IPR in AGRICULTURE PLANT BREEDER'S FARMER'S RIGHTS
MEDICINAL PLANTS navin.pdf
1. MEDICINAL PLANTS
BOTANY
NO NAME ROLL NO
1 NAVIN SUTHAR 399
2 DASHRATH CHAUDHARY 362
3 ALPESH CHUDHARY 396
4 CHAVADA CHHAYA 406
5 CHAUHAN NIRALI 400
STUDENTS OF S.Y. B.Sc.
GOVERNMENT SCIENCE COLLEGE
2. (1) ALOE VERA (કુવારપાઠુું)
• વૈજ્ઞાનિક િામ : ALOE VERA
• લોકલ િામ : કુવારપાઠુું
• કુળ : Lilliaceae (લીલીયેસી)
• ઉપયોગી ભાગ : પર્ણ
• ઉપયોગ : કબજિયાત, ઘા, ત્વચા રોગો
બળતરા, ગાુંઠ, ડાયાબીટીસ, આંતરડા િાું
ચાુંદા, વગેરે જેવા રોગો માું ખુબ િ
ઉપયોગી વિસ્પનત છે.
3. (2) TULSI (તુલસી)
• વૈજ્ઞાનિક િામ : Ocimum tinuiflourum
• લોકલ િામ : તુલસી
• નિવાસસ્થાિ : સમસીતોષ્ર્ પ્રદેશોમાું
• કુળ : લેમીયેસી (Lamiaceae)
• ઉપયોગી ભાગ : પર્ણ
• ઉપયોગ : ખીલ,શરદી,માથાિો
દુખાવો,સામાન્ય શરદી,તાવ,ઉધરસ,માઉથ
અલ્સર,શ્વસિ સમસ્યાઓ,પાચિ તુંત્ર,ત્વચા
નવકૃનત વગેરે માટે ખુબ િ ઉપયોગી
વિસ્પનત છે.
4. (3) PEPPERMINT (ફુદીિો)
• વૈજ્ઞાનિક િામ: Mentha piperita
• નિવાસસ્થાિ : યુરોપ,મધ્ય-પૂવીય ભારત
• લોકલ િામ : ફુદીિો
• કુળ : લેમીયેસી (Lamiaceae)
• ઉપયોગી ભાગ : પર્ણ
• ઉપયોગ :પાચિ નવકૃનતઓ,બાવલ નસન્રોમ,
માથાિો દુખાવો વગેરે માટે ખુબ િ
ઉપયોગી વિસ્પનત છે.
5. (4)Bryophyllum (પાિફૂટી)
• વૈજ્ઞાનિક િામ: Kalanchoe pinnata
• લોકલ િામ : પાિફુટી
• કુળ : Crassulaceae
• ઉપયોગી ભાગ : પર્ણ
• ઉપયોગ:ડાયાબીટીસ,ઈજા
સાજા,ઘા,બેક્ટેરરયલ ચેપ,ઓક્સીડેટીવ
તર્ાવ વગેરે માટે ખુબ િ ઉપયોગી
વિસ્પનત છે.
6. (5)Adhatoda (અરડૂસી)
• વૈજ્ઞાનિક િામ: Adhatoda vasica
• લોકલ િામ : અરડૂસી
• કુળ : એકેન્થેસી(Acanthaceae)
• ઉપયોગી ભાગ : પર્ણ
• ઉપયોગ:શ્વસિિે લગતા રોગો,ઉધરસ,કફ,
શ્વસિ િાલીકાિા સોજા,ક્ષય,લોહીનુું દબાર્
ઓછું કરવા વગેરે માટે ખુબ િ ઉપયોગી
વિસ્પનત છે.