Diese Präsentation wurde erfolgreich gemeldet.
Die SlideShare-Präsentation wird heruntergeladen. ×

gujarat no itihas.pptx

Anzeige
Anzeige
Anzeige
Anzeige
Anzeige
Anzeige
Anzeige
Anzeige
Anzeige
Anzeige
Anzeige
Anzeige
Wird geladen in …3
×

Hier ansehen

1 von 13 Anzeige

Weitere Verwandte Inhalte

Anzeige

gujarat no itihas.pptx

  1. 1. મારુું ગુજરાત રુંગીલુું ગુજરાત
  2. 2. ગુજરાત નો ટૂંકમાૂં ઇતતહાસ 1મે,1960.ના રોજ બોમ્બે રાજ્યના ઉત્તર ભાગના ૧૭ જજલ્લાઓમાૂંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાૂં આવી. સ્થાપના સમયે 17 જજલ્લાઓ હતા: અમદાવાદ, અમરેલી, બનાસકાૂંઠા, ભરૂચ, ભાવનગર, ડાૂંગ, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પૂંચમહાલ, રાજકોટ, સાબરકાૂંઠા, સુરત, સુરેન્દ્રનગર, અને વડોદરા.
  3. 3. • ઇ.સ.૧૯૬૪ • ૧૯૬૪માૂં ગાૂંધીનગર જજલ્લો અમદાવાદ અને મહેસાણાના ભાગોમાૂંથી રચવામાૂં આવ્યો. • ઇ.સ.૧૯૬૬ • સુરતમાૂંથી વલસાડ જજલ્લો ૧૯૬૬માૂં છૂટો પાડવામાૂં આવ્યો.
  4. 4. • ઈ.સ.૧૯૯૭ • ૨ઓક્ટોબર,૧૯૯૭ના રોજ પાૂંચ નવા જજલ્લાઓની રચના કરવામાૂં આવી: ૧.આણૂંદ ખેડામાૂંથી છૂટો પડાયો. ૨.દાહોદ પૂંચમહાલમાૂંથી છૂટો પડાયો. ૩.નમમદા ભરૂચ અને વડોદરાના પ્રદેશોમાૂંથી રચાયો. ૪.નવસારી વલસાડમાૂંથી છૂટો પડાયો. ૫.પોરબૂંદર જુનાગઢમાૂંથી છુટો પડાયો.
  5. 5. • ઇ.સ.૨૦૦૦ • ૨૦૦૦માૂં પાટણ જજલ્લો બનાસકાૂંઠા અને મહેસાણાના પ્રદેશોમાૂંથી રચાયો. • ઇ.સ.૨૦૦૭ • ૨ ઓક્ટોબર ૨૦૦૭ ના રોજ સુરત જજલ્લામાૂંથી તાપી જજલ્લો છૂટો પડાયો જે રાજ્યનો ૨૬મો જજલ્લો બન્દ્યો.
  6. 6. • ૨૦૧૩ • ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સાત નવાૂં જજલ્લાઓ રચવામાૂં આવ્યા. • અરવલ્લી સાબરકાૂંઠામાૂંથી છૂટો પાડવામાૂં આવ્યો. • બોટાદ અમદાવાદ અને ભાવનગર જજલ્લાઓના પ્રદેશોમાૂંથી રચાયો. • છોટા ઉદેપુર વડોદરા જજલ્લામાૂંથી છૂટો પડાયો. • દેવભતમ દ્વારકા જામનગરમાૂંથી છૂટો પડાયો.
  7. 7. • મહીસાગર ખેડા અને પૂંચમહાલમાૂંથી રચાયો. • મોરબી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જજલ્લાઓમાૂંથી રચાયો. • ગીર સોમનાથ જુનાગઢમાૂંથી રચાયો. • ૯ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ ૨૩ નવા તાલુકાઓની રચના કરવામાૂં આવી. • ૨૮ ઓક્ટોબર ૨૦૧૩ ના રોજ ગરૂડેશ્વર તાલુકાની રચના કરવામાૂં આવી.
  8. 8. • ૨૦૧૭ • લીમખેડા તાલુકામાૂંથી સીંગવડ તાલુકાની રચના કરાઇ.
  9. 9. વિસ્તારો પ્રમાણે ગુજરાત ના જજલ્લાઓ મધ્ય ગુજરાત અમદાવાદ વડોદરા આણૂંદ છોટાઉદેપુર દાહોદ ખેડા મહીસાગર પૂંચમહાલ
  10. 10. દક્ષિણ ગુજરાત • સુરત • ભરૂચ • ડાૂંગ • નમમદા • નવસારી • તાપી • વલસાડ
  11. 11. ઉત્તર ગુજરાત • ગાૂંધીનગર • અરવલ્લી • બનાસકાૂંઠા • મહેસાણા • પાટણ • સાબરકાૂંઠા
  12. 12. સૌરાષ્ટ્ર - કચ્છ • રાજકોટ અમરેલી • ભાવનગર બોટાદ • દેવભતમ દ્વારકા ગીર સોમનાથ • જામનગર જુનાગઢ • મોરબી. પોરબૂંદર • સુરેન્દ્રનગર કચ્છ
  13. 13. આભાર

×