાસાહેબ દતાત્રિેય કાલેલકર ઘનશ્યામ કનૈયાલાલ મુનશની ગાિફલ મનુભાઈ િત્રિવેદી ચકોર બંસીલાલ વમાર્તા ચંદામામા ચંદવદન મેહતા જયિભખ્ખુ બાલાભાઈ દેસાઈ િજપ્સી િકશનનિસહ ચાવડા ઠોઠ િનશનાળીયો બકુલ િત્રિપાઠી દશનર્તાક મનુભાઈ પંચોળી િદ્વરેફ, શનેષ, સવૈરિવહારી રામનારાયણ પાઠક ધૂમકેતુ ગૌરીશનંકર જોષી
  • 27.
  • 28. શનયદા હરજી દામાણી િશનવમ સુદરમ્ ં િહમતલાલ પટેલ શનૂનય અલીખાન બલોચ શનૌિનક અનંતરાય રાવળ સત્યમ્ શનાંિતલાલ શનાહ સરોદ મનુભાઈ િત્રિવેદી સવ્યસાચી ધીરભાઈ ઠાકોર સાિહત્ય િપ્રય ચુનીલાલ શનાહ સેહની ે બળવંતરાય ઠાકોર સુધાંશનુ દામોદર ભટ્ટ સુનદરમ્ િત્રિભુવનદાસ લુહાર સોપાન મોહનલાલ મેહતા સનેહરિશ્મ ઝીણાભાઈ દેસાઈ સહજ િવવેક કાણે
  • 29. ગુજરાતી ભાષાની પ્રથમ કૃિતઓ આત્મકથા: મારી હકીકત, નમર્તાદ ઇિતહાસ: ગુજરાતનો ઇિતહાસ કાવ્યસંગહ: ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ જીવનચિરત્રિ: કોલંબસનો વૃતાંત, પ્રાણસુખલાલ મથુરદાસ નાટક: લકમી, દલપતરામ પ્રબંધ: કાનહડે પ્રબંધ, પજનાભ (૧૪૫૬) નવલકથા: કરણઘેલો, નંદશનંકર મહેતા મહાનવલકથા: સરસવતીચંદ, ગોવધર્તાનરામ િત્રિપાઠી મનોિવજાન: મનુભાઇ િધવેદી મુિદત પુસતક: િવધાસંગહ પોથી રાસ: ભરતેશ્વર બાહુ બિલરાસ, શનાિલભદસુિર (૧૧૮૫) લોકવાતાર્તા: હંસરાજ-વચ્છરાજ, િવજયભદ (૧૩૫૫)
  • 30.
  • 31. ગવર્તા થી કહો અમે ગુજરાતી છીએ.