SlideShare ist ein Scribd-Unternehmen logo
1 von 15
પ્રાકૃતિક સંખ્યાઓની ખાતસયિ
સુસ્મિિા વૈષ્ણવ
સંખ્યાઓની રસભરી દુનનયામાં પ્રાથનમક ડોકીયું
આપણે સંખ્યા ૮ લઈએ. આ ૮ વમતુઓને બે આડી રેખાિાં ગ ઠવીએ.
િ બરાબર ૪ - ૪ વમતુઓની બે રેખા િળે છે.
હવે, સંખ્યા ૯ લઈએ. િેને પણ આ જ રીિે ગ ઠવવા જિાં એક રેખાિાં ૪ અને એક રેખાિાં ૫ વમતુઓ રહે
છે.
@
પહેલાં ઉદાહરણિાં લંબચ રસ આકારે ગ ઠવાિી વમતુઓ, બીજા ઉદાહરણિાં એ આકાર બનાવિી નથી, એક
વમતુ જૂદી પડી જાય છે. સંખ્યા ૮ ની જેવી બીજી સંખ્યાઓ ૨, ૪, ૬, ૮, ૧૦,૧૨......િળે છે િેને બેકી
સંખ્યાઓ કહેવાય છે. સંખ્યા ૯ જેવી બીજી સંખ્યાઓ ૧,૩,૫,૭,૯,૧૧.......િળે છે િેને એકી સંખ્યાઓ
કહેવાય છે. ગણિરીની ક્રિયાિાં એકી અને બેકી સંખ્યા વારાફરિી આવે છે.
@ @ @ @
@ @ @ @
@ @ @ @
@ @ @ @
બધીજ બેકી સંખ્યાઓનું એક અગત્યનું લક્ષણ એ છે કે િે દરેકને આપણે િેનાથી નાની
સંખ્યાઓના ગુણાકાર િરીકે દર્ાાવી ર્કીએ છીએ.
દા. િ. ૬ = ૨*૩, ૬ = ૧*૬
૮ = ૨*૪, ૮ = ૪*૨, ૮ = ૨*૨*૨, ૮ = ૧*૮
અહીં ૬ ને ગુણાકાર રુપે દર્ાાવવા જે નાની સંખ્યાઓ િળે છે
િેને િિવાર લખીએ િ ૧, ૨, ૩ અને ૬ છે.
આ સંખ્યાઓને ૬ ના અવયવ કહેવાય.
બીજા ઉદાહરણિાં ૮ ના અવયવ ૧, ૨, ૪ અને ૮ છે.
 અવયવ ની વ્યાખ્યા સિજ્યા પછી નીચેની સંખ્યાઓ િપાસીએ.
૨ = ૧*૨.......અવયવ ૧ અને ૨.
૩ = ૧*૩.......અવયવ ૧ અને ૩.
૪ = ૧*૪, ૪ = ૨*૨.......અવયવ ૧,૨ અને ૪.
૫ = ૧*૫ .......અવયવ ૧ અને ૫.
૭ = ૧*૭.......અવયવ ૧ અને ૭.
૯ = ૧*૯, ૯ = ૩*૩.......અવયવ ૧,૩ અને ૯.
૧૦ = ૧*૧૦, ૧૦ = ૨*૫ ....અવયવ ૧, ૨ ,૫ અને ૧૦.
ઉપરની સંખ્યાઓના અવયવ જ િાં મપષ્ટ છે કે ક ઈ પણ સંખ્યાના બે અવયવ િ િળે જ
છે, િે છે, ૧ અને મૂળ સંખ્યા પ િે.
બીજા અવયવ ની સંખ્યા નક્કી નથી હ િી.
૧ અને મૂળ સંખ્યાની વચ્ચે એક પણ અવયવ ન હ ય.
દા.િ.:
૫ ના અવયવ ૧ અને ૫ જ છે. જ્યારે ૯ ના અવયવ િાં ૧ અને ૯ની વચ્ચે ૩ એ એક
અવયવ છે.
સંખ્યા ૧૦ લઈએ િ ૧ અને ૧૦ની વચ્ચે બે અવયવ ૨ અને ૫ છે. ક્રમશઃ......
 ઉપર ૩ કે ૫ જેવી સંખ્યાઓના બે જ અવયવ િળે છે, ૧ અને િે સંખ્યા પ િે. આવી સંખ્યાઓને
અતવભાજ્ય સંખ્યાઓ કહેવાય છે.
૧ થી ૧૦૦ સુધીની સંખ્યાઓિાં રહેલી અતવભાજ્ય સંખ્યાઓની યાદી બનાવીએ :
૨, ૩, ૫, ૭, ૧૧, ૧૩, ૧૭, ૧૯, ૨૩, ૨૯. ૩૧, ૩૭, ૪૧, ૪૩, ૪૭, ૫૩, ૫૯, ૬૧ , ૬૭, ૭૧,
૭૩, ૭૯,૮૩, ૮૯, ૯૭.
 ઉપરની વ્યાખ્યા પ્રિાણે ક ઈ પણ બેકી સંખ્યા અતવભાજ્ય નથી કારણ કે િેન ૨ અવયવ હંિેર્ાં
િળે જ. િાત્ર સંખ્યા ૨ પ િે એક જ એવી અતવભાજ્ય સંખ્યા છે કે જે બેકી છે. આિ ૨ પછીની
અતવભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યાઓ જ હ ય.
 અતવભાજ્ય તસવાયની બાકીની બધી જ સંખ્યાઓ તવભાજ્ય સંખ્યાઓ છે. આ સંખ્યાઓને દરેકને
િેનાથી નાના અતવભાજ્ય અવયવ ના ગુણાકાર મવરુપે દર્ાાવી ર્કાય છે.
દા. િ. ૫૧ = ૩*૧૭, ૧૦૦ = ૨*૨*૫*૫.
આ અતવભાજ્ય સંખ્યાઓ પાયાની ઈંટ જેવું કાિ કરે છે જેિાં ક ઈ પણ આપેલી સંખ્યાને િેનાથી નાની
અતવભાજ્ય સંખ્યાઓના ગુણાકાર મવરુપે દર્ાાવી ર્કાય છે.
દા. િ. ૧૮ = ૨*૩*૩, ૬૬ = ૨*૩*૧૧, ૭૫ = ૩*૫*૫
.... આગળથી ચાલુ
૧૮ અને ૬૬ના અવયવ જ ઈએ િ ૨ એ બંન્નેન અવયવ છે, ૩ પણ બંન્નેન અવયવ છે.
આિ ૨ અને ૩ને ૧૮ અને ૬૬ના સાિાન્ય અવયવ કહેવાય.
બે સંખ્યાઓ વચ્ચે જેટલા સાિાન્ય અવયવ હ ય િેના ગુણાકારથી જે સંખ્યા િળે િેને િે
બે સંખ્યાઓન ગુરુત્તિ સાધારણ અવયવ કહેવાય. ટૂંકિાં િે ગુ.સા.અ. િરીકે લખાય છે.
આિ, ૧૮ અને ૬૬ ન ગુ.સા.અ. ૨*૩= ૬ છે.
૧૮ અને ૭૫ ન ગુ.સા.અ. ૩ છે.
૬૬ અને ૭૫ ન ગુ.સા.અ. ૩ છે.
૧૮, ૬૬ અને ૭૫ ન ગુ.સા.અ. ૩ છે.
હવે, ક ઇ પણ આપેલી સંખ્યા, નાની કે િ ટી, િેને અતવભાજ્ય અવયવ િાં તવભાજજિ કરવી
હ ય િ િે સંખ્યા ૨,૩,૫,૭,૧૧,૧૩......થી તનર્ેષ ભાગી ર્કાય છે કે કેિ િે ભાગાકાર
કરીને જ ઈ લઈએ છીએ. પણ, જ્યારે આ સંખ્યા બહુ િ ટી હ ય ત્યારે આ બહુ િહેનિનું
કાિ થાય છે. િ આ ક્રિયાિાં આપણી િહેનિ થ ડી બચાવે િેવી ઉપય ગી હકીકિ
જાણીએ.
 જે સંખ્યાના એકિના મથાન પર ૦,૨,૪,૬ કે ૮ હ ય િેને ૨ વડે તન:ર્ેષ ભાગી ર્કાય.
દા.િ. :
૨૩૮,૪૬,૧૭૦.
 જે સંખ્યાના બધા જ આંકડાઓન સરવાળ ૩ થી તન:ર્ેષ ભાગી ર્કાય િે સંખ્યાને ૩
વડે તન:ર્ેષ ભાગી ર્કાય.
દા.િ. :
૧૪૨૫.
૧+૪+૨+૫=૧૨, ૧૨ એ ૩ વડે તવભાજ્ય છે િેથી ૧૪૨૫ પણ ૩ વડે તવભાજ્ય
છે . ૧૪૨૫ = ૩*૪૭૫. ક્રમશઃ......
 આપેલી સંખ્યાના છેલ્લા બે આકડાથી બનિી સંખ્યા જ ૪ થી તવભાજ્ય હ ય િ િે
સંખ્યા પણ ૪ થી તવભાજ્ય છે. દા.િ.૧૭,૩૬૪.આ સંખ્યાના છેલ્લા એટલે કે દર્કન
આંકડ અને એકિન આંકડ સંખ્યા ૬૪ બનાવે છે.િે ૪ વડે તવભાજ્ય છે િેથી ૧૭૩૬૪
પણ ૪ વડે તવભાજ્ય છે. ૧૭૩૬૪ = ૪* ૪૩૪૧.
 જે સંખ્યાન એકિન આંકડ ૦ કે ૫ હ ય િે સંખ્યા ૫ વડે તન:ર્ેષ ભાગી ર્કાય છે.
દા. િ. ૧,૨૭,૩૯૫.
અહીં એકિના મથાને ૫ છે. િેથી આપેલી સંખ્યા ૫ વડે તવભાજ્ય છે.
૧,૨૭,૩૯૫ = ૫* ૨૫૪૭૯.
 જે સંખ્યાના બધા જ આંકડાઓન સરવાળ ૯ થી તવભાજ્ય હ ય િે સંખ્યા પ િે પણ ૯
થી તવભાજ્ય છે.
દા. િ. ૧૩,૨૧૨.
બધા જ આંકડાઓન સરવાળ ૧+૩+૨+૧+૨ = ૯.
એટલે કે ૧૩,૨૧૨ = ૯ *૧૪૬૮.
.... આગળથી ચાલુ
ક્રમશઃ......
 જે સંખ્યાના એકિન આકડ ૦ હ ય િેને ૧૦ વડે તન:ર્ેષ ભાગી ર્કાય છે.
દા. િ. ૨૭૪૮૦ = ૧૦ * ૨૭૪૮.
 આપેલી સંખ્યાને ૧૧ વડે તનર્ેષ ભાગી ર્કાય કે કેિ િે જ વા નીચેની રીિ છે.
પહેલાં એકિન આકડ +ર્િકન આંકડ +દસ હજારન આકડ +........િેળવ .
પછી, દર્કન આંકડ + હજારન આંકડ +લાખન આંકડ +..........િેળવ .
આ બે પક્રરણાિ િાં િળેલી સંખ્યાઓન િફાવિ કાઢ . જ િે િફાવિ ૦ કે ૧૧ કે
૧૧ ના ઘક્રડયાિાં આવિી સંખ્યા હ ય િ આપેલી મૂળ સંખ્યા પણ ૧૧ થી તનર્ેષ
ભાગી ર્કાય છે.
દા. િ. ૨૫૭૪૦. અહીં અનુિિે ૦+૭ + ૨ = ૯ અને ૪+૫ = ૯ થાય છે. વળી,
૯-૯=૦ થાય છે. હવે ૧૧ વડે ૨૫૭૪૦ ન ભાગાકાર કરિાં
૨૫૭૪૦ = ૧૧ * ૨૩૪૦ િળે છે.
.... આગળથી ચાલુ
હવે આપણે ક ઈ પણ સંખ્યાના અવયવ પાડવાની રીિ સિજીએ.
દા. િ.
 ૪૩૨ ના અવયવ પાડવા છે.
આ પહેલાં જણાવેલ તવભાજ્યિાની કસ ટીની િદદથી આપણે જ ઇ ર્કીશું કે આ સંખ્યા
૨, ૩ અને ૯ થી તવભાજ્ય છે.
૪૩૨ = ૨*૨૧૬ = ૨*૨*૧૦૮ = ૨*૨*૨*૫૪ = ૨*૨*૨*૨* ૨૭ =
૨*૨*૨*૨*૩*૯ = ૨*૨*૨*૨*૩*૩*૩.
ક્રમશઃ......
 આપેલી સંખ્યા ૧૩૩૧ છે. એકમનો આંકડો + શતકનો આંકડો = ૧+૩ = ૪.
દશકનો આંકડો + હજારનો આંકડો = ૩+૧ = ૪.
મળેલી બે સંખ્યાનો તફાવત = ૪-૪ = ૦.
તેથી ૧૩૩૧ એ ૧૧થી નવભાજ્ય છે.
૧૩૩૧ = ૧૧*૧૨૧ = ૧૧*૧૧*૧૧.
 હવે સંખ્યા ૨૧૨૬૪ના અવયવો પાડીએ.
છેલ્લા બે આંકડા ૬૪ સંખ્યા છે, જે ૪થી નવભાજ્ય છે.
૨૧૨૬૪ = ૪*૫૩૧૬ =૪*૪*૧૩૨૯ = ૪*૪*૩*૪૪૩ = ૨*૨*૨*૨*૩*૪૪૩.
૪૪૩ અનવભાજ્ય સંખ્યા છે.
.... આગળથી ચાલુ
અવયવ તવષે આટલું જાણીને આપણે અપ ૂણાાંક સંખ્યાઓની વાિ કરીએ.
બે અપ ૂણાાંક સંખ્યાઓ ૧/૨ અને ૪/૮ લઈએ.પહેલા અપ ૂણાાંકિાં અંર્ અને છેદ વચ્ચે ક ઇ
સાિાન્ય અવયવ નથી.
૪/૮ = ૨*૨/૨*૨*૨ = (૨/૨)*(૨/૨)*(૧/૨) =૧*૧*૧/૨ = ૧/૨.
અહીં અંર્ અને છેદના સાિાન્ય અવયવ ન ભાગાકાર ૧ થઈ જાય છે, અને ૧/૨ િળે છે.
આિ આપેલા બંન્ને અપ ૂણાાંક સિમૂલ્ય છે.
સાદી ભાષાિાં આપણે કહીએ કે ક ઈ પણ અપ ૂણાાંકિાં અંર્ અને છેદ વચ્ચે જ સાિાન્ય
અવયવ હ ય િ િેને ઉડાડી ર્કાય છે, િે પછી જે મવરુપ રહે િે અપ ૂણાાંક િેના સંક્ષક્ષપ્િ
રુપિાં છે િેિ કહેવાય.
ક્રમશઃ......
સિમૂલ્ય અપ ૂણાાંક નાં થ ડાં ઉદાહરણ જ ઈએ.
૩/૪ =૩૩/૪૪ =૪૫/૬૦ =૭૫/૧૦૦........
અહીં ૩/૪ એ આ અપ ૂણાાંકનું સંક્ષક્ષપ્િ રુપ છે.
સરળિાથી જ ઈ ર્કાય છે કે સંક્ષક્ષપ્િ રુપિાં આપેલા અપ ૂણાાંકના અંર્ અને છેદને ક ઇ
પણ સાિાન્ય સંખ્યા વડે ગુણાકાર કરિાં જે નવ અપ ૂણાાંક િળે િે િેન સિમૂલ્ય
અપ ૂણાાંક છે.
આ ક્રિયા સાિાન્ય અવયવ ઉડાડવાની ક્રિયાથી ઊંધી છે.
.... આગળથી ચાલુ
હવે પ ૂણાાંક સંખ્યા એક એક લઈને િેને િિિાં બધીજ ૧ થી ૯ સંખ્યાઓ વડે ગુણીને યાદીની રીિે લખીએ.
૨*૧ = ૨
૨*૨ = ૪
૨*૩ = ૬
૨*૪ = ૮
૨*૫ = ૧૦
૨*૬ = ૧૨
૨*૭ = ૧૪
૨*૮ = ૧૬
૨*૯ = ૧૮
૨*૧૦ = ૨૦
આ યાદીને આપણી સાદી ભાષાિાં ૨ ન ઘક્રડય કહીએ છીએ.
અહીં જિણી બાજુએ ઉપરથી નીચે જે સંખ્યાઓ,૨,૪,૬,૮,૧૦,૧૨,૧૪,૧૬,૧૮,૨૦ િળે છે િેને સંખ્યા ૨ ના
પહેલા દસ અવયવીઓ કહેવાય છે.
૨ સાથે ૧૦ થી આગળની ૧૧,૧૨,૧૩.......સંખ્યા વડે ગુણિાં જઈએ િેિ િેિ નવા અવયવીઓ િળિા રહે
છે.
આિ અવયવીઓની સંખ્યા પણ અનંિ છે.
એક અગત્યની નોંધ : પહેલી ૫૦ પ્રાકૃતિક સંખ્યાઓના ઘક્રડયા રટી લેવાથી આપણે ઝડપથી કાિ કરી ર્કીએ
છીએ.
૨ ના પ્રથિ દસ અવયવીઓ : ૨,૪,૬,૮,૧૦,૧૨,૧૪,૧૬,૧૮,૨૦.
૩ ના પ્રથિ દસ અવયવીઓ : ૩,૬,૯,૧૨,૧૫,૧૮,૨૧,૨૪,૨૭,૩૦.
૫ ના પ્રથિ દસ અવયવીઓ : ૫,૧૦,૧૫,૨૦,૨૫,૩૦,૩૫,૪૦,૪૫,૫૦.
ઉપરની યાદીિાં ૨ અને ૩ ના સાિાન્ય અવયવીઓ ૬, ૧૨ અને ૧૮ છે. જેિાં ૬ એ સૌથી
નાન છે. િ , ૬ ને સંખ્યા ૨ અને ૩ ન લઘુત્તિ સાિાન્ય અવયવી કહેવાય.
ટૂંકિાં િેને લ.સા.અ. લખાય છે.
આ પણ એક અગત્યન તવચાર છે.
એ જ પ્રિાણે ઉપરની યાદી પરથી, ૩ અને ૫ ન લ.સા.અ. ૧૫ અને ૨ અને ૫ ન લ.સા.અ.
૧૦ છે.
ત્રણેય સંખ્યા ૨,૩ અને ૫ ન લ.સા.અ. ૩૦ છે.

Weitere ähnliche Inhalte

Andere mochten auch

Andere mochten auch (6)

Treasure map method
Treasure map methodTreasure map method
Treasure map method
 
Understanding the benefits of applying personal loan online
Understanding the benefits of applying personal loan onlineUnderstanding the benefits of applying personal loan online
Understanding the benefits of applying personal loan online
 
Reglamento del aprendiz sena
Reglamento del aprendiz senaReglamento del aprendiz sena
Reglamento del aprendiz sena
 
Сергей Дутов - Подготовка к встрече с инвестором
Сергей Дутов - Подготовка к встрече с инвесторомСергей Дутов - Подготовка к встрече с инвестором
Сергей Дутов - Подготовка к встрече с инвестором
 
Global Spatial Data - Challenges, Issues & Trends
Global Spatial Data - Challenges, Issues & TrendsGlobal Spatial Data - Challenges, Issues & Trends
Global Spatial Data - Challenges, Issues & Trends
 
How to get a personal loan at low apr
How to get a personal loan at low aprHow to get a personal loan at low apr
How to get a personal loan at low apr
 

પ્રાકૃતિક સંખ્યાઓની ખાસિયતો સુસ્મિતા વૈષ્ણવ

  • 1. પ્રાકૃતિક સંખ્યાઓની ખાતસયિ સુસ્મિિા વૈષ્ણવ સંખ્યાઓની રસભરી દુનનયામાં પ્રાથનમક ડોકીયું
  • 2. આપણે સંખ્યા ૮ લઈએ. આ ૮ વમતુઓને બે આડી રેખાિાં ગ ઠવીએ. િ બરાબર ૪ - ૪ વમતુઓની બે રેખા િળે છે. હવે, સંખ્યા ૯ લઈએ. િેને પણ આ જ રીિે ગ ઠવવા જિાં એક રેખાિાં ૪ અને એક રેખાિાં ૫ વમતુઓ રહે છે. @ પહેલાં ઉદાહરણિાં લંબચ રસ આકારે ગ ઠવાિી વમતુઓ, બીજા ઉદાહરણિાં એ આકાર બનાવિી નથી, એક વમતુ જૂદી પડી જાય છે. સંખ્યા ૮ ની જેવી બીજી સંખ્યાઓ ૨, ૪, ૬, ૮, ૧૦,૧૨......િળે છે િેને બેકી સંખ્યાઓ કહેવાય છે. સંખ્યા ૯ જેવી બીજી સંખ્યાઓ ૧,૩,૫,૭,૯,૧૧.......િળે છે િેને એકી સંખ્યાઓ કહેવાય છે. ગણિરીની ક્રિયાિાં એકી અને બેકી સંખ્યા વારાફરિી આવે છે. @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @
  • 3. બધીજ બેકી સંખ્યાઓનું એક અગત્યનું લક્ષણ એ છે કે િે દરેકને આપણે િેનાથી નાની સંખ્યાઓના ગુણાકાર િરીકે દર્ાાવી ર્કીએ છીએ. દા. િ. ૬ = ૨*૩, ૬ = ૧*૬ ૮ = ૨*૪, ૮ = ૪*૨, ૮ = ૨*૨*૨, ૮ = ૧*૮ અહીં ૬ ને ગુણાકાર રુપે દર્ાાવવા જે નાની સંખ્યાઓ િળે છે િેને િિવાર લખીએ િ ૧, ૨, ૩ અને ૬ છે. આ સંખ્યાઓને ૬ ના અવયવ કહેવાય. બીજા ઉદાહરણિાં ૮ ના અવયવ ૧, ૨, ૪ અને ૮ છે.
  • 4.  અવયવ ની વ્યાખ્યા સિજ્યા પછી નીચેની સંખ્યાઓ િપાસીએ. ૨ = ૧*૨.......અવયવ ૧ અને ૨. ૩ = ૧*૩.......અવયવ ૧ અને ૩. ૪ = ૧*૪, ૪ = ૨*૨.......અવયવ ૧,૨ અને ૪. ૫ = ૧*૫ .......અવયવ ૧ અને ૫. ૭ = ૧*૭.......અવયવ ૧ અને ૭. ૯ = ૧*૯, ૯ = ૩*૩.......અવયવ ૧,૩ અને ૯. ૧૦ = ૧*૧૦, ૧૦ = ૨*૫ ....અવયવ ૧, ૨ ,૫ અને ૧૦. ઉપરની સંખ્યાઓના અવયવ જ િાં મપષ્ટ છે કે ક ઈ પણ સંખ્યાના બે અવયવ િ િળે જ છે, િે છે, ૧ અને મૂળ સંખ્યા પ િે. બીજા અવયવ ની સંખ્યા નક્કી નથી હ િી. ૧ અને મૂળ સંખ્યાની વચ્ચે એક પણ અવયવ ન હ ય. દા.િ.: ૫ ના અવયવ ૧ અને ૫ જ છે. જ્યારે ૯ ના અવયવ િાં ૧ અને ૯ની વચ્ચે ૩ એ એક અવયવ છે. સંખ્યા ૧૦ લઈએ િ ૧ અને ૧૦ની વચ્ચે બે અવયવ ૨ અને ૫ છે. ક્રમશઃ......
  • 5.  ઉપર ૩ કે ૫ જેવી સંખ્યાઓના બે જ અવયવ િળે છે, ૧ અને િે સંખ્યા પ િે. આવી સંખ્યાઓને અતવભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. ૧ થી ૧૦૦ સુધીની સંખ્યાઓિાં રહેલી અતવભાજ્ય સંખ્યાઓની યાદી બનાવીએ : ૨, ૩, ૫, ૭, ૧૧, ૧૩, ૧૭, ૧૯, ૨૩, ૨૯. ૩૧, ૩૭, ૪૧, ૪૩, ૪૭, ૫૩, ૫૯, ૬૧ , ૬૭, ૭૧, ૭૩, ૭૯,૮૩, ૮૯, ૯૭.  ઉપરની વ્યાખ્યા પ્રિાણે ક ઈ પણ બેકી સંખ્યા અતવભાજ્ય નથી કારણ કે િેન ૨ અવયવ હંિેર્ાં િળે જ. િાત્ર સંખ્યા ૨ પ િે એક જ એવી અતવભાજ્ય સંખ્યા છે કે જે બેકી છે. આિ ૨ પછીની અતવભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યાઓ જ હ ય.  અતવભાજ્ય તસવાયની બાકીની બધી જ સંખ્યાઓ તવભાજ્ય સંખ્યાઓ છે. આ સંખ્યાઓને દરેકને િેનાથી નાના અતવભાજ્ય અવયવ ના ગુણાકાર મવરુપે દર્ાાવી ર્કાય છે. દા. િ. ૫૧ = ૩*૧૭, ૧૦૦ = ૨*૨*૫*૫. આ અતવભાજ્ય સંખ્યાઓ પાયાની ઈંટ જેવું કાિ કરે છે જેિાં ક ઈ પણ આપેલી સંખ્યાને િેનાથી નાની અતવભાજ્ય સંખ્યાઓના ગુણાકાર મવરુપે દર્ાાવી ર્કાય છે. દા. િ. ૧૮ = ૨*૩*૩, ૬૬ = ૨*૩*૧૧, ૭૫ = ૩*૫*૫ .... આગળથી ચાલુ
  • 6. ૧૮ અને ૬૬ના અવયવ જ ઈએ િ ૨ એ બંન્નેન અવયવ છે, ૩ પણ બંન્નેન અવયવ છે. આિ ૨ અને ૩ને ૧૮ અને ૬૬ના સાિાન્ય અવયવ કહેવાય. બે સંખ્યાઓ વચ્ચે જેટલા સાિાન્ય અવયવ હ ય િેના ગુણાકારથી જે સંખ્યા િળે િેને િે બે સંખ્યાઓન ગુરુત્તિ સાધારણ અવયવ કહેવાય. ટૂંકિાં િે ગુ.સા.અ. િરીકે લખાય છે. આિ, ૧૮ અને ૬૬ ન ગુ.સા.અ. ૨*૩= ૬ છે. ૧૮ અને ૭૫ ન ગુ.સા.અ. ૩ છે. ૬૬ અને ૭૫ ન ગુ.સા.અ. ૩ છે. ૧૮, ૬૬ અને ૭૫ ન ગુ.સા.અ. ૩ છે.
  • 7. હવે, ક ઇ પણ આપેલી સંખ્યા, નાની કે િ ટી, િેને અતવભાજ્ય અવયવ િાં તવભાજજિ કરવી હ ય િ િે સંખ્યા ૨,૩,૫,૭,૧૧,૧૩......થી તનર્ેષ ભાગી ર્કાય છે કે કેિ િે ભાગાકાર કરીને જ ઈ લઈએ છીએ. પણ, જ્યારે આ સંખ્યા બહુ િ ટી હ ય ત્યારે આ બહુ િહેનિનું કાિ થાય છે. િ આ ક્રિયાિાં આપણી િહેનિ થ ડી બચાવે િેવી ઉપય ગી હકીકિ જાણીએ.  જે સંખ્યાના એકિના મથાન પર ૦,૨,૪,૬ કે ૮ હ ય િેને ૨ વડે તન:ર્ેષ ભાગી ર્કાય. દા.િ. : ૨૩૮,૪૬,૧૭૦.  જે સંખ્યાના બધા જ આંકડાઓન સરવાળ ૩ થી તન:ર્ેષ ભાગી ર્કાય િે સંખ્યાને ૩ વડે તન:ર્ેષ ભાગી ર્કાય. દા.િ. : ૧૪૨૫. ૧+૪+૨+૫=૧૨, ૧૨ એ ૩ વડે તવભાજ્ય છે િેથી ૧૪૨૫ પણ ૩ વડે તવભાજ્ય છે . ૧૪૨૫ = ૩*૪૭૫. ક્રમશઃ......
  • 8.  આપેલી સંખ્યાના છેલ્લા બે આકડાથી બનિી સંખ્યા જ ૪ થી તવભાજ્ય હ ય િ િે સંખ્યા પણ ૪ થી તવભાજ્ય છે. દા.િ.૧૭,૩૬૪.આ સંખ્યાના છેલ્લા એટલે કે દર્કન આંકડ અને એકિન આંકડ સંખ્યા ૬૪ બનાવે છે.િે ૪ વડે તવભાજ્ય છે િેથી ૧૭૩૬૪ પણ ૪ વડે તવભાજ્ય છે. ૧૭૩૬૪ = ૪* ૪૩૪૧.  જે સંખ્યાન એકિન આંકડ ૦ કે ૫ હ ય િે સંખ્યા ૫ વડે તન:ર્ેષ ભાગી ર્કાય છે. દા. િ. ૧,૨૭,૩૯૫. અહીં એકિના મથાને ૫ છે. િેથી આપેલી સંખ્યા ૫ વડે તવભાજ્ય છે. ૧,૨૭,૩૯૫ = ૫* ૨૫૪૭૯.  જે સંખ્યાના બધા જ આંકડાઓન સરવાળ ૯ થી તવભાજ્ય હ ય િે સંખ્યા પ િે પણ ૯ થી તવભાજ્ય છે. દા. િ. ૧૩,૨૧૨. બધા જ આંકડાઓન સરવાળ ૧+૩+૨+૧+૨ = ૯. એટલે કે ૧૩,૨૧૨ = ૯ *૧૪૬૮. .... આગળથી ચાલુ ક્રમશઃ......
  • 9.  જે સંખ્યાના એકિન આકડ ૦ હ ય િેને ૧૦ વડે તન:ર્ેષ ભાગી ર્કાય છે. દા. િ. ૨૭૪૮૦ = ૧૦ * ૨૭૪૮.  આપેલી સંખ્યાને ૧૧ વડે તનર્ેષ ભાગી ર્કાય કે કેિ િે જ વા નીચેની રીિ છે. પહેલાં એકિન આકડ +ર્િકન આંકડ +દસ હજારન આકડ +........િેળવ . પછી, દર્કન આંકડ + હજારન આંકડ +લાખન આંકડ +..........િેળવ . આ બે પક્રરણાિ િાં િળેલી સંખ્યાઓન િફાવિ કાઢ . જ િે િફાવિ ૦ કે ૧૧ કે ૧૧ ના ઘક્રડયાિાં આવિી સંખ્યા હ ય િ આપેલી મૂળ સંખ્યા પણ ૧૧ થી તનર્ેષ ભાગી ર્કાય છે. દા. િ. ૨૫૭૪૦. અહીં અનુિિે ૦+૭ + ૨ = ૯ અને ૪+૫ = ૯ થાય છે. વળી, ૯-૯=૦ થાય છે. હવે ૧૧ વડે ૨૫૭૪૦ ન ભાગાકાર કરિાં ૨૫૭૪૦ = ૧૧ * ૨૩૪૦ િળે છે. .... આગળથી ચાલુ
  • 10. હવે આપણે ક ઈ પણ સંખ્યાના અવયવ પાડવાની રીિ સિજીએ. દા. િ.  ૪૩૨ ના અવયવ પાડવા છે. આ પહેલાં જણાવેલ તવભાજ્યિાની કસ ટીની િદદથી આપણે જ ઇ ર્કીશું કે આ સંખ્યા ૨, ૩ અને ૯ થી તવભાજ્ય છે. ૪૩૨ = ૨*૨૧૬ = ૨*૨*૧૦૮ = ૨*૨*૨*૫૪ = ૨*૨*૨*૨* ૨૭ = ૨*૨*૨*૨*૩*૯ = ૨*૨*૨*૨*૩*૩*૩. ક્રમશઃ......
  • 11.  આપેલી સંખ્યા ૧૩૩૧ છે. એકમનો આંકડો + શતકનો આંકડો = ૧+૩ = ૪. દશકનો આંકડો + હજારનો આંકડો = ૩+૧ = ૪. મળેલી બે સંખ્યાનો તફાવત = ૪-૪ = ૦. તેથી ૧૩૩૧ એ ૧૧થી નવભાજ્ય છે. ૧૩૩૧ = ૧૧*૧૨૧ = ૧૧*૧૧*૧૧.  હવે સંખ્યા ૨૧૨૬૪ના અવયવો પાડીએ. છેલ્લા બે આંકડા ૬૪ સંખ્યા છે, જે ૪થી નવભાજ્ય છે. ૨૧૨૬૪ = ૪*૫૩૧૬ =૪*૪*૧૩૨૯ = ૪*૪*૩*૪૪૩ = ૨*૨*૨*૨*૩*૪૪૩. ૪૪૩ અનવભાજ્ય સંખ્યા છે. .... આગળથી ચાલુ
  • 12. અવયવ તવષે આટલું જાણીને આપણે અપ ૂણાાંક સંખ્યાઓની વાિ કરીએ. બે અપ ૂણાાંક સંખ્યાઓ ૧/૨ અને ૪/૮ લઈએ.પહેલા અપ ૂણાાંકિાં અંર્ અને છેદ વચ્ચે ક ઇ સાિાન્ય અવયવ નથી. ૪/૮ = ૨*૨/૨*૨*૨ = (૨/૨)*(૨/૨)*(૧/૨) =૧*૧*૧/૨ = ૧/૨. અહીં અંર્ અને છેદના સાિાન્ય અવયવ ન ભાગાકાર ૧ થઈ જાય છે, અને ૧/૨ િળે છે. આિ આપેલા બંન્ને અપ ૂણાાંક સિમૂલ્ય છે. સાદી ભાષાિાં આપણે કહીએ કે ક ઈ પણ અપ ૂણાાંકિાં અંર્ અને છેદ વચ્ચે જ સાિાન્ય અવયવ હ ય િ િેને ઉડાડી ર્કાય છે, િે પછી જે મવરુપ રહે િે અપ ૂણાાંક િેના સંક્ષક્ષપ્િ રુપિાં છે િેિ કહેવાય. ક્રમશઃ......
  • 13. સિમૂલ્ય અપ ૂણાાંક નાં થ ડાં ઉદાહરણ જ ઈએ. ૩/૪ =૩૩/૪૪ =૪૫/૬૦ =૭૫/૧૦૦........ અહીં ૩/૪ એ આ અપ ૂણાાંકનું સંક્ષક્ષપ્િ રુપ છે. સરળિાથી જ ઈ ર્કાય છે કે સંક્ષક્ષપ્િ રુપિાં આપેલા અપ ૂણાાંકના અંર્ અને છેદને ક ઇ પણ સાિાન્ય સંખ્યા વડે ગુણાકાર કરિાં જે નવ અપ ૂણાાંક િળે િે િેન સિમૂલ્ય અપ ૂણાાંક છે. આ ક્રિયા સાિાન્ય અવયવ ઉડાડવાની ક્રિયાથી ઊંધી છે. .... આગળથી ચાલુ
  • 14. હવે પ ૂણાાંક સંખ્યા એક એક લઈને િેને િિિાં બધીજ ૧ થી ૯ સંખ્યાઓ વડે ગુણીને યાદીની રીિે લખીએ. ૨*૧ = ૨ ૨*૨ = ૪ ૨*૩ = ૬ ૨*૪ = ૮ ૨*૫ = ૧૦ ૨*૬ = ૧૨ ૨*૭ = ૧૪ ૨*૮ = ૧૬ ૨*૯ = ૧૮ ૨*૧૦ = ૨૦ આ યાદીને આપણી સાદી ભાષાિાં ૨ ન ઘક્રડય કહીએ છીએ. અહીં જિણી બાજુએ ઉપરથી નીચે જે સંખ્યાઓ,૨,૪,૬,૮,૧૦,૧૨,૧૪,૧૬,૧૮,૨૦ િળે છે િેને સંખ્યા ૨ ના પહેલા દસ અવયવીઓ કહેવાય છે. ૨ સાથે ૧૦ થી આગળની ૧૧,૧૨,૧૩.......સંખ્યા વડે ગુણિાં જઈએ િેિ િેિ નવા અવયવીઓ િળિા રહે છે. આિ અવયવીઓની સંખ્યા પણ અનંિ છે. એક અગત્યની નોંધ : પહેલી ૫૦ પ્રાકૃતિક સંખ્યાઓના ઘક્રડયા રટી લેવાથી આપણે ઝડપથી કાિ કરી ર્કીએ છીએ.
  • 15. ૨ ના પ્રથિ દસ અવયવીઓ : ૨,૪,૬,૮,૧૦,૧૨,૧૪,૧૬,૧૮,૨૦. ૩ ના પ્રથિ દસ અવયવીઓ : ૩,૬,૯,૧૨,૧૫,૧૮,૨૧,૨૪,૨૭,૩૦. ૫ ના પ્રથિ દસ અવયવીઓ : ૫,૧૦,૧૫,૨૦,૨૫,૩૦,૩૫,૪૦,૪૫,૫૦. ઉપરની યાદીિાં ૨ અને ૩ ના સાિાન્ય અવયવીઓ ૬, ૧૨ અને ૧૮ છે. જેિાં ૬ એ સૌથી નાન છે. િ , ૬ ને સંખ્યા ૨ અને ૩ ન લઘુત્તિ સાિાન્ય અવયવી કહેવાય. ટૂંકિાં િેને લ.સા.અ. લખાય છે. આ પણ એક અગત્યન તવચાર છે. એ જ પ્રિાણે ઉપરની યાદી પરથી, ૩ અને ૫ ન લ.સા.અ. ૧૫ અને ૨ અને ૫ ન લ.સા.અ. ૧૦ છે. ત્રણેય સંખ્યા ૨,૩ અને ૫ ન લ.સા.અ. ૩૦ છે.