SlideShare ist ein Scribd-Unternehmen logo
1 von 33
હું કોણ છું ?
એના અભ્યાસની પ્રારંભિક િૂભિકાિાં
તો િટકતા ભિત્તને
ભિંતનની એક ધારાિાં જોડી રાખવં
અને ભિત્તના ભવિાર – િરખાની
ગભત ઉપર કઇંક ભનયંત્રણ િેળવવં અને
એને જ ધ્યેય બનાવવં રહ્ં.
પ્રારંભિક અભ્યાસીને તો
એ કાિ પણ ઘણં કભિન જણાશે.
તિે એક ભવિારને દૂર કરશો તયાં
બીજો પેિો જ સિજો.
પણ પ્રારંભિક ભનષ્ફળતાિાંથી
ભનરાશ થયા ભવના અભ્યાસ િાલ
રાખવો.
ભિત્ત આત્મ-અન્વેષેણિાંથી
અન્યત્ર સરકી ગયં છે એ ખ્યાલ આવે
તયાર ેતેને પાછ
ં ખેંિી લઇ
ફરી ફરીને એ અન્વેષણિાં જોડતા રહો,
તો ભિત્ત શાંત પડતં જશે.
'હં કોણ?' એ એક જ ભવિારધારાને
આગ્રહપૂવવક ભનરંતર વળગી રહેવાનં
શિ પભરણાિ થોડા સિયિાં દેખાયા
ભવના રહેશે નભહ.
આ અભ્યાસ વડે ભિત્તની એકાગ્રતા વધે
છે,
તેની સાથે જ 'અહં' ઉપર / િોહ ઉપર
પણ ઘા પડે છે.
આ િાત્ર બૌભિક અન્વેષણ (તપાસ)
નથી; અન્ય ધ્યાનાભ્યાસ કરતાં પણ આ
અન્ય ધ્યાનોિાં ધ્યાતાથી જદં
કોઇ ધ્યેય હોય છે,
જ્યાર ેઆ પ્રભિયાિાં ધ્યાન િાટેનં જદં
ધ્યેય નથી.
આિાં તો સવવ ભવિારપ્રવાહોને સ્તંભિત
કરી દઇ, 'અહં' અથાવત 'હ' ની
પ્રતીભતના પૃથક્કરણિાં –
'હં' નં િાન ક્ાંથી ઊિે છે?
એ શં છે? એ અન્વેષણિાં - અંતિવખ
રહી,
અહં સાથેનં યિ તેિાં સિાયેલં છે.
તેથી આનો અભ્યાસ વધતાં
જીવનિાં સદ્વૃભતઓ અને સદ્ગણો
સ્વયં ભવકસતાં જાય છે, અને
અશિ વાસનાઓ આપોઆપ
ખરી પડે છે.
પ્રારંિિાં, ઉપયવક્ત રીતે,
અન્ય સવવ પ્રવૃભત્ત બંધ કરીને,
ભનતય ભનયત સિયે, ભનરંતર,
અડધો કલાક એ અભ્યાસ કરવો
અભનવાયવ છે;
પણ એટલંજ પયાવપ્ત નથી.
‘આત્મભવિાર’ સિગ્ર જીવનિાં વણાઈ
જવો જોઇએ.
અન્ય પ્રવૃભત્ત દરમ્યાન પણ
અંતરિાં જાગ્રત રહીને પૂછો કે
'આ કોણ કરી રહ્ં છે?'
િોધ, હષવ, શોક આભદ કોઇ લાગણી ઊિે
તયાર ેપણ જાગ્રત બની અવલોકન કરો કે
આ લાગણી કોને ઊિે છે?
પ્રસન્ન કે ભખન્ન કોણ થઇ રહ્ં છે?
પ્રતયેક ભવિાર-ભવકલ્પ ઊથતાં જ,
જાગ્રત રહી, પ્રશ્ન કરો કે
તે ભવિાર કોણ કર ેછે?
આ જાતનો વ્યહ િોહ સાથેના સંગ્રાિિાં
તિારો જય ભનભિત બનાવે છે.
સતત/ભનરંતર િાલ રહેતા
'આત્મભવિાર' દ્વારા આત્મજાગૃભત વધે છે
અને દેહાત્મબભિ િોળી પડતી જાય છે;
પભરણાિે 'અહં'ન બહધા અનતથાન
(અિાવ) અને
સંકલ્પ-ભવકલ્પની અલ્પતા સહજ બને છે.
આ પ્રભિયાની ભવશેષતા એ છે કે
એના અભ્યાસના પ્રારંિથી જ
દેહાત્મબભિ ઉપર પ્રહાર થતો રહે છે,
તેથી એના દ્વારા એકાગ્રત્તાનો અભ્યાસ,
ભિત્તની શભિ અને િોહનો હ્ર્ર્્ાસ
સાથોસાથ થતાં રહે છે.
િોહના હ્ર્રાસ િાટે
સ્વરૂપનં અનસંધાન એ પ્રબળ શસ્ત્ર છે.
“ભિત્તને આત્માિાં
એકાગ્રપણે સ્થાપીને
અશિ ભિત્તવૃત્તીઓનો ભનરોધ કરવો એ
ઉત્તિ સાધન છે.”
સાધ કે સાધક પાસેથી
આવી અંતરંગ સાધનાની
અપેક્ષા રખાઇ છે;
કારણ અધ્યાત્મ-ધ્યાનયોગ
બધાંજ શાસ્ત્રોનં નવનીત છે.
તે પરિ સંવરરૂપ છે અને
એ જેિ જેિ આત્મસાત થાય તેિ તેિ
સાધક સામ્યસખનો વધ ને વધ
અનિવ કર ેછે;
આનંદ વૃભિગત થતાં તે
અહીં જ િભક્તસખ િાખે છે
અંતિવખ થઇને ધીર ેધીર ે
િનને આત્માિાં સ્થાપવં અને
અન્ય કંઇ ભિંતન ન કરવં.
િંિળ િન બહાર જાય કે
તયાંથી પાછ
ં વાળીને
તેને ફરી ફરી આત્માિાં જ લાવવં.
િિક્ષએ દેહાભદ બાહ્ ભવષયોિાં
'હં' અને 'િાર
ં ' એવી બભિ છોડી દઇ
અંતરાત્મિાવ – 'હં આત્મા છ
ં .
શરીરાભદનો સાક્ષી િાત્ર છ
ં '
એ વૃભત્ત - િાં ભસ્થર થઇ
તેણે સવવ-સંકલ્પવભજવત
પરિાત્માની િાવના કરવી.
‘આ કાયા, િન અને વાણી એ 'હં' નથી,
અને તેથી એનાથી િોગવાતા
ભવષયો તેિજ સવવ ઔદભયક િાવો એ
'િારા' નથી'
-એવી બભિ થતાં, શરીરાભદ
ઔદભયક િાવો અને ભવષયોિાંથી
રાગ-દ્વેષ છ
ૂ ટતા જાય છે; અને
-જેટલા અંશે રાગ-દ્વેષ ઓછા થાય છે
તેટલા અંશે આત્મા ભસ્થરતાનો અને
શાંભતનો - પ્રશિસખનો અનિવ કર ેછે.
શિાત્માનં સતત અનસંધાન
પરિાત્મ સિાપભત્તનો હેત છે.
તેથી આત્મજ્ઞાન ઝંખતા સાધકોએ
જ્ઞાનપૂવવક અંતિવખ થવં.
દ્રશ્યની સાથે તાદાતમ્ય ન અનિવતાં,
સાધકે તેના િાત્ર દ્રષ્ટા જ બની રહેવં. -
પોતાના દેહ અને િનને પણ એ દ્રશ્યના
એક િાગ તરીકે જ જોવાં. - અથાવત
પોતાના દેહની અને િનની પ્રવૃભત્તઓ અને
ભવશેષતાઓથી પોતે ગૌરવ કે ગ્લાભન ન
અનિવતાં, તેના િાત્ર પ્રેક્ષક જ રહેવં.
ભનિયનયે આત્મા
અખંડ આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે.
એ અખંડ આનંદ અને જ્ઞાનસ્વરૂપ જ
'હં' છ
ં ;
િન-વાણી-કાયા એ 'હં' નથી;
િન-વાણી-કાયાથી થતા કાયો એ
'િારા' નથી –
આ િાનપૂવવક, િન-વાણી-કાયાથી
થતી ભિયાને શાંતિાવે િાત્ર જોયા કરો.
'હં ગોરો, સ્થૂળ, કૃશ છ
ં એ રીતે
કાયા સાથે તાદાતમ્ય ન અનિવતાં,
'એક િાત્ર જ્ઞાન એ જ િારી કાયા છે'
એ તથ્યથી િાભવત થવં,
અથાવત િાત્ર જ્ઞાયક િાવ સાથે –
જ્ઞાન સાથે - જ
પોતાનં તાદાતમ્ય અનિવવં.
ભિરકાળથી દઢિૂળ થયેલા
અભવદ્યાના સંસ્કારોના કારણે
ભિત્ત આત્મત્ત્વથી દૂર રહે છે,
પરંત તે જ ભિત્ત
જ્ઞાનથી વાભસત થતાં
હ્ર્રદયગહાિાં રહેલ આત્મદેવને જએ છે.
સાધનાના પ્રારંિિાં
એકતવ, અન્યતવાભદ િાવનાઓનો
અભ્યાસ જ્ઞાનીઓએ સૂિવ્યો છે,
તેનં હાદ
વ પકડાય તો
એ અભ્યાસ દ્વારા અંતિવખતા પ્રગટે.
અવિેતન (અબોધ) િનિાં
ભિરકાળથી દઢિૂળ થયેલા
દેહાત્મબભિના સંસ્કારને કારણે
સાિાન્યત: િાનવી સતત પરના
ભવિારોિાં રોકયેલો રહે છે.
જ્યાં તે ‘પોતાનો’ ભવિાર કર ેછે
તયાં પણ પારિાભથવક દ્રભષ્ટએ,
એ પરનો ભવિાર હોય છે.
ધન-િાલ, કટંબ-પભરવાર વગેર ેથી
પોતે જદો છે એ િાનની સાથે,
સાિન્યત: િાનવીને જેિાં
'હં, બભિ થાય છે તે કાયાથી પણ
પોતે જૂદો છે એ િાન કેળવાય તો
એકતવ, અન્યતવ િાવનાનો અભ્યાસ
સાથવક થાય.
.... અન્યથા દેહાત્મબભિ અકબંધ રહે
અને 'સ્વજન-પભરવાર આભદ પરાયાં છે'
એ ભવિાર જ ઘૂંટાતો રહે તો,
સંિવ છે કે,
સાિી આધ્યાભત્મકતાને બદલે
નરી સ્વાથવવૃભત્ત જ ભિત્તિાં આસન જાિે.
તેથી અંતિવખ રહેવા
ઇચ્છનાર સાધકે પોતાના સિગ્ર
બાહ્ વ્યભક્તતવનં સંસોધન કરવં રહ્ં.
એિ કરતાં તેને
પોતાનો દેહ પરાયો લાગે એટલં જ નભહ,
ઇચ્છાઓ, લાગણીઓ અને ભવિારો સધ્ધાં
તેને પોતાથી ભિન્ન લાગે
તયાર ેસિજવં કે
તે ખર ેખર અંતિવખ બન્યો છે,
શિ જ્ઞાયકિાવ પ્રગટતાં,
તે જ ક્ષણે,
િભક્તની લહેરખીનો
સ્પશવ અનિવાય છે.
બાહ્ સિસ્ત દ્રશ્ય જગતથી તિે જાતને
સાવ સ્વતંત્ર અનિવો છો.
દેહ અને િનથી
એટલે કે
દેહના પયાવયો અને િનના પયાવયોથી
જે પોતાને ભિન્ન જોઇ શકે તે
પોતાના કિવકૃત વ્યભક્તતવથી
ઉપર ઊિે છે.
તે એ જોઇ શકે છે કે
દેહ અને િનનાં બધાં પભરવતવનો વચ્િે
પોતે એક અખંડ સત્તારૂપે અિલ રહે છે.
....અને બાહ્
સવવ પભરવતવનોથી –
પ્રાભપ્તઓ, સંયોગો, કે ભવિારોથી –
પોતાને કશાં હાભન-લાિ નથી.
આ દ્રભષ્ટ ખૂલવાથી રભત-અરભત
કે રાગ-દ્વેષના વિળિાં અટવાયા ભવના,
સિિાવિાં રહી,
સંકલ્પ-ભવકલ્પની પકડિાંથી
તે િક્ત બની જાય છે.
(આત્માએ
આટલે સધી પહોંિવાનં છે.)

Weitere ähnliche Inhalte

Ähnlich wie હું કોણ.pptx

જીવ - 03 બલાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 03 બલાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptxજીવ - 03 બલાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 03 બલાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptxssuserafa06a
 
શાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINEશાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINEDr. Jignesh Gohil
 
જીવ - 04 દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 04  દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptxજીવ - 04  દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 04 દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptxssuserafa06a
 
સમ્યકદર્શન ટુંકમાં.pptx
સમ્યકદર્શન ટુંકમાં.pptxસમ્યકદર્શન ટુંકમાં.pptx
સમ્યકદર્શન ટુંકમાં.pptxssuserafa06a
 
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptxસમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptxssuserafa06a
 
Psychology & educational psychology
Psychology & educational psychologyPsychology & educational psychology
Psychology & educational psychologykevalandharia
 

Ähnlich wie હું કોણ.pptx (6)

જીવ - 03 બલાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 03 બલાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptxજીવ - 03 બલાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 03 બલાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
 
શાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINEશાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINE
 
જીવ - 04 દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 04  દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptxજીવ - 04  દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 04 દીપ્રાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
 
સમ્યકદર્શન ટુંકમાં.pptx
સમ્યકદર્શન ટુંકમાં.pptxસમ્યકદર્શન ટુંકમાં.pptx
સમ્યકદર્શન ટુંકમાં.pptx
 
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptxસમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
 
Psychology & educational psychology
Psychology & educational psychologyPsychology & educational psychology
Psychology & educational psychology
 

Mehr von ssuserafa06a

સંલ્લેખના.pptx
સંલ્લેખના.pptxસંલ્લેખના.pptx
સંલ્લેખના.pptxssuserafa06a
 
મારા આત્માને શોધું છું.pptx
મારા આત્માને શોધું છું.pptxમારા આત્માને શોધું છું.pptx
મારા આત્માને શોધું છું.pptxssuserafa06a
 
શ્રાવકના મનોરથ.pptx
શ્રાવકના મનોરથ.pptxશ્રાવકના મનોરથ.pptx
શ્રાવકના મનોરથ.pptxssuserafa06a
 
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptxહે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptxssuserafa06a
 
DOC-20190715-WA0009.pptx
DOC-20190715-WA0009.pptxDOC-20190715-WA0009.pptx
DOC-20190715-WA0009.pptxssuserafa06a
 
DOC-20190715-WA0017.pptx
DOC-20190715-WA0017.pptxDOC-20190715-WA0017.pptx
DOC-20190715-WA0017.pptxssuserafa06a
 
જીવ - 05 સ્થિરાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 05 સ્થિરાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptxજીવ - 05 સ્થિરાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 05 સ્થિરાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptxssuserafa06a
 
ઉપયોગ.pptx
ઉપયોગ.pptxઉપયોગ.pptx
ઉપયોગ.pptxssuserafa06a
 
અધ્યાત્મ એટલે શું.pptx
અધ્યાત્મ એટલે શું.pptxઅધ્યાત્મ એટલે શું.pptx
અધ્યાત્મ એટલે શું.pptxssuserafa06a
 
ઉપયોગ .pptx
ઉપયોગ .pptxઉપયોગ .pptx
ઉપયોગ .pptxssuserafa06a
 
આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptx
આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptxઆત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptx
આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptxssuserafa06a
 
vis dohra - Shrimadji.pptx
vis dohra - Shrimadji.pptxvis dohra - Shrimadji.pptx
vis dohra - Shrimadji.pptxssuserafa06a
 
રોજની પ્રાર્થનાઓ 2020.pptx
રોજની પ્રાર્થનાઓ 2020.pptxરોજની પ્રાર્થનાઓ 2020.pptx
રોજની પ્રાર્થનાઓ 2020.pptxssuserafa06a
 
001 om jinay namah.pptx
001 om jinay namah.pptx001 om jinay namah.pptx
001 om jinay namah.pptxssuserafa06a
 
શ્રાવકના મૂલગુણ.pptx
શ્રાવકના  મૂલગુણ.pptxશ્રાવકના  મૂલગુણ.pptx
શ્રાવકના મૂલગુણ.pptxssuserafa06a
 
આત્મ વિચારથી સમાધિ સુધી.pptx
આત્મ વિચારથી સમાધિ સુધી.pptxઆત્મ વિચારથી સમાધિ સુધી.pptx
આત્મ વિચારથી સમાધિ સુધી.pptxssuserafa06a
 
DOC-20190715-WA0003.pptx
DOC-20190715-WA0003.pptxDOC-20190715-WA0003.pptx
DOC-20190715-WA0003.pptxssuserafa06a
 
DOC-20190715-WA0013.pptx
DOC-20190715-WA0013.pptxDOC-20190715-WA0013.pptx
DOC-20190715-WA0013.pptxssuserafa06a
 
યાદ કરકે.pptx
યાદ કરકે.pptxયાદ કરકે.pptx
યાદ કરકે.pptxssuserafa06a
 
9999 બાર ભાવનાઓ બહુજ ટૂંકમાં.pptx
9999 બાર ભાવનાઓ બહુજ ટૂંકમાં.pptx9999 બાર ભાવનાઓ બહુજ ટૂંકમાં.pptx
9999 બાર ભાવનાઓ બહુજ ટૂંકમાં.pptxssuserafa06a
 

Mehr von ssuserafa06a (20)

સંલ્લેખના.pptx
સંલ્લેખના.pptxસંલ્લેખના.pptx
સંલ્લેખના.pptx
 
મારા આત્માને શોધું છું.pptx
મારા આત્માને શોધું છું.pptxમારા આત્માને શોધું છું.pptx
મારા આત્માને શોધું છું.pptx
 
શ્રાવકના મનોરથ.pptx
શ્રાવકના મનોરથ.pptxશ્રાવકના મનોરથ.pptx
શ્રાવકના મનોરથ.pptx
 
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptxહે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
 
DOC-20190715-WA0009.pptx
DOC-20190715-WA0009.pptxDOC-20190715-WA0009.pptx
DOC-20190715-WA0009.pptx
 
DOC-20190715-WA0017.pptx
DOC-20190715-WA0017.pptxDOC-20190715-WA0017.pptx
DOC-20190715-WA0017.pptx
 
જીવ - 05 સ્થિરાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 05 સ્થિરાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptxજીવ - 05 સ્થિરાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
જીવ - 05 સ્થિરાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx
 
ઉપયોગ.pptx
ઉપયોગ.pptxઉપયોગ.pptx
ઉપયોગ.pptx
 
અધ્યાત્મ એટલે શું.pptx
અધ્યાત્મ એટલે શું.pptxઅધ્યાત્મ એટલે શું.pptx
અધ્યાત્મ એટલે શું.pptx
 
ઉપયોગ .pptx
ઉપયોગ .pptxઉપયોગ .pptx
ઉપયોગ .pptx
 
આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptx
આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptxઆત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptx
આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptx
 
vis dohra - Shrimadji.pptx
vis dohra - Shrimadji.pptxvis dohra - Shrimadji.pptx
vis dohra - Shrimadji.pptx
 
રોજની પ્રાર્થનાઓ 2020.pptx
રોજની પ્રાર્થનાઓ 2020.pptxરોજની પ્રાર્થનાઓ 2020.pptx
રોજની પ્રાર્થનાઓ 2020.pptx
 
001 om jinay namah.pptx
001 om jinay namah.pptx001 om jinay namah.pptx
001 om jinay namah.pptx
 
શ્રાવકના મૂલગુણ.pptx
શ્રાવકના  મૂલગુણ.pptxશ્રાવકના  મૂલગુણ.pptx
શ્રાવકના મૂલગુણ.pptx
 
આત્મ વિચારથી સમાધિ સુધી.pptx
આત્મ વિચારથી સમાધિ સુધી.pptxઆત્મ વિચારથી સમાધિ સુધી.pptx
આત્મ વિચારથી સમાધિ સુધી.pptx
 
DOC-20190715-WA0003.pptx
DOC-20190715-WA0003.pptxDOC-20190715-WA0003.pptx
DOC-20190715-WA0003.pptx
 
DOC-20190715-WA0013.pptx
DOC-20190715-WA0013.pptxDOC-20190715-WA0013.pptx
DOC-20190715-WA0013.pptx
 
યાદ કરકે.pptx
યાદ કરકે.pptxયાદ કરકે.pptx
યાદ કરકે.pptx
 
9999 બાર ભાવનાઓ બહુજ ટૂંકમાં.pptx
9999 બાર ભાવનાઓ બહુજ ટૂંકમાં.pptx9999 બાર ભાવનાઓ બહુજ ટૂંકમાં.pptx
9999 બાર ભાવનાઓ બહુજ ટૂંકમાં.pptx
 

હું કોણ.pptx

  • 2. એના અભ્યાસની પ્રારંભિક િૂભિકાિાં તો િટકતા ભિત્તને ભિંતનની એક ધારાિાં જોડી રાખવં અને ભિત્તના ભવિાર – િરખાની ગભત ઉપર કઇંક ભનયંત્રણ િેળવવં અને એને જ ધ્યેય બનાવવં રહ્ં.
  • 3. પ્રારંભિક અભ્યાસીને તો એ કાિ પણ ઘણં કભિન જણાશે. તિે એક ભવિારને દૂર કરશો તયાં બીજો પેિો જ સિજો. પણ પ્રારંભિક ભનષ્ફળતાિાંથી ભનરાશ થયા ભવના અભ્યાસ િાલ રાખવો.
  • 4. ભિત્ત આત્મ-અન્વેષેણિાંથી અન્યત્ર સરકી ગયં છે એ ખ્યાલ આવે તયાર ેતેને પાછ ં ખેંિી લઇ ફરી ફરીને એ અન્વેષણિાં જોડતા રહો, તો ભિત્ત શાંત પડતં જશે.
  • 5. 'હં કોણ?' એ એક જ ભવિારધારાને આગ્રહપૂવવક ભનરંતર વળગી રહેવાનં શિ પભરણાિ થોડા સિયિાં દેખાયા ભવના રહેશે નભહ. આ અભ્યાસ વડે ભિત્તની એકાગ્રતા વધે છે, તેની સાથે જ 'અહં' ઉપર / િોહ ઉપર પણ ઘા પડે છે. આ િાત્ર બૌભિક અન્વેષણ (તપાસ) નથી; અન્ય ધ્યાનાભ્યાસ કરતાં પણ આ
  • 6. અન્ય ધ્યાનોિાં ધ્યાતાથી જદં કોઇ ધ્યેય હોય છે, જ્યાર ેઆ પ્રભિયાિાં ધ્યાન િાટેનં જદં ધ્યેય નથી. આિાં તો સવવ ભવિારપ્રવાહોને સ્તંભિત કરી દઇ, 'અહં' અથાવત 'હ' ની પ્રતીભતના પૃથક્કરણિાં – 'હં' નં િાન ક્ાંથી ઊિે છે? એ શં છે? એ અન્વેષણિાં - અંતિવખ રહી,
  • 7. અહં સાથેનં યિ તેિાં સિાયેલં છે. તેથી આનો અભ્યાસ વધતાં જીવનિાં સદ્વૃભતઓ અને સદ્ગણો સ્વયં ભવકસતાં જાય છે, અને અશિ વાસનાઓ આપોઆપ ખરી પડે છે.
  • 8. પ્રારંિિાં, ઉપયવક્ત રીતે, અન્ય સવવ પ્રવૃભત્ત બંધ કરીને, ભનતય ભનયત સિયે, ભનરંતર, અડધો કલાક એ અભ્યાસ કરવો અભનવાયવ છે; પણ એટલંજ પયાવપ્ત નથી. ‘આત્મભવિાર’ સિગ્ર જીવનિાં વણાઈ જવો જોઇએ.
  • 9. અન્ય પ્રવૃભત્ત દરમ્યાન પણ અંતરિાં જાગ્રત રહીને પૂછો કે 'આ કોણ કરી રહ્ં છે?'
  • 10. િોધ, હષવ, શોક આભદ કોઇ લાગણી ઊિે તયાર ેપણ જાગ્રત બની અવલોકન કરો કે આ લાગણી કોને ઊિે છે? પ્રસન્ન કે ભખન્ન કોણ થઇ રહ્ં છે? પ્રતયેક ભવિાર-ભવકલ્પ ઊથતાં જ, જાગ્રત રહી, પ્રશ્ન કરો કે તે ભવિાર કોણ કર ેછે?
  • 11. આ જાતનો વ્યહ િોહ સાથેના સંગ્રાિિાં તિારો જય ભનભિત બનાવે છે.
  • 12. સતત/ભનરંતર િાલ રહેતા 'આત્મભવિાર' દ્વારા આત્મજાગૃભત વધે છે અને દેહાત્મબભિ િોળી પડતી જાય છે; પભરણાિે 'અહં'ન બહધા અનતથાન (અિાવ) અને સંકલ્પ-ભવકલ્પની અલ્પતા સહજ બને છે.
  • 13. આ પ્રભિયાની ભવશેષતા એ છે કે એના અભ્યાસના પ્રારંિથી જ દેહાત્મબભિ ઉપર પ્રહાર થતો રહે છે, તેથી એના દ્વારા એકાગ્રત્તાનો અભ્યાસ, ભિત્તની શભિ અને િોહનો હ્ર્ર્્ાસ સાથોસાથ થતાં રહે છે.
  • 14. િોહના હ્ર્રાસ િાટે સ્વરૂપનં અનસંધાન એ પ્રબળ શસ્ત્ર છે.
  • 15. “ભિત્તને આત્માિાં એકાગ્રપણે સ્થાપીને અશિ ભિત્તવૃત્તીઓનો ભનરોધ કરવો એ ઉત્તિ સાધન છે.”
  • 16. સાધ કે સાધક પાસેથી આવી અંતરંગ સાધનાની અપેક્ષા રખાઇ છે; કારણ અધ્યાત્મ-ધ્યાનયોગ બધાંજ શાસ્ત્રોનં નવનીત છે.
  • 17. તે પરિ સંવરરૂપ છે અને એ જેિ જેિ આત્મસાત થાય તેિ તેિ સાધક સામ્યસખનો વધ ને વધ અનિવ કર ેછે; આનંદ વૃભિગત થતાં તે અહીં જ િભક્તસખ િાખે છે
  • 18. અંતિવખ થઇને ધીર ેધીર ે િનને આત્માિાં સ્થાપવં અને અન્ય કંઇ ભિંતન ન કરવં. િંિળ િન બહાર જાય કે તયાંથી પાછ ં વાળીને તેને ફરી ફરી આત્માિાં જ લાવવં.
  • 19. િિક્ષએ દેહાભદ બાહ્ ભવષયોિાં 'હં' અને 'િાર ં ' એવી બભિ છોડી દઇ અંતરાત્મિાવ – 'હં આત્મા છ ં . શરીરાભદનો સાક્ષી િાત્ર છ ં ' એ વૃભત્ત - િાં ભસ્થર થઇ તેણે સવવ-સંકલ્પવભજવત પરિાત્માની િાવના કરવી.
  • 20. ‘આ કાયા, િન અને વાણી એ 'હં' નથી, અને તેથી એનાથી િોગવાતા ભવષયો તેિજ સવવ ઔદભયક િાવો એ 'િારા' નથી' -એવી બભિ થતાં, શરીરાભદ ઔદભયક િાવો અને ભવષયોિાંથી રાગ-દ્વેષ છ ૂ ટતા જાય છે; અને -જેટલા અંશે રાગ-દ્વેષ ઓછા થાય છે તેટલા અંશે આત્મા ભસ્થરતાનો અને શાંભતનો - પ્રશિસખનો અનિવ કર ેછે.
  • 21. શિાત્માનં સતત અનસંધાન પરિાત્મ સિાપભત્તનો હેત છે. તેથી આત્મજ્ઞાન ઝંખતા સાધકોએ જ્ઞાનપૂવવક અંતિવખ થવં. દ્રશ્યની સાથે તાદાતમ્ય ન અનિવતાં, સાધકે તેના િાત્ર દ્રષ્ટા જ બની રહેવં. - પોતાના દેહ અને િનને પણ એ દ્રશ્યના એક િાગ તરીકે જ જોવાં. - અથાવત પોતાના દેહની અને િનની પ્રવૃભત્તઓ અને ભવશેષતાઓથી પોતે ગૌરવ કે ગ્લાભન ન અનિવતાં, તેના િાત્ર પ્રેક્ષક જ રહેવં.
  • 22. ભનિયનયે આત્મા અખંડ આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે. એ અખંડ આનંદ અને જ્ઞાનસ્વરૂપ જ 'હં' છ ં ; િન-વાણી-કાયા એ 'હં' નથી; િન-વાણી-કાયાથી થતા કાયો એ 'િારા' નથી – આ િાનપૂવવક, િન-વાણી-કાયાથી થતી ભિયાને શાંતિાવે િાત્ર જોયા કરો.
  • 23. 'હં ગોરો, સ્થૂળ, કૃશ છ ં એ રીતે કાયા સાથે તાદાતમ્ય ન અનિવતાં, 'એક િાત્ર જ્ઞાન એ જ િારી કાયા છે' એ તથ્યથી િાભવત થવં, અથાવત િાત્ર જ્ઞાયક િાવ સાથે – જ્ઞાન સાથે - જ પોતાનં તાદાતમ્ય અનિવવં.
  • 24. ભિરકાળથી દઢિૂળ થયેલા અભવદ્યાના સંસ્કારોના કારણે ભિત્ત આત્મત્ત્વથી દૂર રહે છે, પરંત તે જ ભિત્ત જ્ઞાનથી વાભસત થતાં હ્ર્રદયગહાિાં રહેલ આત્મદેવને જએ છે.
  • 25. સાધનાના પ્રારંિિાં એકતવ, અન્યતવાભદ િાવનાઓનો અભ્યાસ જ્ઞાનીઓએ સૂિવ્યો છે, તેનં હાદ વ પકડાય તો એ અભ્યાસ દ્વારા અંતિવખતા પ્રગટે.
  • 26. અવિેતન (અબોધ) િનિાં ભિરકાળથી દઢિૂળ થયેલા દેહાત્મબભિના સંસ્કારને કારણે સાિાન્યત: િાનવી સતત પરના ભવિારોિાં રોકયેલો રહે છે.
  • 27. જ્યાં તે ‘પોતાનો’ ભવિાર કર ેછે તયાં પણ પારિાભથવક દ્રભષ્ટએ, એ પરનો ભવિાર હોય છે. ધન-િાલ, કટંબ-પભરવાર વગેર ેથી પોતે જદો છે એ િાનની સાથે, સાિન્યત: િાનવીને જેિાં 'હં, બભિ થાય છે તે કાયાથી પણ પોતે જૂદો છે એ િાન કેળવાય તો એકતવ, અન્યતવ િાવનાનો અભ્યાસ સાથવક થાય.
  • 28. .... અન્યથા દેહાત્મબભિ અકબંધ રહે અને 'સ્વજન-પભરવાર આભદ પરાયાં છે' એ ભવિાર જ ઘૂંટાતો રહે તો, સંિવ છે કે, સાિી આધ્યાભત્મકતાને બદલે નરી સ્વાથવવૃભત્ત જ ભિત્તિાં આસન જાિે.
  • 29. તેથી અંતિવખ રહેવા ઇચ્છનાર સાધકે પોતાના સિગ્ર બાહ્ વ્યભક્તતવનં સંસોધન કરવં રહ્ં. એિ કરતાં તેને પોતાનો દેહ પરાયો લાગે એટલં જ નભહ, ઇચ્છાઓ, લાગણીઓ અને ભવિારો સધ્ધાં તેને પોતાથી ભિન્ન લાગે તયાર ેસિજવં કે તે ખર ેખર અંતિવખ બન્યો છે,
  • 30. શિ જ્ઞાયકિાવ પ્રગટતાં, તે જ ક્ષણે, િભક્તની લહેરખીનો સ્પશવ અનિવાય છે. બાહ્ સિસ્ત દ્રશ્ય જગતથી તિે જાતને સાવ સ્વતંત્ર અનિવો છો.
  • 31. દેહ અને િનથી એટલે કે દેહના પયાવયો અને િનના પયાવયોથી જે પોતાને ભિન્ન જોઇ શકે તે પોતાના કિવકૃત વ્યભક્તતવથી ઉપર ઊિે છે. તે એ જોઇ શકે છે કે દેહ અને િનનાં બધાં પભરવતવનો વચ્િે પોતે એક અખંડ સત્તારૂપે અિલ રહે છે.
  • 32. ....અને બાહ્ સવવ પભરવતવનોથી – પ્રાભપ્તઓ, સંયોગો, કે ભવિારોથી – પોતાને કશાં હાભન-લાિ નથી. આ દ્રભષ્ટ ખૂલવાથી રભત-અરભત કે રાગ-દ્વેષના વિળિાં અટવાયા ભવના, સિિાવિાં રહી, સંકલ્પ-ભવકલ્પની પકડિાંથી તે િક્ત બની જાય છે.