CNC-TECHNOLOGY
• જૂના સમયમાાં મશીન ટૂલને એવી રીતે બનાવવામાાં આવેલ હતા કે
જેથી ઓપેર ેટર મશીનની સામે ઊભો રહે અને મશીનને કાંટરોલ કર ે જ્યાર ે
cnc મશીન પ્રણાલીમાાં ઓપેર ેટર ે જાતે મશીનની ટૂલ મુવમેંટ કાંટરોલ
કરવાની રહેતી નથી. Conventional મશીન ટૂલમાાં ઓપર ેટર ફક્ત ૨૦%
જેટલો સમય મટટટરયલને રીમુવ કરવા વાપરતો હતો.
• Electronic કાંટરોલના ઉપયોગથી મટટટરયલને રીમુવ કરવાના સમયને
૮૦% અથવા તેથી વધુ ઘટાડવામાાં સફળતા મળી છે.
• Electronic કાંટરોલના ઉપયોગથી કટટાંગ ટૂલને તેની દર ેક મશીટનાંગ
પોટિશનમાાં લાવવામાાં લાગતાાં સમયમાાં ભાર ેઘટાડો નોાંધાયેલ છે.
• CNC મશીન પૂરી રીતે karteziyan (ફ્રેન્ચ ગણીતસાશ્ત્રી ર ેન-ડેસકારટેિ
દ્વારા શોધાયેલ) કો-ઓટડિનેટ ટસસ્ટમ પર આધાટરત છે તેનાથી CNC
પ્રોગ્રામરને જોબ પર કોઈપણ pointને ચોક્કસાઈપૂવિક લોકેટ કરવા
સરળતા રહે છે.
1. ટદ્વપટરમાણીય (TWO DIMENTIONAL) અક્ષીસ સીસ્ટમ (લેથ અને CNC મશીન)
આકૃટતમાાં બતાવ્યા પ્રમાણે
1) X Axis એ કટટાંગ ટૂલની ક્રોસ મુવમેંટ ને કાંટરોલ કર ેછે.
X(-) કટટાંગ ટૂલની સ્પીાંડલની સેન્ટર લાઇન તરફની ગતી
X(+) કટટાંગ ટૂલની સ્પીાંડલની સેન્ટર લાઇન થી દૂરની ગતી
2) Z Axis એ કેર ેજની મુવમેંટ ને કાંટરોલ કર ેછે.
Z (-) કેર ેજની મશીન સ્પીાંડલ તરફની ગતી
Z (+) કેર ેજની મશીન સ્પીાંડલની ટવરૂધ દીશાની ગતી
મશીન એક્ષીસ : -
2. રીપટરમાણીય (THREE DIMENTIONAL) અક્ષીસ સીસ્ટમ (VMC
મશીન)
1) X Axis એ ટેબલની ડાબી અને જમણી બાજુની મુવમેંટ ને કાંટરોલ કર ેછે.
2) Z Axis એ ટૂલની વકિ પીસ તરફ અને વકિ પીસથી દૂરની મુવમેંટ ને કાંટરોલ કર ેછે.
3) Y Axis એ ટેબલની ઓપર ેટર તરફ અને તેનાથી દૂર તરફની મુવમેંટ ને કાંટરોલ કર ેછે.
પ્રોગ્રામીાંગ સીસ્ટમ
CNC મશીનમ ાં સ મ ાંન્ય રીતે બે પ્રક રન પ્રોગ્ર મમાંગ
મોડનો ઉપયોગ થ ય છે.
1. Incremental Programming System (G91)
2. Absolute Programming System (G90)
1. Incremental Programming System
• CNC મશીનના Incremental પ્રોગ્રામમાાં કોઈપણ પોઈન્ટના લોકેશનને તેના
આગળના પોઈન્ટના ર ેફરન્સથી નક્કી કર ેલ અાંતર અને દીશા પ્રમાણે
દશાિવવામાાં આવે છે.
2. Absolute Programming System (G90)
• આ પ્રોગ્રામીાંગ સીસ્ટમમાાં કોઈપણ લોકેશનને હમેશા કોઈ એક ટફક્સ zero point
અથવા origin point ના સાપેક્ષમાાં દશાિવવામાાં આવે છે. Zero અથવા origin point એ
મશીન ટેબલ પરનો કોઈ પોઈન્ટ હોઇ શકે જેમ કે વકિ ટેબલનો કોનિર પોઈન્ટ અથવા
વકિ પીસનો ઉપરનો કોઈ ટનટિત પોઈન્ટ।
• એબસોલ્યુટ પ્રોગ્રાટમાંગ સીસ્ટમમાાં વકિ પીસ પરનો દર ેક પોઈન્ટ zero પોઈન્ટ થી
અમુક ટનટિત અાંતર ેદશાિવવામાાં આવે છે.
INTERPOLATION
• જે મેથડ થી કટટાંગ ટુલ પ્રોગ્રામ કર ેલા એક પોઇન્ટ થી બીજા પોઈન્ટ સુધી
જાય છે તેને ઇન્ટરપોલેશન કહેવામાાં આવે છે. ઇન્ટરપોલેશન માટે મુખ્ય રીતે
પાાંચ મેથડનો ઉપયીગ થાય છે.
1. Linear (ર ેખીય)
2. Circular (વતુિળાકાર)
3. Helical (સ્ક્રૂ આકાર)
4. Parabolic (પરવલય)
5. Cubic (શાંકુ આકાર)
• મોટા ભાગના મશીન linear અને circular ઇન્ટરપોલેશન પ્રોગ્રામ માટે સક્ષમ
હોય છે
• બાકીના ઇન્ટરપોલેશન Helical, Parabolic, અને Cubic નો ઉપયોગ સામાન્ય
રીતે કાંપનીઓ દ્વારા વધાર ે પડતા જટીલ ભાગ બનાવવાના હોય ત્યાર ે થાય
છે.
Linear Interpolation
• પ્રોગ્રામ બનાવવા દાગીનાના Start અને End પોઇન્ટના Z અને X કો-
ઓરડીનેટ્સ ની જરૂર પડે છે, જેમાાં જોબના એક છેડાના End Point એ એના
પછીના છેડાના start પોઇન્ટ તરીકે કામ કર ે છે અને પૂરો પ્રોગ્રામ તૈયાર થાય
છે.
Circular Interpolation
• આકૃટિમાાં બતાવ્યા મુજબ કોઈપણ આકિ ને પ્રોગ્રામ કરવા માટે
તે આકિ ના circle ની ર ેટડયસ, આકિ નો સ્ટાટિ અને એન્ડ પોઇન્ટ
અને આકિ ને જે ટદશામાાં (કલોકવાઇિ/એટન્ટકલોકવાઇિ) કટ
કરવાની જરૂર હોય તે દશાિવવાની જરૂર પડે છે.
પ્રોગ્રામ ફોમેટ
1. પ્રોગ્રામનુાં નામ અને નાંબર (દા.ત.A0001,B0001)
2. Preparable Function - G-codes
3. હોમ પોટિશન (ref.point) G28
4. ટુલ ટસલેકશન (T0101)
5. સ્પીન્ડલ ઓન (M-કોડ)
6. કુલન્ટ ઓન (M-કોડ)
7. Parking Position
8. Co-ordinates (with path)
9. સ્પીન્ડલ સ્ટોપ (M-કોડ)
10. કુલન્ટ ઓફ (M-કોડ)
11. હોમ પોટિશન (ref.point) G28
12. Program સ્ટોપ (M-કોડ)
પ્રોગ્રામ બનાવવા જરૂરી પદો
• CNC મશીનના પ્રોગ્રામ બનાવવા ચોક્કસ પ્રકારના ક્રમમાાં અલગ અલગ
પ્રકારના G-કોડ (પ્રોગ્રામની ભાષા જે પ્રોગ્રામને સરળ રીતે તૈયાર કરવા
અને મશીનને આપવા પડતી સૂચનાઓ માટે ફાળવેલ Preparatory Codes)
જેની સાથે તૈયાર થતા જોબના ડરોઈ
ાં ગ પ્રમાણે જરૂરી માપોને દશાિવવાના
હોય છે તેમજ M-કોડ (મશીનના પોતાના પરચુરણ કોડ કે જેનાથી અમુક
કાંટરોલ/service ઓન અથવા ઑફને ચોક્કસ ક્રમમાાં બ્લોક (પ્રોગ્રામની
લાઈન) બનાવી ઉપયોગમાાં લેવાય છે
• ડરોઈ
ાં ગ મુજબ જોબ માટેનો પ્રોગ્રામ બનાવવા ઘણા બધા કમાન્ડ ને ઘણા
બધા બ્લોકની જરૂર પડે છે
• આ દર ેક બ્લોક (પ્રોગ્રામની દર ેક લાઈન) ને મશીન પોતાની રીતે ક્રમબધ્ધ
સાંજ્ઞા N001, N002 અથવા N100,N110 વગેર ે રીતે લઇ પ્રોગ્રામને મશીનમાાં
સ્ટોર કર ેછે અને perform કર ેછે
CNC મશીટનાંગ કાયિ
CNC મશીન ઉપર જોબ બનાવવા માટે નીચે
પ્રમાણેની બાબતોની જરૂર પડે છે.
Reading Drawing
Programing
Inputing Programing
Manufacturing
CNC પ્રોગ્રામ બનાવાની રીત :
CNC પ્રોગ્રામ એ ઘણા બધા CNC પ્રોગ્રામ બ્લોકની
બનેલી હારમાળા હોય છે
જેનાથી ટુલને ડરોઈ
ાં ગ મુજબનો જોબ બનાવવા માટે
જોઈતો પાથ અમુક ટનટિત ટસકવન્સ માાં
ગોઠવવામાાં આવે છે.
દર ેક પ્રોગ્રામ બ્લોક CNC મશીનને આગળ કરવામાાં
આવનાર બીજા ઓપર ેશનની સૂચના મશીનને
પહોાંચાડે છે.
બ્લોકનુાં ટવસ્તૃત ઉદાહરણ
N050 G01 X100 Z-50 F100 M08
જ્યા,
N050 - પ્રોગ્રામનો ટસટરયલ નાંબર
G01 - G-કોડ , ટુલની સીધી ર ેખામાાં ગતી માટે
X100 - X એટક્સસ પરનો પોઇન્ટ
Z-50 - Z એક્સીસ પરનો પોઇન્ટ
F100 - ફીડ ર ેટ , 100 mm/મીનીટ
M08 - Misc કોડ - કુલન્ટ ઓન
CNC મશીનને જોબને અનુરૂપ આવા ઘણા બધા બ્લોક ની
હારમાળાઓને ટનટિત ક્રમમાાં type કરી કમાન્ડ આપવામાાં આવે છે
અને એક અથવા અસાંખ્ય જોબનુાં મેન્યુફેક્ચટરાંગ કરવામાાં આવે છે.
સામાન્ય રીતે તૈયાર કરવામાાં આવતા પ્રોગ્રામના બ્લોકનુાં ફોમેટ
1. પ્રોગ્રામનુાં નામ અને નાંબર (દા.ત.A0001,B0001)
2. Preparable Function - G-codes
3. હોમ પોટિશન (ref.point) G28
4. ટુલ ટસલેકશન (T0101)
5. સ્પીન્ડલ ઓન (M-કોડ)
6. કુલન્ટ ઓન (M-કોડ)
7. Parking Position
8. Co-ordinates (with path)
9. સ્પીન્ડલ સ્ટોપ (M-કોડ)
10. કુલન્ટ ઓફ (M-કોડ)
11.હોમ પોટિશન (ref.point) G28
12. Program સ્ટોપ (M-કોડ)
પ્રોગ્રામ બનાવવા જરૂરી પદો
• CNC મશીનન પ્રોગ્ર મ બન વવ ચોક્કસ પ્રક રન ક્રમમ ાં અલગ અલગ પ્રક રન
G-કોડ (પ્રોગ્ર મની ભ ષ જે પ્રોગ્ર મને સરળ રીતે તૈય ર કરવ અને મશીનને
આપવ પડતી સૂચન ઓ મ ટે ફ ળવેલ Preparatory Codes) જેની સ થે તૈય ર
થત જોબન ડરોઈ
ાં ગ પ્રમ ણે જરૂરી મ પોને દશ ાવવ ન હોય છે તેમજ M-કોડ
(મશીનન પોત ન પરચુરણ કોડ કે જેન થી અમુક કાંટરોલ/service ઓન અથવ
ઑફને ચોક્કસ ક્રમમ ાં બ્લોક (પ્રોગ્ર મની લ ઈન) બન વી ઉપયોગમ ાં લેવ ય છે.
• ડરોઈ
ાં ગ મુજબ જોબ મ ટેનો પ્રોગ્ર મ બન વવ ઘણ બધ કમ ન્ડ ને ઘણ બધ
બ્લોકની જરૂર પડે છે.
• આ દરેક બ્લોક (પ્રોગ્ર મની દરેક લ ઈન) ને મશીન પોત ની રીતે ક્રમબધ્ધ સાંજ્ઞ
N001, N002 અથવ N100,N110 વગેરે રીતે લઇ પ્રોગ્ર મને મશીનમ ાં સ્ટોર કરે છે
અને perform કરે છે.
પ્રોગ્રામ બનાવતી વખતે વપરાતા અાંગ્રેજી અક્ષરો ટવશે સમજૂતી
1 G-કોડ (G01, G00 વગેર ે) - Preparatory Function
2. M-કોડ - Miscellineous Codes
3. F - ફીડ ર ેટ
4. S - સ્પીન્ડલ સ્પીડ
5. T - ટુલ નાંબર
6. U(d) - depth of cut
7. R - Retract Amount (દર ેક કટ પછી ટૂલ 45 deg ના ખૂણે આપેલ amount
જેટલુાં અાંતર જોબથી દૂર જશે અને આ પ્રટક્રયા વારાફરતી જોબ બની જાય
ત્યાાં સુધી થશે.
8. P - જોબને ડરોઈ
ાં ગ પ્રમાણે બનાવવા માટે એકસરખો G-કોડ થી થનાર
ઓપર ેશન માટેના બ્લોકમાાં જરૂરી બ્લોકનો પહેલો નાંબર (દા.ત. P003 જેને
આપણે બ્લોક નાંબર N002 માાં જરૂરી ઓપર ેશન શરૂ કરવાના બ્લોક કે જે
N002 પછી તરત આવે છે તે દશાિવે છે )
9. Q - જોબને ડરોઈ
ાં ગ પ્રમાણે બનાવવા માટે એકસરખો G-કોડ થી થનાર
ઓપર ેશન માટેના બ્લોકમાાં જરૂરી બ્લોકનો છેલ્લો નાંબર (દા.ત. Q010 જેને
આપણે બ્લોક નાંબર N002 માાં P કોડ પછી તરત લખાય છે કે જે જરૂરી
ઓપર ેશન પૂર
ાં થનાર બ્લોક નાંબર દશાિવે છે )
10. U(u) - X એક્સીસમાાં ટફટનશીાંગ એલાઉન્સ
11. W - Z - એટક્સસ માાં ટફટનશીાંગ એલાઉન્સ
ઉપર દશાિવેલ 11 પદોનો ઉપયોગ કરીને પ્રોગ્રામ બનાવાય છે.
Important G Codes
• પ્રોગ્રામ બનાવવા ડરોઈ
ાં ગ મુજબ જરૂરી ઘણા બધા G-કોડ વપરાય છે જેમાાંથી
સામાન્ય રીતે વપરાતા કોડ ટવશે માટહતી મેળવીએ.
૧. G00 - Rapid Positioning
આ કોડનો ઉપયોગ ટુલ જ્યાર ેજોબના સાંપકિ માાં ન હોય ત્યાર ેિડપથી એક
જગ્યાએથી બીજી જગ્યે લઈ જવા માટે થાય છે
૨. G01 - Linear ઇન્ટરપોલેશન
આ કોડનો ઉપયોગ મશીટનાંગ દરમ્યાન ટુલની સીધી/ટેપર ર ેખાની ગતી
દશાિવવા માટે થાય છે જ્યાર ેટૂલ જોબના સાંપકિ માાં રહે છે.
૩. G02 - Circular ઇન્ટરપોલેશન કલોકવાઇિ
આ કોડનો ઉપયોગ ટૂલને ઘટડયાળની ગતી ની ટદશામાાં વતુિળાકાર ગતી એટલે
કે અાંતરગોળ ર ેટડયસ કટ કરવા આ કમાન્ડનો ઉપયોગ થાય છે.
૪. G03 - Circular ઇન્ટરપોલેશન એન્ટી કલોકવાઇિ
આ કોડનો ઉપયોગ ટૂલને ઘટડયાળની ગતી ની ટવરદ્ધ ટદશામાાં વતુિળાકાર
ગતી એટલે કે બટહરગોળ ર ેટડયસ કટ કરવા આ કમાન્ડનો ઉપયોગ થાય છે.
૫. G20 - Inch Input
જોબનુાં માપ ઇાંચમાાં દશાિવવામાાં આવવાનુાં હોય ત્યાર ેઆ કોડ વપરાય છે.
૬. G21 - Metric Input
જોબનુાં માપ Metric(mm) માાં દશાિવવામાાં આવવાનુાં હોય ત્યાર ેઆ કોડ
વપરાય છે.
૭. G28 - Return to referance point
આ કોડનો ઉપયોગ ટૂલને પહેલાથી સેટ કર ેલા ર ેફરન્સ પોઇન્ટ ઉપર લાવવા
માટે થાય છે.
૮. G40 – Cutter Compansation Cancel
આ કોડનો ઉપયોગ કોઈ એક ઓપર ેશન દરમ્યાન G-કોડ G41 અને G42ની
અસરને આરડી કરવા માટે થાય છે.
૯. G41 & 42 – Cutter Compasation Left & Right
આ કોડનો ઉપયોગ ટૂલને ઓપર ેશન દરમ્યાન અનુક્રમે ડાબી (G41) અને
જમણી (G42) બાજુ એ અમુક ટનિીત અાંતરની છ
ૂ ટ આપવા માટે થાય છે.
૧૧. G54 – Work Change Refrance Pont
આ કોડનો ઉપયોગ પ્રોગ્રામ બનવાવના પહેલા બ્લોકમાાં દર ેક નવા જોબના
ટૂલ સાથેના 0 ઓફસેટ (work Offset) લેવાના ર ેફરન્સ પોઈન્ટ લેવા માટે થાય
છે.
૧૨. G80 – Cancel Canned Cycle
પ્રોગ્રામ એન્ટરી વખતે મશીનના અગાઉના પ્રોગ્રામમાાં આવેલી કોઈપણ canned
cycle ને કેન્સલ કરવા આ કોડનો ઉપયોગ થાય છે.
૧૦. G90 - Absolute Programming
પ્રોગ્રામ બનાવતી વખતે આ કોડનો ઉપયોગ જોબના માપ absolute પ્રોગ્રામીાંગ
મેથડથી આપવાના હોય ત્યાર ેથાય છે
૧૧. G91 - Incremental Programming
પ્રોગ્રામ બનાવતી વખતે આ કોડનો ઉપયોગ જોબ ના માપ Incremental
પ્રોગ્રામીાંગ મેથડથી આપવાના હોય ત્યાર ેથાય છે
૧૨. G95 – ફીડ ર ેટ – mm/rev
૧૩. G94 – ફીડ ર ેટ – mm/min
CNC મશીનન કી-બોડાન બટન અને તેન ઉપયોગો
• 0 to 9 : ન્યૂમેમરકલ કી
• A to Z : આલ્ફ બેટ કી
• : પોઝીશન (મશીન, મરલેટીવ, એબ્સોલ્યુટ પોઝીશન જોવ )
• : પ્રોગ્ર મ જોવો હોય ત્ય રે આ કી નો ઉપયોગ થ ય છે
• : Work/Mashine offset લેવ ન હોય ત્ય રે વપર ય છે
• : આપેલ લ ઇનમ ાં એક એક અક્ષર delete કરવ મ ટે
• : પ્રોગ્ર મ input એન્ટરી કરવ આ key નો ઉપયોગ થ ય છે
• : મશીનનો પેર મીટર જોવ મ ટે
Pos
Prog
OFS
CAN
INPUT
SYSTEM
SOFT KEYS
: મશીનમ ાં એલ મા આવે તો એલ માની detail જાણવ
: પ્રોગ્ર મ બન વ્ય પછી પ્રોગ્ર મનો ગ્ર ફ જોવ
: Semulation ગ્ર ફીકલી બત વશે
: આ બટન વડે કોઈ વેલ્યુ આપેલી હોય (G01) એ વેલ્યુની
જગ્ય એ બદલીને કોઈ બીજી વેલ્યુ ન ાંખી શક ય છે.
: પ્રોગ્ર મની એક લ ઇન ક ઢવી હોય અથવ delete કરવો હોય તો
આ બટનનો ઉપયોગ થ ય છે.
: જ્ય રે પ્રોગ્ર મને AUTO મ ાં ચલ વવો હોય ત્ય રે આ બટનનો
ઉપયોગ થ ય છે.
: જ્ય રે પ્રોગ્ર મમ ાં edit કરવુાં હોય ત્ય રે આ બટનનો ઉપયોગ થ ય છે.
: જ્ય રે મેન્યુઅલી ડેટ કરવ ન હોય ત્ય રે આ બટનનો ઉપયોગ થ ય છે.
MESSAGE
CUSTOM GRAPH
NOTE
ALTER
DELETE
AUTO
EDIT
MDI
FUNCTION KEYS
: જ્ય રે ટરેટને તેની Home Positon ઉપર મોકલવ મ ટે રેફરન્સ બ્ટનનો
ઉપયોગ થ ય છે.
: ટરેટને Handle Mode થી ચલ વવ એટ્લે કે ટરેટ હેન્ડલની મદદથી
X અને Z દીશ મ ાં ખસેડવ મ ટે થ ય છે.
મ ઈક્રોનમ ાં HANDLE ઉપરન
એક ક પ નુાં મ પ
: આ બટનનો ઉપયોગ મશીનને Manual Mode મ ાં ચલ વવ થ ય છે.
: જ્ય રે જોબને “JAW” મ ાં INT અથવ EXT પકડ વવો હોય ત્ય રે આ
બટનનો ઉપયોગ થ ય છે.
REFRANCE
HANDLE
HANDLE 1 10 100
JOG
X Z
+X
-Z RABIT
-X
+Z
INT INT
+
બન વેલ પ્રોગ્ર મનુાં Simulation જોવ મ ટે DRY RUN, MACHINE LOCK અને ત્ય રબ દ
CUSTOM GRAPH આ ત્રણ બટન વડે પ્રોગ્ર મનો ગ્ર ફ જોઈ શક ય છે. એટલે કે જોબ બન વત
પહેલ પ્રોગ્ર મને આ ફાંક્શન વડે સ્ક્રીન પર ટૂલનો પ થ દ્વ ર પ્રોગ્ર મ ક્રમબધ્ધ છે કે કેમ તે ચેક
કરી શક ય છે. આ ગ્ર ફ જોવ મ ટે મશીન ને ઓટો મોડ મ ાં મૂકવુાં પડે છે.
: આ બટનથી પ્રોગ્ર મની ઘણી બધી લ ઇનમ ાંથી એક એક લ ઇન રન કરી
શક ય છે.
: બન વેલ પ્રોગ્ર મની જરૂર વગરની લ ઈનો skip કરવી હોય ત્ય રે આ
બટનનો ઉપયોગ થ ય છે.
: સ્પીાંડલને બાંધ કાંમડશનમ ાં લ વવ મ ટે ઉપયોગમ ાં લેવ ય છે.
: આ બટનનો ઉપયોગ સ્પીન્ડલને Anti-Clockwise ફેરવવ મ ટે છે.
જેનો આધ ર ટૂલની કમટાંગ એજન મહસ બે થ ય છે.
DRY
RUN
M/C
LOCK
CUSTOM GRAPH
SINGLE BLOCK
BLOCK SKIP
SPINDLE STOP
SPINDLE
COUNTER
CLOCKWISE
: આ બટનનો ઉપયોગ સ્પીન્ડલને clockwise મદશ મ ાં ફેરવવ મ ટે થ ય
છે. જે કમટાંગ ટૂલની એજન આધ રે રખ ય છે.
: આ બટનનો ઉપયોગ બન વેલ પ્રોગ્ર મને Auto Mode મ ાં Start કરવ
મ ટે થ ય છે.
: આ બટનનો ઉપયોગ બન વેલ પ્રોગ્ર મને Auto Modeમ ાં Stop કરવ મ ટે
થ ય છે.
SPINDLE
CLOCKWISE
CYCLE START
CYCLE STOP
CNC મશીન એસેમ્બલી
બેડ કન્સટરાંકસન :-
બેડ મશીન ની બોડીને સપોટા કરે છે. તેને ક સ્ટ આયના અથવ સ્ટીલ પ્લેટમ ાંથી બન વવ મ ાં
આવે છે તેમ ાં મશીનને લેવલ કરવ ની સ્લ ઇડ હોય છે.
સ્પીાંડલ એસેમ્બલી :-
સ્પીાંડલને કેશ હ ડાનીાંગ કરીને બન વવ મ ાં આવે છે. તેની બેરીાંગની બન વટ વધુ સ્પીડે ક મ
કરી શકે તેવી હોય છે. સ્પીાંડલને ડર ઈવ આપતી મોટર ઇન્ડક્શન પ્રક રની હોય છે. તેની મોટર
0 થી 4000 RPM અને સેન્ટર સ્પીાંડલ 12000 RPM સુધીની સ્પીડમ ાં ફરી શકે છે.
એટક્સસ એસેમ્બલી :-
એમક્સસ દ્વ ર મૂમવાંગ સ્લ ઇડને ગતી આપી શક ય છે. બોલ સ્ક્રૂ એસેમ્બલીને રોટરી મોશન
આપે છે જે સ્લ ઇડોને મલમનયર મોશન આપે છે. બોલ સ્ક્રૂને સવો મોટર દ્વ ર ગતી આપવ મ ાં
આવે છે.
ટેઇલ સ્ટોક એસેમ્બલી :-
ટેઇલ સ્ટોકન સ્પીાંડલને હ ઈડરોમલક સીસ્ટમ દ્વ ર ગતી આપવ મ ાં આવે છે. લીમીટ સ્વીચ વડે
સ્ટરોકને કાંટરોલ કરી શક ય છે.
વકિ હોટલ્ડાંગ ડીવાઈસ :-
તેમ ાં સ્ટ ન્ડડા ચક હ ડા તથ સોફ્ટ જો હોય છે. જરૂરીય ત મુજબ કોલેટનો પણ ઉપયોગ
કરવ મ ાં આવે છે અને સ્પેશીયલ વકા હોલ્ડીાંગ ડીવ ઈસ પણ લગ વી શક ય છે.
ટુલ હોલ્ડીાંગ ટડવાઇસ :-
CNC મશીનમ ાં ડરમ ટ ઈપ ટરેટ ટુલ હેડનો ઉપયોગ કરવ મ ાં આવે છે જેને સ્લ ઇડ ઉપર ફીટ
કરેલ હોય છે જરૂમરય ત મુજમ ટરેટ ઉપર 4, 8 કે 12 ટૂલ પોસ્ટ કરી શક ય તે રીને
બ્ન વવ મ ાં આવે છે.
હાઈડરોલીક :-
CNC મશીનમ ાં હ ઈડરોલીક સીસ્ટમ વકા હોલ્ડીાંગને ગતી આવે છે. ટેઇલ સ્ટોકને ઓપરેટ કરે છે
અને ટુલ ટરેટને મુવમેંટ આપે છે.
મશીન સ્લાઈડ :-
મશીનની સ્લ ઇડને હ ડા સ્ટીલમ ાંથી બ્ન વવ મ ાં આવે છે. તેનુાં હ ડામનાંગ અને ગ્ર ઈમન્ડાંગ કરેલુાં
હોય છે. મશીન સ્લ ઇડને ડસ્ટ ફ્રી ર ખવ મ ટે તેમ ાં વ ઇપર લગ ડેલ હોય છે.
બોલ સ્કૃ :-
બોલ સ્ક્રૂને હ ડા સ્ટીલમ ાંથી બન વવ મ ાં આવે છે. બોલ સ્ક્રૂનો ઉપયોગ સ્લ ઇડોને મલમનયર
મોશન મ ટે આપવ મ ટે થ ય છે. બોલ સ્ક્રૂને ફીડ મોટર વડે ચલ વવ મ ાં આવે છે.