Diese Präsentation wurde erfolgreich gemeldet.
Wir verwenden Ihre LinkedIn Profilangaben und Informationen zu Ihren Aktivitäten, um Anzeigen zu personalisieren und Ihnen relevantere Inhalte anzuzeigen. Sie können Ihre Anzeigeneinstellungen jederzeit ändern.

Gk

• Loggen Sie sich ein, um Kommentare anzuzeigen.

Gk

1. 1.

1. ખોરાક નો કયો ઘટક આપણા શરીરના બંધારણીય ઘટક તરીકે વર્તે છે ?

પ્રોટીન

2. શરીર મા કયા વિટામીનને લઇ લોહી જામી જાય છે ?

વિટામીન કે

3. પ્રવાહી સ્વરૂપ ની ધાતુ કઇ છે ?

પારો

4. એઇડસ નુ પુરૂ નામ શું છે ?

એકવાયાર્ડ ઇમ્યુનો ડેફીસિયંસી સિંડ્રોમ

5. કયા વિજ્ઞાનિક ભૌતિકશાશ્ત્ર ના પિતા તરીકે ઓળખવામા આવે છે ?

આર્કીમિડિઝ

કઇ ધાતુ પાણી મા નાખતા સળગી ઉઠે છે ?

સોડીયમ

સૌથી હલ્કો ધાતુ કયો છે ?

હાઇડ્રોજન

ઉર્જા નો મુખ્ય સ્ત્રોત કયો છે ?

સુર્ય

ભોપલ ગેસ દુર્ઘટના મા કયો વાયુ હતો ?

મિથાઇલ આઇસોસાઇનાઇડ

10. ભારત નુ પ્રથમ અણુ રિએકટર કયું છે ?

અપ્સરા

સૌથી સખત ધાતુ કઇ છે ?

ઇરિડિયમ

2. 2.

1. સુર્ય ની સૌથી નજીક નો ગ્રહ ?

બુધ

2. સૌથી મોટો ગ્રહ ?

ગુરૂ

3. સૌથી સુંદર અને તેજસ્વી ગ્રહ ?

શુક્ર

4. પ્રુથ્વી પર નો સૌથી લાંબો દિવસ ?

21 જુન

5. પ્રુથ્વી પર નો સૌથી ટુંકો દિવસ ?

22 ડીસેમ્બર

ગુજરાત નો પ્રસિદ્ધ પલ્લી નો મેળો કંયા ભરાય છે ?

રૂપાલ

નાટો નુ મુખ્ય મથક ?

બેલ્જીયમ

I.M.E.I. નુ આખુ નામ છે ?

International Mobile Equipment Identification

માણસ ના મ્રુત્યુ બાદ આંખ નુ દાન કેટલા સમય મા કરી શકાય . ?

છ કલાક

10. R.D.X. ?

Research Development Explosive

કયો એસિડ રસાયણો નો રાજા કહેવાય છે ?

સલ્ફયુરિક એસિડ

3. 3.

1. કઇ સાલ થી ભારત મા બંધારણ નો અમલ શરૂ થયો ?

26 જાન્યુઆરી 1950

2. ભારત ના બંધારણ મા કુલ કેટલા પરિશિષ્ટો છે ?

બાર

3. ભારત મા કઇ કલમ જમ્મુ કાશ્મિર રાજ્ય ને લગતી છે ?

370

4. કાયદા દિન તરીકે ઓળખાતો દિવસ ?

26 નવેમ્બર

5. પુખ્તવય મતાધિકાર ની વય મર્યાદા ?

18 વર્ષ

ભારત ના બંધરણ મા કુલ કેટલી ભાષા ને માન્યતા આપવામા આવી છે ?

22 ભાષા

મૂળભુત સાત હક્કો પૈકી કયો હક્ક રદ કરવામા આવેલ છે ?

મિલ્કત નો અધિકાર ( કલમ 44, 1978)

બંધારણ ના છ મૂળભુત હક્કો ?

સમાનતા નો હક્ક , સ્વતંત્રતા નો હક્ક , શોષણવિરોધી હક્ક , ધાર્મિક સ્વતંત્ર નો હક્ક , સાંસ્ક્રુતિક અને શિક્ષણવિષયક હક્ક , બંધારણ ઇલાજોનો હક્ક

બંધારણીય વડા રાષ્ટ્રપતી માટે ની વય મર્યાદા ?

ઓછા મા ઓછી 35 વર્ષ

10. ભારત ના બંધારણ મા કુલ કેટલા રાજ્ય અને કેન્દ્રશાષીત પ્રદેશનો સમાવેશ ?

28 રાજ્યો , 7 કેન્દ્રશાષીત પ્રદેશ

4. 4.

1. સંયુક્ત રાષ્ટ્રસંઘ નુ મુખયાલય કયાં આવેલુ છે ?

ન્યુયોર્ક

2. ગુજરાત ની એક્માત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયાં આવેલી છે ?

જામનગર

3. મહાત્મા મંદિર કયાં આવેલુ છે ?

ગાંધિનગર

4. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ કયા રાજ્ય ને લાગુ પડતો નથી ?

જમ્મુ - કાશ્મિર

5. ધ્યાંનચંદ એવોર્ડ કઇ રમત માટે અપાય છે ?

હોકી

ડોકટર નુ થર્મોમિટર કેટલા સુધી નુ તાપમાન માપી શકે છે ?

95 થી 105 ફે .

દૂધ ની થેલી બનાવવા કયા પ્રકાર ની પ્લાસ્ટિક નો ઉપયોગ થાય ?

પોલિથીન

એશિયા નો સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાંટ કયાં આવેલો છે ?

મેથાણ

સૌથી સક્રિય ધાતુ કઇ છે ?

પોટેશિયમ

10. શિક્ષણ દિન કઇ તારીખે ઉજવવામા આવે છે ?

5 સપ્ટેમ્બર

5. 5.

1. વિક્રમ સંવત ની શરુઆત ક્યારે થઇ ?

ઇ . સ . પુર્વે 58

2. કયો રાજા “પ્રિયદર્શી” તરીકે જાણીતો હતો ?

અશોક

3. ચીની યાત્રાળુ હુ - એન - ત્સાંગ કોના સમય મા ભારત મા આવ્યો હતો ?

સમ્રાટ હર્શ

4. આદિ શંકરાચાર્ય નો જન્મ ક્યાં થયો હતો ?

કાલડી ( કેરલ )

5. કુતુબ મિનાર નુ નામ કોના નામ પરથીએ પડેલુ છે

ખ્વાજા કુતુબુદ્દિન બખ્તિયાર

ઇતિહાસ પ્રસિદ્ધ રાણી પદ્મિનિ કોની રાણી છે ?

રાણા રતનસિન્હ

પ્રખ્યાત હલ્દીઘાટી નુ યુદ્ધ કોની કોની વચ્ચે થયુ હતુ ?

અકબર – રાણાપ્રતાપ

પાણીપત નુ પહેલુ યુદ્ધ કોની કોની વચ્ચે લડાયુ હતુ ?

બાબર – ઇબ્રાહીમ લોદી

નૂરજહાં કોની બેગમ હતી ?

જહાંગિર

10. ભારત ઇતિહાસ મા દિલ્લી ની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતી ?

રઝીયા સુલતાના

6. 6.

1. બૌદ્ધ ધર્મ નો ધર્મગ્રંથ કયો છે ?

ત્રિપિટક

2. ભગવાન બુદ્ધ બીજા કયા નામે ઓળખાય છે ?

તથાગત

3. ગૌતમ બુદ્ધ નુ નિર્વાણ કયા સ્થળે થયુ હતુ ?

કુશિનારા

4. કલ્પસુત્ર કયા ધર્મ નો ધર્મગ્રંથ છે ?

જૈન ધર્મ

5. સમ્રાટ અશોક નુ હદય પરિવર્તન કયા યુદ્ધ ના પરીણામે થયુ હતુ .

કલિંગ યુદ્ધ

ગિરનાર પાસેનુ પ્રાચિન ઇતિહાસ મા જાણિતુ સુદર્શન તળાવ કોણે બંધાવ્યુ ?

ચન્દ્રગુપ્ત મોર્ય

બૌદ્ધ ચરિત ના રચયીતા કોણ છે ?

અશ્વઘોષ

કયો સમ્રાટ ઇતિહાસ મા “ દાનવીર સમ્રાટ” કહેવાય છે ?

હર્ષ

નાલંદ વિદ્યાલય કોના સમય મા બંધાઇ હતી ?

કુમાર ગુપ્ત

10. કયા ગુપ્ત રાજા ને “હિન્દ નો નેપોલિયન” કહે છે ?

સમુદ્ર ગુપ્ત

7. 7.

1. “ તુઝુક - એ - બાબરી” એ શું છે ?

બાબર ની આત્મકથા

2. “ ફતેહપુર સિક્રી” નામે શહેર કોણે વસાવ્યુ ?

અકબર

3. આઇન –એ - અકબરી અને “અકબરનામા” ની રચના કોણે કરી હતી ?

અબુલ ફઝ્લે

4. શિવાજી નો રાજ્યાભિષેક કયા સ્થળે થયો હતો ?

રાયગઢ

5. પાણીપત નું ત્રીજુ યુદ્ધ કોની કોની વચ્ચે થયુ હતુ ?

મરાઠા ઓ – અહમદશાહ અબ્દાલી

“ દિન - એ - ઇલાહી” ધર્મ ની સ્થાપના કોણે કરી હતી ?

અકબરે

દિલ્હી થી દોલ્તાબાદ રાજ્ધાની ખસેડનાર સુલ્તાન કોણ હતો ?

મહંમદ તઘલખ

“ રામચરિત માનસ” ની રચના કોણે કરી છે ?

તુલસીદાસે

ગુરુ ગોવિંદ્ સિંહે સ્થાપેલ “ખાલસા સંપ્રદાય” સાથે સંકળાયેલ શિખ ધર્મ નુ પવિત્ર સ્થળ કયુ છે ?

આનંદપુર સાહિબ

10. બિજાપુર તેના કયા સ્થાપત્ય માટે જાણીતુ છે ?

ગોળ ગુમ્બજ માટે

8. 8.

1. કલકત્તા શહેર નો પાયો કોને નાખ્યો હતો ?

જહોન કોનર્ક

2. પ્લાસિ નુ યુદ્ધ કેટલા દિવસ લડાયુ હતુ ?

1 દિવસ

3. અંગ્રેજો એ કયા સ્થળે ઇસ્ટ ઇંડિયા કંપની ની સ્થાપના કરી હતી ?

લંડ્ન

4. બ્રિટિશ ભારત ના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

વોરન હેસ્ટિંગ્સ

5. ભારત મા ખાલ્સા પદ્ધતી દાખલ કરી અંગ્રેજો ની સર્વોપરિત્તા સ્થાપ્નાર ગવર્નર જનરલ કોણ હતો ?

લોર્ડ ડેલહાઉસી

“ દિન - એ - ઇલાહી” ધર્મ ની સ્થાપના કોણે કરી હતી ?

અકબરે

ભારત મા બંગાળ મા પહેલિ વસતી ગણતરી કોણે કરાવી હતી ?

લોર્ડ મેયો

સમગ્ર ભારત મા પહેલિ વસતી ગણતરી કોણે અને ક્યારે કરાવી હતી ?

લોર્ડ રિપન – 1881

કેસર –એ - હિન્દ નો ઇલ્કાબ કોને અપાયો હતો ?

ગાંધિજી ને

10. ભારત ના સ્થાનિક સ્વરાજ ના પિતા કોણ ગણાય છે ?

લોર્ડ રિપન

9. 9.

1. બ્રિટિશ ભારત ના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ માઉંટબેટન

2. બ્રહ્મો સમાજ ના સ્થાપક કોણ હતા ?

રાજા રામમોહનરાય

3. અંગ્રેજો એ કયા સ્થળે ઇસ્ટ ઇંડિયા કંપની ની સ્થાપના કરી હતી ?

લંડ્ન

4. “ વેદ તરફ પાછ વળો “ નુ સૂત્ર કોણે આપ્યુ છે ?

સ્વામી દયાનંદ સરસ્વતી

5. સ્વામી વિવેકાનંદ કઇ સંસ્થા ની સ્થાપના કરી ?

રામક્રુષ્ણ મિશન

ભારતમા થિયોસોફિકલ સોસાયટી ની સ્થાપના કોણે કરી હતી ?

કર્નલ આલ્કોટ અને મેડમ બ્લેવેટસ્કિ

અલીગઢ મુસ્લિમ શાળા ના સ્થાપક કોણ હતા ?

સર સૈયદ અહેમદ

પ્રાથના સમાજ ની સ્થાપના કોણે કરી હતી ?

મહાદેવ ગોવિંદ રાનડે

ભારતમા કોના વહિવટ દરમિયાન તાર - ટપાલ પદ્ધતી ની શરૂઆત થઇ ?

લોર્ડ ડેલ્હાઉસી

10. 1857 નો વિપ્લવ થયો તે સમયે દિલ્હીનો મુઘલ બાદ્શાહ કોણ હતો ?

બહાદુર્ શાહ ઝફર

10. 10.

1. કયા વિદ્વાને 1857 ના વિપ્લવ ને ભારતનો પ્રથમ સ્વાતંત્રસંગ્રામ ગણાવ્યો ?

વિનાયક સાવરકર

2. સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

સી . રાજ્ગોપાલાચર્યા

3. વિજય સ્તભં કયાં આવેલો છે ?

ચિત્તોડ

4. ભારત ની પ્રજા ને “ગરીબી હટાવો” નુ સુત્ર કોણે આપ્યુ હતુ ?

શ્રીમતી ઇંદીરા ગાંધી

5. મોહેંજો - દડો ની શોધ કોણે કરી ?

રખાલદાસ બેનર્જી

લોથલ કયા રાજ્ય મા આવેલુ છે ?

ગુજરાત

કાલિબંગા કયા રાજ્ય મા આવેલુ છે ?

રાજસ્થાન

મહાવીર સ્વામી એ પોતાનો ઉપદેશ કઇ ભાષામા આપ્યો હતો ?

અર્ધ માગ્ધી

રામ અને રહીમ એક જ ઇશ્વર ના બે અલગ અલગ નામ છે - કોણે કહ્યુ ?

કબીર

10. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ગોવેર્ધન પીઠ કયાં આવેલી છે ?

પુરી