સ્ત્રી સશતિકરણ
મત લાઓને અધ્યાતિક , આતથયક , શૈક્ષતણક અને જાતતના ભેદભાવ
વગર સશિ બનાવવી .
ભારતમાિં મત લા સશતિકરણ એ ભોગોતલક સ્થાન , શૈક્ષતણક
તસ્થતત ,સામાતજક દરજ્જો (વગય અને જાતત ) વગેર ેઉપર વિુ
આિાતરત છે.
સ્ત્રીસશતિકરણની જરૂતરયાત
• તનણયય લેવાની શતિ
• ચળવળની સ્વતિંત્રતા
• તશક્ષણ માિં અિૂરપ
• રોજગારમાિં સમાનતા
• ઘર ેલુ ત િંસા
• શારીતરક શોષણ
સ્ત્રીઓને સશિ બનાવવાના રસ્તાઓ
• તશક્ષણ અપાવવુિં
• સ્વરોજગાર અને સ્વતનભયર જૂથો
• પોષણ, આરોગ્ય , સ્વછતા અને આવાસ જેવી ન્યૂનતમ
સુતવિા પૂરી પાડવી
• સમાજે મત લાઓ પ્રત્યેની માનતસકતાઓ બદલવી પડશે
• મત લાઓને તેમના ગમતા ક્ષેત્રમાિં તવકાસ કરવા માટે
પ્રોત્સાત ત કરવી અને તેમાિં કારતકદી બનાવવા સ ાય કરવી
.
Domestic Violence Act, 2005
• “મત લાઓને પાતરવાતરક ત િંસાનો ભોગ બનતી અટકાવવા તથા
સમાજમાિં પાતરવાતરક ત િંસા ન થાય તે માટે દીવાની કાયદામાિં
ઉપાય તરીકે `પાતરવાતરક ત િંસાથી મત લાની સુરક્ષા' એવો કાયદો
બનાવવામાિં આવ્યો.”
• આ અતિતનયમમાિં શારીતરક, જાતીય, મૌતખક, ભાવનાિક અથવા
આતથયક પ્રકૃતત સત ત તેમના ઘરોમાિં મત લાઓ સામે વાસ્તતવક
અથવા િમકીભયાય દુવ્યયવ ારનો સમાવેશ થાય છે.
ત િંદુ ઉત્તરાતિકાર અતિતનયમ, 1956
“ત િંદુ ઉત્તરાતિકાર અતિતનયમ, 1956 એ અતનચ્છનીય ઉત્તરાતિકારને લગતા
કાયદાઓમાિં સુિારો અને સિંત તાકરણ કરવા માટે ઘડવામાિં આવેલ ભારતની
સિંસદનો એક અતિતનયમ છે." ત િંદુ સ્ત્રી પાસેની કોઈપણ તમલકત તેની સિંપૂણય
તમલકત દ્વારા કબજે કરવાની ોય છે અને તેણીને તેની સાથે વ્યવ ાર કરવાની
અને તેણીની ઇચ્છા મુજબ તેનો તનકાલ કરવાની સિંપૂણય સત્તા આપવામાિં આવે છે.
અગાઉ આ અતિતનયમ દીકરીઓને પૈતૃક સિંપતત્તમાિં સમાન અતિકાર આપતો ન
તો પરિંતુ 9 સપ્ટેમ્બર,2005ના રોજ અમલમાિં આવેલા સુિારા દ્વારા આ
અસમાનતાને દૂર કરવામાિં આવી તી
સમાન મ ેતાણુિં અતિતનયમ
• સમગ્ર ભારત માિં તેનુિં તવસ્તરણ કવામાિં આવ્યુિં છે .
• કામ આપનારની એ ફરજ છે કે તે સ્ત્રી અને પુરુષ બિંને ને સરખા કામ માટે
સમાન વેતન આપે .
• સ્ત્રી અને પુરુષને કામ આપવામાિં કોઈ ભેદભાવ ના રાખે .
“”
દ ેજ પ્રતતબિંિ અતિતનયમ ૧૯૬૧
૧૯૬૧માિં ભારત સરકાર ે'દ ેજ પ્રતતબિંિક કાનૂન' ઘડ્યો એ પ ેલાિં તબ ાર અને
આિંધ્રપ્રદેશની સરકારોએ પણ આ પ્રકારના કાયદા ઘડ્યા તા. 1961ના કાયદાની
મયાયદા દૂર કરવા 1984માિં આ કાયદામાિં સુિારા કરવામાિં આવ્યા.
કાયદાનો ભિંગ કરનારને ૫ વષયથી ઓછી ના ોય તેવી સજા અને ૧૫૦૦૦થી
ઓછી ન ોય તેટલી રકમ નો દિં ડ પણ થાય છે.
“દ ેજ એટલે........”
• કાયયસ્થળ ઉપર સ્ત્રીઓના જાતતય સતામણી તવરોિી
(Prevention, Prohibition and Redressal) કાયદો ૨૦૧૩
• જાતીય સતામણી અને જાતીય શોષણથી સ્ત્રીના મૂળભૂત અતિકારોનો ભિંગ
થાય છે. આ એક વ્યાપક સમસ્યા છે. કેટલાક અભ્યાસો મુજબ 40 ટકાથી 60
ટકા સ્ત્રીઓ કામના સ્થળે જાતીય સતામણી કે જાતીય શોષણનો ભોગ બને છે,
• તેને પોશ એક્ટ પણ ક ે છે (Prevention of Sexual Harassment at the
Workplace Act.)
• આ અતિતનયમ કાયયસ્થળમાિં જાતીય સતામણીની ફતરયાદોનો સામનો કરવા
માટે એક પદ્ધતત સ્થાતપત કર ેછે