SlideShare ist ein Scribd-Unternehmen logo
1 von 12
Downloaden Sie, um offline zu lesen
ડીઝીટલ સેતુ પર્ોજેકટ 
પર્સ્ તુત કતાર્ 
નાગરાજન એમ (IAS) 
જીલ્ લા િવકાસ અિધકારી 
સાબરકાંઠા જીલ્ લા પંચાયત 
િહમતનગર 
DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
પૂવર્ભૂિમકા : 
ભારતના વડાપર્ધાન માનનીય ṝી નરેન્ દભાઇ મોદીએ લોકસભામાં તેમના પહેલા 
વકતવ્ યમાં દરેક ગામમાં ઇન્ ટરનેટ સુિવધા ઉભી કરવાની વાત કરી હતી. ત્ યાર પછી ૧પમી 
ઓગસ્ ટ-ર૦૧૪ ના રોજ લાલકીલ્ લા ઉપરથી કરેલ પર્વચનમાં પણ ભારતને !! Digital India !! 
બનાવવા માટે જન સમુદાયને આહવાન કરેલ હતું. 
ગુજરાતના માનનીય મુખ્ યમંતર્ીṝી ṝીમિત આનંદીબેન પટેલ ધ્ વારા !! ગિતશીલ 
ગુજરાત લḜ ય ૧૦૦ િદવસ!! અંતગર્ત ગુજરાતની પ૦૦ શાળાઓને સ્ માટર્ શાળાઓ બનાવવાનું 
નકકી કરેલ છે, અને જીલ્ લા કક્ષાએ જીલ્ લા પંચાયત સાબરકાંઠા ધ્ વારા પુંસરી ગર્ામ પંચાયતની 
જેમ ૩૦ ગર્ામ પંચાયતોને વાઇફાઇ ઇન્ ટરનેટ સુિવધાથી સજજ કરવા માટે માનનીય મુખ્ ય 
મંતર્ીṝીને િવડીયો કોન્ ફરન્ સમાં બાંહેધરી આપેલ છે. 
વષર્ ર૦૧૪ ના અંતમાં ભારતીય ઇન્ ટરનેટ યુઝરની સંખ્ યા અમેરીકા કરતા વધુ હશે 
તે પર્કારની સંભાવના ન્ યુઝ પેપરમાં દશાર્વવામાં આવેલ છે. 
ભારતીય રેલ મંતર્ાલય ધ્ વારા ઓફીસ ઓન વ્ હીલ્ સ પર્ોજેકટ અંતગર્ત ચાલતી 
ટર્ેનમાં વાઇફાઇ ઇન્ ટરનેટ સુિવધા આપવાનું રેલ્ વે બજેટમાં જાહેરાત કરેલ છે અને તેની કામગીરી 
પણ શરૂ કરેલ છે. 
ભારત સરકારના આઇ.ટી િવભાગ ધ્ વારા નેશનલ ઓપ્ ટીકલ ફાઇબર નેટવર્ક 
(NOFN) ધ્ વારા ર૦૧૭ સુધીમાં દેશની ર.પ૦ લાખ ગર્ામ પંચાયતોમાં બર્ોડબેન્ ડ ઇન્ ટરનેટ 
સુિવધા આપવાનું નકકી કરેલ છે. 
વાઇફાઇ ઇન્ ટરનેટ વાપરવા માટે સ્ માટર્ફોનની કἸમત રૂપીયા ર૦૦૦/- કરતાં 
ઓછી થઇ ગયેલ છે. 
હાલ અમદાવાદ શહેરમાં જન સમુદાય ફોર-જી ઈન્ટરનેટ સેવાનો િવના મુલ્યે 
લાભ લઇ રહી છે. જેની સામે ખેડબર્હ્મા અને િવજયનગર જેવા આિદજાતી િવસ્ તારોમાં ટુ જી 
મોબાઇલ સેવા પણ યોગ્ ય રીતે મળતી નથી 
સાંપર્ત સમયમાં સરકારના િવિવધ િવભાગોમાં એમ-ગવનર્ન્સ અને ઈ-ગવનર્ન્સનું 
અમલીકરણ ખૂબજ ઝડપથી થઇ રહ્યું છે અને સમયની આ માંગને પહἼચી વળવા આપણા તમામ 
DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
સરકારી કમર્ચારીઓ અધ્ યતન ટેકનોલોજી અપનાવે અને દુિનયા સાથે કદમ મેળવી ચાલે તો 
તેઓની કાયર્ક્ષમતા અને કાયર્દક્ષતામાં વધારો થાય અને “ગુડ ગવનર્ન્સ” નો ખ્ યાલ પિરપૂણર્ થાય. 
ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ જીલ્લા પંચાયત સાબરકાંઠાએ “ડીઝીટલ સેતુ” 
પર્ોજેકટ અંતગર્ત ઇન્ટરનેટ સેવા આપવાનું નક્કી કરેલ છે. આ ડીજીટલ સેતુ પર્ોજેકટ પબ્લીક 
પર્ાઈવેટ પાટર્નરશીપ મોડેલ પર આધાિરત છે. જેમાં ગર્ામ પંચાયત અને સખીમંડળની 
ભાગીદારીનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. 
 હાલમાં ખેડબર્હમા તાલુકાની ૩૨ ગર્ામ પંચાયતોમાં “ડીઝીટલ સેતુ” પર્ોજેકટ 
અંતગર્ત ૨૦૦ કનેકશન આપેલ છે. 
 અન્ ય તાલુકાઓને “ડીઝીટલ સેતુ” પર્ોજેકટમાં આવરી લેવા માટે ૩ (તર્ણ) ટાવર 
ઉભા કરવમાં આવેલ છે અને કામગીરી કાયર્રત છે. 
 ગુજરાતના માનનીય મુખ્ યમંતર્ીṝી ṝીમિત આનંદીબેન પટેલ ધ્ વારા !! ગિતશીલ 
ગુજરાત લḜ ય ૧૦૦ િદવસ ફેસ-ર !! અંતગર્ત જીલ્ લાના ૧૦૦ ગામોને વાઇફાઇ 
ઇન્ ટરનેટ સુિવધાથી સજજ કરવા માટે જીલ્ લા િવકાસ અિધકારીṝી સાબરકાંઠા 
ધ્ વારા માનનીય મુખ્ ય મંતર્ીṝીને િવડીયો કોન્ ફરન્ સમાં બાંહેધરી આપેલ છે. 
બેરોજગાર યુવકો માટે 
ફાયદા 
પોશીના અને િવજયનગર જેવા આિદવાસી 
અને અંતરીયાળ િવસ્ તારમાં રહેતા બેરોજગાર 
િશિક્ષ ત યુવક-યુવતીઓને GPSC અને 
ગૌણસેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા 
પસંદગી મંડળ તેમજ સરકારṝી ધ્ વારા લેવાતી 
અન્ ય ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે 
૩૦ થી ૪૦ કી.મી આવી સાયબરકાફેમાં 
આખો િદવસ બેસી અંદાજીત ૪૦૦ થી પ૦૦ 
રૂપીયાનો ખચર્ કરી અરજી કરવી પડે છે. 
આ પર્ોજેકટના માધ્ યમથી ગર્ામ પંચાયતમાંથી 
અથવા પોતાના ઘરે ઇન્ ટરનેટ કનેકશન લઇ 
સરળતાથી અરજી કરી શકે છે. િવિવધ ક્ષેતર્ોમાં 
કારિકદી અંગેનું માગર્દશર્ન મેળવી શકે છે. 
ખેડૂતો માટે 
અંતરીયાળ િવસ્ તારના ખેડૂતો પોતાનો પાક 
લઇ નજીકના એ.પી.એમ.સી.મા પહોચે છે 
ત્ યારે જે ભાવ ચાલતા હોય છે તે ભાવે 
ફરીજીયાત વેચાણ કરવુ પડે છે. જેનાથી ખેડુતને 
પાકનું યોગ્ ય વળતર મળવાની સંભાવના બહુ 
ઓછી છે. 
એ.પી.એમ.સી.માં ચાલતાં ભાવોની માિહતી 
ગામમાંજ ખેડૂતને મળી શકે છે. જેથી ખેડૂતે 
કયા એ.પી.એમ.સી. માં શું ભાવ છે તેની ખાતર્ી 
કરી શકે છે. અને સારો નફો મેળવી શકે છે. 
કૃિષ િવષયક માિહતી અને આબોહવાની 
માિહતી સરળતાથી મળી શકે છે. 
DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
િવધાથὁઓ માટે 
શહેરમાં રહેતા બાળકોને તેમના ઘરે ઇન્ ટરનેટ 
મળવાના કારણે તેમની િશક્ષણ િવષયક માિહતી 
ઇન્ ટરનેટ ધ્ વારા ગુગલ ઉપરથી મેળવી શેક છે. 
બીજા, તર્ીજા ધોરણના બાળકો પણ તેમને 
આપવામાં આવતા નાના પર્ોજકેટ માટે પણ 
ઇન્ ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. 
આિદજાતી િવસ્ તારના િવધાથὁઓને 
િવિવધ સ્ પધાર્ત્ મક પરીક્ષાઓ અંગે માગર્દશનર્ 
અને ટયુશન માટે દુર શહેરમાં આવવું પડે છે. 
જેના કારણે સમય અને નાણાંનો વ્ યય થાય છે. 
જેના લીધે માતા-પીતા પણ પોતાના તેજસ્ વી 
બાળકને આગળ અભ્ યાસ અથὂ મોકલી શકતા 
નથી. 
આિદજાિત િવસ્ તારના બાળકો પણ આ રીતે 
પોતાના ઘરમાં ઇન્ ટરનેટ અથવા ગામમાં 
વી.સી.ઇ. અથવા સખીમંડળ મારફત ચલાવતા 
સાયબરકાફે માંથી િવગતો મેળવી શહેરોમાં 
રહેતા બાળકોની જેમ પોતાના િશક્ષણનું સ્ તર 
ઉચું લાવી શકે છે. 
ઇ-એઝયુકેશન પર્ોજેકટ ધ્ વારા જીલ્ લા 
કક્ષાએ સ્ માટર્કલાસ બનાવી તેનો આિદજાતી 
િવસ્ તારોમાં ગર્ામ પંચાયત કે શાળાઓમાં વેબ 
બર્ોડકાસ્ ટἸગ કરી સ્ પધાર્ત્ મક પરીક્ષાઓ અંગે 
માગર્દશર્ન આપી શકે અને તૈયારી કરવા માટે 
મદદરૂપ પણ થઇ શકે છે. 
આજીવીકા 
અંતરીયાળ અને ડુંગરાળ િવસ્ તાર અને તેમાં 
પણ ખાસ કરીને છેવાડના ગામોમાં વી.સી.ઇ. 
અથવા સખીમંડળ મોટા શહેરોની જેમ 
વાઇફાઇ ઇન્ ટરનેટ આપી શકે છે. અને 
સાયબરકાફે ચલાવી શકે છે. 
જીલ્ લાના અંતરીયાળ િવસ્ તાર જેવા કે, 
ખેડબર્હમા અને િવજયનગર તાલુકાના 
રાજસ્ થાનની સરહદને અડીને આવેલા ગામોના 
વી.સી.ઇ. ધ્ વારા સાયબરકાફે ચલાવવા માટે 
ઇન્ ટરનેટ સુિવધાની માંગણી કરેલ છે. 
આરોગ્ ય અને પોષણ િવષય સેવાઓ 
હાલના સમયમાં આિદજાિત િવસ્ તારના લોકોને 
હદય રોગ અને અન્ ય ઇમરજન્ સીમાં લેબોરેટરી 
અને સારવાર કરાવવા માટે ૪૦ થી પ૦ 
કી.મી. દુર સેવા લેવા આવવું પડે છે. જેના 
કારણે સમયસર સારવાર ન મળવાથી દદὁનું 
મુત્ યુ પણ થાય છે અને મુત્ યુનું પર્માણ પણ વધે 
છે. 
રીમોટ કન્ સલ્ ટἸગ પર્ોજેકટ ધ્ વારા અંતરીયાળ 
િવસ્ તારના પર્ાથિમક આરોગ્ ય કેન્ દર્ો અને 
સામૂિહક આરોગ્ ય કેન્ દર્ોને શહેરની 
સ્ પેશીયાલીસ્ ટ અને મલ્ ટી સ્ પેશીયાલીસ્ ટ 
હોસ્ પીટલો જેવી કે, એપોલો સાથે જોડાણ કરી 
િવડીયો કોન્ ફરન્ સ કે, મોબાઇલ એપ્ લીકેશન 
ધ્ વારા સીધો સંવાદ કરી દદὁને યોગ્ ય સારવાર 
સમયસર આપી શકાય. આ ઉપરાંત ક્ષેતર્ીય 
આરોગ્ ય કમર્ચારી ધ્ વારા દદὁમાં ઉદભવેલા 
િવિવધ િચન્ હોના ફોટા પાડી આરોગ્ ય કેન્ દ ઉપર 
વોટસઅપ ધ્ વારા મોકલી ડાર્કટરની સલાહ 
મેળવી યોગ્ ય િનદાન કરી સારવાર આપી શકે 
છે. અથવા જરૂર પડે સંદભર્ સેવા માટે મોકલી 
શકે છે. 
DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
જન સમુદાય 
હાલના સમયમાં આિદજાતી િવસ્ તારોમાં 
સરકારṝીની િવિવધ યોજનાઓ અને કાયર્કર્મો 
િવશેની જાણકારી માટે યોગ્ ય િવકલ્ પ નથી. 
જેથી કરીને જન સમુદાય સરકારṝીના અથાર્ગ 
પર્યત્ નો કરવા છતાં તેમને મળતા િવિવધ 
લાભોથી વંિચત રહે છે. 
આ પર્ોજેકટ ધ્ વારા સરકારṝીની િવિવધ 
યોજનાઓ અને કાયર્કર્ોમનું િવડીયો કોન્ ફરન્ સના 
માધ્ યમથી ગર્ામ પંચાયતમાં સીધુ કે રેકોડὊગ 
કરેલ પર્સારણ કરી જન સમુદાયમાં જાગૃિત 
લાવી શકાય છે. અને લોકો સાથે િવડીયો 
કોન્ ફરન્ સથી સીધો સંવાદ કરી પર્શ્ નોનું 
િનરાકરણ તેમના ગામમાં જ આપી શકાય છે. 
ડીજીટલ સેતુનું મહત્ વ 
 આ નેટવર્કના માધ્ યમથી દરેક ગામમાં ઇન્ ટરનેટ સુિવધા ઉભી કરી શકાય 
 આ ઉપરાંત આજ નેટવકર્નો ઉપયોગ કરી ઇન્ ટર્ાનેટ (Intranet) સુિવધા ધ્ વારા તાલુકા / 
જીલ્ લા અને રાજયના િવિવધ િવભાગોની કચેરીઓને એકબીજા સાથે જોડી શકાય છે. 
અને GSWAN મા ચાલતી િવિવધ સેવાઓ અને સોફટર્વેર આ નેટવકર્ મારફતે પણ 
ચલાવી શકાય છે. જેથી કરીને એમ- ગવનર્ન્ સ અને ઇ- ગવનર્ન્ સ ધ્ વારા વહીવટમાં 
સરળતા ઉભી થઇ શકે છે. 
 હાલ ગર્ામ પંચાયતમાં સેટેલાઇટ ધ્ વારા ચાલતી ઇ-ગર્ામ િવશ્ વ ગર્ામ સેવા માટે મળતી 
ઇન્ ટરનેટ બેન્ ડવીથ ઓછી છે અને આ પર્કારની સેવા ઘણી ખચાર્ળ પણ છે. ડીજીટલ સેતુ 
ઇ-ગર્ામ િવશ્ વ ગર્ામને વધુ બેન્ ડવીથ પુરી પાડી શકશે. 
 આ િસવાય જીલ્ લા કક્ષાના નવતર ઇ-ગવનર્ન્ સ અને એમ- ગવનર્ન્ સ પર્યોગો જેવા કે, 
o મોબાઇલ ઇન્ સ્ પેકશન સીસ્ ટમ, 
o કોલ ટુ એકશન હેલ્ થ સીસ્ ટમ 
o મમતા સેતુ ( સગભાર્, ધાતર્ી અને તરૂણીઓ માટેની હેલ્ પ લાઇન) 
o િકસાન સેતુ ( ખેડૂતો માટેની હેલ્ પલાઇન ) 
o ઇ- િશક્ષક પોટર્લ (પર્ાથિમક િશક્ષકોનું સોશીયલ નેટવર્ક), 
o સ્ વાસ્ થ્ ય સંવેદના સેના (અધ્ યતન ટેકનોલોજીના ઉપયોગ ધ્ વારા આરોગ્ ય 
િશક્ષણ) 
o એમ-આશા (આશા ધ્ વારા આપેલ આરોગ્ ય િવષયક સેવાની સીધી એન્ ટર્ી) 
o મહાત્ મા ગાંધી સ્ વચ્ છતા અિભયાન પોટર્લ 
o પર્ધાનમંતર્ી જનધન યોજના પોટર્લ 
o પર્ોજેકટ મેનેજમેન્ ટ (યોજનાઓનું અમલીકરણ અને મોનીટરἸગ)નું સુચારૂ 
અમલીકરણ કરી શકાશે. 
DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
 આ નેટવર્ક ધ્ વારા જીલ્ લા કક્ષાએ બનાવેલ ડેટાગવ ઇનીશીએટીવ (Datagov) 
ચલાવી શકાશે. આ ડેટાગવમાં ઓનલાઇન વેબસાઇટ, મોબાઇલ એપ્ લીકેશન હોસ્ ટ કરી 
શકાશે અને જીલ્ લાનો તમામ પર્કારનો ડેટા સુરક્ષીત રીતે સંગર્હ કરી શકાશે. 
 એકજ વાર રોકાણ કયાર્ બાદ આ સુિવધાનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે. 
 ફર્ી સ્ કેટમ હોવાથી આ સુિવધા ઉપલબ્ ધ કરવા માટે કોઇ લાઇસન્ સ લેવાની જરૂર ન 
હોવાથી આ પર્ોજેકટ ના ખચર્માં ઘટાડો થાય છે. 
 IIT Kanpur ધ્ વારા થયેલ સંશોધનમાં આ પર્કારના પર્ોજેકટની ભલામણ કરેલ છે. 
 ગર્ામ પંચાયત ધ્ વારા વાઇફાઇ ઇન્ ટરનેટ સુિવધા આપવાથી ગર્ામ પંચાયતને વધારાની 
આવક ઉભી થઇ શકે છે. જેથી કરીને ગર્ામ પંચાયત આ આવકમાંથી ગર્ામ િવકાસના 
અન્ ય કામો કરી શકે જેથી કરીને જન સમુદાયમાં ગર્ામ પંચાયતની એક આગવી ઓળખ 
ઉભી થશે. 
 આ નેટવર્કનો ઉપયોગ કરી સખીમંડળ પણ વાઇફાઇ ઇન્ ટરનેટ સેવા ગર્ામ્ ય િવસ્ તારોમાં 
આપી શકે છે. જેથી કરીને સખીમંડળોને પણ પર્ોત્ સાહીત કરી શકાય છે. 
 આિદજાતી િવસ્ તારમાં જે શાળઓ આવેલી છે તેમાં ઓનલાઇન મોનીટરἸગ થઇ શકે 
છે. 
 શાળાના ઓરડાઓ અને આંગણવાડીઓમાં પણ CCTV કેમેરા ધ્ વારા ઓનલાઇન 
મોનીટરἸગ કરી શકાશે. 
સુિચત નવી યોજનાઓ 
 આિદજાતી િવસ્ તારની મિહલાઓને પર્િતદીન એક કલાક િવના મુલ્ યે વાઇફાઇ 
ઇન્ ટરનેટ સુિવધા આપી શકાય. 
 મજરા થી ખેરોજ સુધી (૧૦૦ કી.મી )ના હાઇવેને િવશ્ વનો સૌથી લાંબો ફર્ી 
ઇન્ ટરનેટ હાઇવે બનાવી શકાય. આ પર્ોજેકટથી ગુજરાતને ઇન્ ફોમὂશન અને 
ટેકનોલોજીના ક્ષેતર્માં િવશ્ વમાં આગવી ઓળખ અને પર્િસધ્ ધી મેળવી શકે છે. 
 ઇ-એઝયુકેશન પર્ોજેકટ ધ્ વારા જી.પી.એસ.સી., યુ.પી.એ.સસી, મેડીકલ અને 
એન્ જીનીયરἸગ માટેની સ્ પધાર્ત્ મક પરીક્ષાઓ માટે ઓનલાઇન કોચἸગ આપી શકાય. 
 અંતરીયાળ અને બોડર્રના ગમોમાં ઇન્ ટરનેટ બર્ાઉἔગ સેન્ ટર બનાવી લાઇવલીહુડ 
પર્મોશનનો પર્ોજેકટ કરી શકાય. 
 રીમોટ કન્ સલ્ ટἸગ પર્ોજેકટ ધ્ વારા અંતરીયાળ િવસ્ તારના પર્ાથિમક આરોગ્ ય કેન્ દર્ો 
અને સામૂિહક આરોગ્ ય કેન્ દર્ોને શહેરની સ્ પેશીયાલીસ્ ટ અને મલ્ ટી સ્ પેશીયાલીસ્ ટ 
હોસ્ પીટલો જેવી કે, એપોલો સાથે જોડાણ કરી િવડીયો કોન્ ફરન્ સ કે, મોબાઇલ 
DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
એપ્ લીકેશન ધ્ વારા સીધો સંવાદ કરી દદὁને યોગ્ ય સારવાર સમયસર આપી શકાય. 
દા.ત. ઇ.સી.જી. (ECG) સેવા. 
આમ ડીજીટલ સેતુ પર્ોજેક્ટ તમામ વગર્ની જનતાને સ્પશὂ છે અને આજના 
સમયની એ માંગ પણ છે. ડીજીટલ સેતુ એ શહેર અને ગામને અધ્ યતન 
ટેકનોલોજીથી જોડવા માટેનું અને Rural – Urban Divide અને Digital 
Divide સામેની જંગમાં અિત મહત્ વનું પગલુ છે. 
DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
100 Ĭટȵ ંુટાવર 
દં́ાલ પી.એચ.સી 
100 Ĭટȵ ંુટાવર 
ડŽવાઇઝ સાથે દ°રોલ 
પી.એચ.સી 
પી.એચ.સી 
DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
http://anandibenpatel.com/gujarat-cm-smt-anandiben-patel-launches-a-gamut-of- 
initiatives-to-digitalise-the-state-at-khedbrahma-sabarkantha/ 
Link of Digital Setu Video (Wifi Service in Khedbrahma Taluka) 
http://www.youtube.com/watch?v=YjIfqo2-QyY 
DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT

Weitere ähnliche Inhalte

Mehr von Ddo Sabarkantha

Mata yasoda Mobile Application
Mata yasoda Mobile ApplicationMata yasoda Mobile Application
Mata yasoda Mobile ApplicationDdo Sabarkantha
 
Mobile Inspection System for Rural Development Works...
Mobile Inspection System for Rural Development Works...Mobile Inspection System for Rural Development Works...
Mobile Inspection System for Rural Development Works...Ddo Sabarkantha
 
Swasthaya samvedana sena gujarati artical
Swasthaya samvedana sena gujarati articalSwasthaya samvedana sena gujarati artical
Swasthaya samvedana sena gujarati articalDdo Sabarkantha
 
Praja setu-december-2014
Praja setu-december-2014 Praja setu-december-2014
Praja setu-december-2014 Ddo Sabarkantha
 
Talati Cum Mantri Result Sabarkantha District
Talati Cum Mantri Result Sabarkantha District Talati Cum Mantri Result Sabarkantha District
Talati Cum Mantri Result Sabarkantha District Ddo Sabarkantha
 
MPHW Result Sabarkantha District
MPHW Result Sabarkantha District MPHW Result Sabarkantha District
MPHW Result Sabarkantha District Ddo Sabarkantha
 
Junior Clerk Result Sabarkantha District
Junior Clerk Result Sabarkantha District Junior Clerk Result Sabarkantha District
Junior Clerk Result Sabarkantha District Ddo Sabarkantha
 
Female Health Worker Result Sabarkantha Distirct
Female Health Worker Result Sabarkantha Distirct Female Health Worker Result Sabarkantha Distirct
Female Health Worker Result Sabarkantha Distirct Ddo Sabarkantha
 
Tcm transfer order as on 01 12-2014
Tcm transfer order as on 01 12-2014Tcm transfer order as on 01 12-2014
Tcm transfer order as on 01 12-2014Ddo Sabarkantha
 
Departmental exam result
Departmental exam resultDepartmental exam result
Departmental exam resultDdo Sabarkantha
 
Sagy guidelines (english)
Sagy guidelines (english)Sagy guidelines (english)
Sagy guidelines (english)Ddo Sabarkantha
 
Prajasetu september- 2014
Prajasetu september- 2014Prajasetu september- 2014
Prajasetu september- 2014Ddo Sabarkantha
 

Mehr von Ddo Sabarkantha (14)

Mata yasoda Mobile Application
Mata yasoda Mobile ApplicationMata yasoda Mobile Application
Mata yasoda Mobile Application
 
Mobile Inspection System for Rural Development Works...
Mobile Inspection System for Rural Development Works...Mobile Inspection System for Rural Development Works...
Mobile Inspection System for Rural Development Works...
 
Praja setu march 2015
Praja setu march 2015Praja setu march 2015
Praja setu march 2015
 
Swasthaya samvedana sena gujarati artical
Swasthaya samvedana sena gujarati articalSwasthaya samvedana sena gujarati artical
Swasthaya samvedana sena gujarati artical
 
Praja setu-december-2014
Praja setu-december-2014 Praja setu-december-2014
Praja setu-december-2014
 
Talati Cum Mantri Result Sabarkantha District
Talati Cum Mantri Result Sabarkantha District Talati Cum Mantri Result Sabarkantha District
Talati Cum Mantri Result Sabarkantha District
 
MPHW Result Sabarkantha District
MPHW Result Sabarkantha District MPHW Result Sabarkantha District
MPHW Result Sabarkantha District
 
Junior Clerk Result Sabarkantha District
Junior Clerk Result Sabarkantha District Junior Clerk Result Sabarkantha District
Junior Clerk Result Sabarkantha District
 
Female Health Worker Result Sabarkantha Distirct
Female Health Worker Result Sabarkantha Distirct Female Health Worker Result Sabarkantha Distirct
Female Health Worker Result Sabarkantha Distirct
 
Tcm transfer order as on 01 12-2014
Tcm transfer order as on 01 12-2014Tcm transfer order as on 01 12-2014
Tcm transfer order as on 01 12-2014
 
Departmental exam result
Departmental exam resultDepartmental exam result
Departmental exam result
 
Sagy guidelines (english)
Sagy guidelines (english)Sagy guidelines (english)
Sagy guidelines (english)
 
Prajasetu september- 2014
Prajasetu september- 2014Prajasetu september- 2014
Prajasetu september- 2014
 
Prajasetu sept 2014
Prajasetu sept 2014Prajasetu sept 2014
Prajasetu sept 2014
 

Digital setu gujarati

  • 1. ડીઝીટલ સેતુ પર્ોજેકટ પર્સ્ તુત કતાર્ નાગરાજન એમ (IAS) જીલ્ લા િવકાસ અિધકારી સાબરકાંઠા જીલ્ લા પંચાયત િહમતનગર DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
  • 2. પૂવર્ભૂિમકા : ભારતના વડાપર્ધાન માનનીય ṝી નરેન્ દભાઇ મોદીએ લોકસભામાં તેમના પહેલા વકતવ્ યમાં દરેક ગામમાં ઇન્ ટરનેટ સુિવધા ઉભી કરવાની વાત કરી હતી. ત્ યાર પછી ૧પમી ઓગસ્ ટ-ર૦૧૪ ના રોજ લાલકીલ્ લા ઉપરથી કરેલ પર્વચનમાં પણ ભારતને !! Digital India !! બનાવવા માટે જન સમુદાયને આહવાન કરેલ હતું. ગુજરાતના માનનીય મુખ્ યમંતર્ીṝી ṝીમિત આનંદીબેન પટેલ ધ્ વારા !! ગિતશીલ ગુજરાત લḜ ય ૧૦૦ િદવસ!! અંતગર્ત ગુજરાતની પ૦૦ શાળાઓને સ્ માટર્ શાળાઓ બનાવવાનું નકકી કરેલ છે, અને જીલ્ લા કક્ષાએ જીલ્ લા પંચાયત સાબરકાંઠા ધ્ વારા પુંસરી ગર્ામ પંચાયતની જેમ ૩૦ ગર્ામ પંચાયતોને વાઇફાઇ ઇન્ ટરનેટ સુિવધાથી સજજ કરવા માટે માનનીય મુખ્ ય મંતર્ીṝીને િવડીયો કોન્ ફરન્ સમાં બાંહેધરી આપેલ છે. વષર્ ર૦૧૪ ના અંતમાં ભારતીય ઇન્ ટરનેટ યુઝરની સંખ્ યા અમેરીકા કરતા વધુ હશે તે પર્કારની સંભાવના ન્ યુઝ પેપરમાં દશાર્વવામાં આવેલ છે. ભારતીય રેલ મંતર્ાલય ધ્ વારા ઓફીસ ઓન વ્ હીલ્ સ પર્ોજેકટ અંતગર્ત ચાલતી ટર્ેનમાં વાઇફાઇ ઇન્ ટરનેટ સુિવધા આપવાનું રેલ્ વે બજેટમાં જાહેરાત કરેલ છે અને તેની કામગીરી પણ શરૂ કરેલ છે. ભારત સરકારના આઇ.ટી િવભાગ ધ્ વારા નેશનલ ઓપ્ ટીકલ ફાઇબર નેટવર્ક (NOFN) ધ્ વારા ર૦૧૭ સુધીમાં દેશની ર.પ૦ લાખ ગર્ામ પંચાયતોમાં બર્ોડબેન્ ડ ઇન્ ટરનેટ સુિવધા આપવાનું નકકી કરેલ છે. વાઇફાઇ ઇન્ ટરનેટ વાપરવા માટે સ્ માટર્ફોનની કἸમત રૂપીયા ર૦૦૦/- કરતાં ઓછી થઇ ગયેલ છે. હાલ અમદાવાદ શહેરમાં જન સમુદાય ફોર-જી ઈન્ટરનેટ સેવાનો િવના મુલ્યે લાભ લઇ રહી છે. જેની સામે ખેડબર્હ્મા અને િવજયનગર જેવા આિદજાતી િવસ્ તારોમાં ટુ જી મોબાઇલ સેવા પણ યોગ્ ય રીતે મળતી નથી સાંપર્ત સમયમાં સરકારના િવિવધ િવભાગોમાં એમ-ગવનર્ન્સ અને ઈ-ગવનર્ન્સનું અમલીકરણ ખૂબજ ઝડપથી થઇ રહ્યું છે અને સમયની આ માંગને પહἼચી વળવા આપણા તમામ DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
  • 3. સરકારી કમર્ચારીઓ અધ્ યતન ટેકનોલોજી અપનાવે અને દુિનયા સાથે કદમ મેળવી ચાલે તો તેઓની કાયર્ક્ષમતા અને કાયર્દક્ષતામાં વધારો થાય અને “ગુડ ગવનર્ન્સ” નો ખ્ યાલ પિરપૂણર્ થાય. ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ જીલ્લા પંચાયત સાબરકાંઠાએ “ડીઝીટલ સેતુ” પર્ોજેકટ અંતગર્ત ઇન્ટરનેટ સેવા આપવાનું નક્કી કરેલ છે. આ ડીજીટલ સેતુ પર્ોજેકટ પબ્લીક પર્ાઈવેટ પાટર્નરશીપ મોડેલ પર આધાિરત છે. જેમાં ગર્ામ પંચાયત અને સખીમંડળની ભાગીદારીનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.  હાલમાં ખેડબર્હમા તાલુકાની ૩૨ ગર્ામ પંચાયતોમાં “ડીઝીટલ સેતુ” પર્ોજેકટ અંતગર્ત ૨૦૦ કનેકશન આપેલ છે.  અન્ ય તાલુકાઓને “ડીઝીટલ સેતુ” પર્ોજેકટમાં આવરી લેવા માટે ૩ (તર્ણ) ટાવર ઉભા કરવમાં આવેલ છે અને કામગીરી કાયર્રત છે.  ગુજરાતના માનનીય મુખ્ યમંતર્ીṝી ṝીમિત આનંદીબેન પટેલ ધ્ વારા !! ગિતશીલ ગુજરાત લḜ ય ૧૦૦ િદવસ ફેસ-ર !! અંતગર્ત જીલ્ લાના ૧૦૦ ગામોને વાઇફાઇ ઇન્ ટરનેટ સુિવધાથી સજજ કરવા માટે જીલ્ લા િવકાસ અિધકારીṝી સાબરકાંઠા ધ્ વારા માનનીય મુખ્ ય મંતર્ીṝીને િવડીયો કોન્ ફરન્ સમાં બાંહેધરી આપેલ છે. બેરોજગાર યુવકો માટે ફાયદા પોશીના અને િવજયનગર જેવા આિદવાસી અને અંતરીયાળ િવસ્ તારમાં રહેતા બેરોજગાર િશિક્ષ ત યુવક-યુવતીઓને GPSC અને ગૌણસેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા પસંદગી મંડળ તેમજ સરકારṝી ધ્ વારા લેવાતી અન્ ય ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે ૩૦ થી ૪૦ કી.મી આવી સાયબરકાફેમાં આખો િદવસ બેસી અંદાજીત ૪૦૦ થી પ૦૦ રૂપીયાનો ખચર્ કરી અરજી કરવી પડે છે. આ પર્ોજેકટના માધ્ યમથી ગર્ામ પંચાયતમાંથી અથવા પોતાના ઘરે ઇન્ ટરનેટ કનેકશન લઇ સરળતાથી અરજી કરી શકે છે. િવિવધ ક્ષેતર્ોમાં કારિકદી અંગેનું માગર્દશર્ન મેળવી શકે છે. ખેડૂતો માટે અંતરીયાળ િવસ્ તારના ખેડૂતો પોતાનો પાક લઇ નજીકના એ.પી.એમ.સી.મા પહોચે છે ત્ યારે જે ભાવ ચાલતા હોય છે તે ભાવે ફરીજીયાત વેચાણ કરવુ પડે છે. જેનાથી ખેડુતને પાકનું યોગ્ ય વળતર મળવાની સંભાવના બહુ ઓછી છે. એ.પી.એમ.સી.માં ચાલતાં ભાવોની માિહતી ગામમાંજ ખેડૂતને મળી શકે છે. જેથી ખેડૂતે કયા એ.પી.એમ.સી. માં શું ભાવ છે તેની ખાતર્ી કરી શકે છે. અને સારો નફો મેળવી શકે છે. કૃિષ િવષયક માિહતી અને આબોહવાની માિહતી સરળતાથી મળી શકે છે. DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
  • 4. િવધાથὁઓ માટે શહેરમાં રહેતા બાળકોને તેમના ઘરે ઇન્ ટરનેટ મળવાના કારણે તેમની િશક્ષણ િવષયક માિહતી ઇન્ ટરનેટ ધ્ વારા ગુગલ ઉપરથી મેળવી શેક છે. બીજા, તર્ીજા ધોરણના બાળકો પણ તેમને આપવામાં આવતા નાના પર્ોજકેટ માટે પણ ઇન્ ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. આિદજાતી િવસ્ તારના િવધાથὁઓને િવિવધ સ્ પધાર્ત્ મક પરીક્ષાઓ અંગે માગર્દશનર્ અને ટયુશન માટે દુર શહેરમાં આવવું પડે છે. જેના કારણે સમય અને નાણાંનો વ્ યય થાય છે. જેના લીધે માતા-પીતા પણ પોતાના તેજસ્ વી બાળકને આગળ અભ્ યાસ અથὂ મોકલી શકતા નથી. આિદજાિત િવસ્ તારના બાળકો પણ આ રીતે પોતાના ઘરમાં ઇન્ ટરનેટ અથવા ગામમાં વી.સી.ઇ. અથવા સખીમંડળ મારફત ચલાવતા સાયબરકાફે માંથી િવગતો મેળવી શહેરોમાં રહેતા બાળકોની જેમ પોતાના િશક્ષણનું સ્ તર ઉચું લાવી શકે છે. ઇ-એઝયુકેશન પર્ોજેકટ ધ્ વારા જીલ્ લા કક્ષાએ સ્ માટર્કલાસ બનાવી તેનો આિદજાતી િવસ્ તારોમાં ગર્ામ પંચાયત કે શાળાઓમાં વેબ બર્ોડકાસ્ ટἸગ કરી સ્ પધાર્ત્ મક પરીક્ષાઓ અંગે માગર્દશર્ન આપી શકે અને તૈયારી કરવા માટે મદદરૂપ પણ થઇ શકે છે. આજીવીકા અંતરીયાળ અને ડુંગરાળ િવસ્ તાર અને તેમાં પણ ખાસ કરીને છેવાડના ગામોમાં વી.સી.ઇ. અથવા સખીમંડળ મોટા શહેરોની જેમ વાઇફાઇ ઇન્ ટરનેટ આપી શકે છે. અને સાયબરકાફે ચલાવી શકે છે. જીલ્ લાના અંતરીયાળ િવસ્ તાર જેવા કે, ખેડબર્હમા અને િવજયનગર તાલુકાના રાજસ્ થાનની સરહદને અડીને આવેલા ગામોના વી.સી.ઇ. ધ્ વારા સાયબરકાફે ચલાવવા માટે ઇન્ ટરનેટ સુિવધાની માંગણી કરેલ છે. આરોગ્ ય અને પોષણ િવષય સેવાઓ હાલના સમયમાં આિદજાિત િવસ્ તારના લોકોને હદય રોગ અને અન્ ય ઇમરજન્ સીમાં લેબોરેટરી અને સારવાર કરાવવા માટે ૪૦ થી પ૦ કી.મી. દુર સેવા લેવા આવવું પડે છે. જેના કારણે સમયસર સારવાર ન મળવાથી દદὁનું મુત્ યુ પણ થાય છે અને મુત્ યુનું પર્માણ પણ વધે છે. રીમોટ કન્ સલ્ ટἸગ પર્ોજેકટ ધ્ વારા અંતરીયાળ િવસ્ તારના પર્ાથિમક આરોગ્ ય કેન્ દર્ો અને સામૂિહક આરોગ્ ય કેન્ દર્ોને શહેરની સ્ પેશીયાલીસ્ ટ અને મલ્ ટી સ્ પેશીયાલીસ્ ટ હોસ્ પીટલો જેવી કે, એપોલો સાથે જોડાણ કરી િવડીયો કોન્ ફરન્ સ કે, મોબાઇલ એપ્ લીકેશન ધ્ વારા સીધો સંવાદ કરી દદὁને યોગ્ ય સારવાર સમયસર આપી શકાય. આ ઉપરાંત ક્ષેતર્ીય આરોગ્ ય કમર્ચારી ધ્ વારા દદὁમાં ઉદભવેલા િવિવધ િચન્ હોના ફોટા પાડી આરોગ્ ય કેન્ દ ઉપર વોટસઅપ ધ્ વારા મોકલી ડાર્કટરની સલાહ મેળવી યોગ્ ય િનદાન કરી સારવાર આપી શકે છે. અથવા જરૂર પડે સંદભર્ સેવા માટે મોકલી શકે છે. DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
  • 5. જન સમુદાય હાલના સમયમાં આિદજાતી િવસ્ તારોમાં સરકારṝીની િવિવધ યોજનાઓ અને કાયર્કર્મો િવશેની જાણકારી માટે યોગ્ ય િવકલ્ પ નથી. જેથી કરીને જન સમુદાય સરકારṝીના અથાર્ગ પર્યત્ નો કરવા છતાં તેમને મળતા િવિવધ લાભોથી વંિચત રહે છે. આ પર્ોજેકટ ધ્ વારા સરકારṝીની િવિવધ યોજનાઓ અને કાયર્કર્ોમનું િવડીયો કોન્ ફરન્ સના માધ્ યમથી ગર્ામ પંચાયતમાં સીધુ કે રેકોડὊગ કરેલ પર્સારણ કરી જન સમુદાયમાં જાગૃિત લાવી શકાય છે. અને લોકો સાથે િવડીયો કોન્ ફરન્ સથી સીધો સંવાદ કરી પર્શ્ નોનું િનરાકરણ તેમના ગામમાં જ આપી શકાય છે. ડીજીટલ સેતુનું મહત્ વ  આ નેટવર્કના માધ્ યમથી દરેક ગામમાં ઇન્ ટરનેટ સુિવધા ઉભી કરી શકાય  આ ઉપરાંત આજ નેટવકર્નો ઉપયોગ કરી ઇન્ ટર્ાનેટ (Intranet) સુિવધા ધ્ વારા તાલુકા / જીલ્ લા અને રાજયના િવિવધ િવભાગોની કચેરીઓને એકબીજા સાથે જોડી શકાય છે. અને GSWAN મા ચાલતી િવિવધ સેવાઓ અને સોફટર્વેર આ નેટવકર્ મારફતે પણ ચલાવી શકાય છે. જેથી કરીને એમ- ગવનર્ન્ સ અને ઇ- ગવનર્ન્ સ ધ્ વારા વહીવટમાં સરળતા ઉભી થઇ શકે છે.  હાલ ગર્ામ પંચાયતમાં સેટેલાઇટ ધ્ વારા ચાલતી ઇ-ગર્ામ િવશ્ વ ગર્ામ સેવા માટે મળતી ઇન્ ટરનેટ બેન્ ડવીથ ઓછી છે અને આ પર્કારની સેવા ઘણી ખચાર્ળ પણ છે. ડીજીટલ સેતુ ઇ-ગર્ામ િવશ્ વ ગર્ામને વધુ બેન્ ડવીથ પુરી પાડી શકશે.  આ િસવાય જીલ્ લા કક્ષાના નવતર ઇ-ગવનર્ન્ સ અને એમ- ગવનર્ન્ સ પર્યોગો જેવા કે, o મોબાઇલ ઇન્ સ્ પેકશન સીસ્ ટમ, o કોલ ટુ એકશન હેલ્ થ સીસ્ ટમ o મમતા સેતુ ( સગભાર્, ધાતર્ી અને તરૂણીઓ માટેની હેલ્ પ લાઇન) o િકસાન સેતુ ( ખેડૂતો માટેની હેલ્ પલાઇન ) o ઇ- િશક્ષક પોટર્લ (પર્ાથિમક િશક્ષકોનું સોશીયલ નેટવર્ક), o સ્ વાસ્ થ્ ય સંવેદના સેના (અધ્ યતન ટેકનોલોજીના ઉપયોગ ધ્ વારા આરોગ્ ય િશક્ષણ) o એમ-આશા (આશા ધ્ વારા આપેલ આરોગ્ ય િવષયક સેવાની સીધી એન્ ટર્ી) o મહાત્ મા ગાંધી સ્ વચ્ છતા અિભયાન પોટર્લ o પર્ધાનમંતર્ી જનધન યોજના પોટર્લ o પર્ોજેકટ મેનેજમેન્ ટ (યોજનાઓનું અમલીકરણ અને મોનીટરἸગ)નું સુચારૂ અમલીકરણ કરી શકાશે. DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
  • 6.  આ નેટવર્ક ધ્ વારા જીલ્ લા કક્ષાએ બનાવેલ ડેટાગવ ઇનીશીએટીવ (Datagov) ચલાવી શકાશે. આ ડેટાગવમાં ઓનલાઇન વેબસાઇટ, મોબાઇલ એપ્ લીકેશન હોસ્ ટ કરી શકાશે અને જીલ્ લાનો તમામ પર્કારનો ડેટા સુરક્ષીત રીતે સંગર્હ કરી શકાશે.  એકજ વાર રોકાણ કયાર્ બાદ આ સુિવધાનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે.  ફર્ી સ્ કેટમ હોવાથી આ સુિવધા ઉપલબ્ ધ કરવા માટે કોઇ લાઇસન્ સ લેવાની જરૂર ન હોવાથી આ પર્ોજેકટ ના ખચર્માં ઘટાડો થાય છે.  IIT Kanpur ધ્ વારા થયેલ સંશોધનમાં આ પર્કારના પર્ોજેકટની ભલામણ કરેલ છે.  ગર્ામ પંચાયત ધ્ વારા વાઇફાઇ ઇન્ ટરનેટ સુિવધા આપવાથી ગર્ામ પંચાયતને વધારાની આવક ઉભી થઇ શકે છે. જેથી કરીને ગર્ામ પંચાયત આ આવકમાંથી ગર્ામ િવકાસના અન્ ય કામો કરી શકે જેથી કરીને જન સમુદાયમાં ગર્ામ પંચાયતની એક આગવી ઓળખ ઉભી થશે.  આ નેટવર્કનો ઉપયોગ કરી સખીમંડળ પણ વાઇફાઇ ઇન્ ટરનેટ સેવા ગર્ામ્ ય િવસ્ તારોમાં આપી શકે છે. જેથી કરીને સખીમંડળોને પણ પર્ોત્ સાહીત કરી શકાય છે.  આિદજાતી િવસ્ તારમાં જે શાળઓ આવેલી છે તેમાં ઓનલાઇન મોનીટરἸગ થઇ શકે છે.  શાળાના ઓરડાઓ અને આંગણવાડીઓમાં પણ CCTV કેમેરા ધ્ વારા ઓનલાઇન મોનીટરἸગ કરી શકાશે. સુિચત નવી યોજનાઓ  આિદજાતી િવસ્ તારની મિહલાઓને પર્િતદીન એક કલાક િવના મુલ્ યે વાઇફાઇ ઇન્ ટરનેટ સુિવધા આપી શકાય.  મજરા થી ખેરોજ સુધી (૧૦૦ કી.મી )ના હાઇવેને િવશ્ વનો સૌથી લાંબો ફર્ી ઇન્ ટરનેટ હાઇવે બનાવી શકાય. આ પર્ોજેકટથી ગુજરાતને ઇન્ ફોમὂશન અને ટેકનોલોજીના ક્ષેતર્માં િવશ્ વમાં આગવી ઓળખ અને પર્િસધ્ ધી મેળવી શકે છે.  ઇ-એઝયુકેશન પર્ોજેકટ ધ્ વારા જી.પી.એસ.સી., યુ.પી.એ.સસી, મેડીકલ અને એન્ જીનીયરἸગ માટેની સ્ પધાર્ત્ મક પરીક્ષાઓ માટે ઓનલાઇન કોચἸગ આપી શકાય.  અંતરીયાળ અને બોડર્રના ગમોમાં ઇન્ ટરનેટ બર્ાઉἔગ સેન્ ટર બનાવી લાઇવલીહુડ પર્મોશનનો પર્ોજેકટ કરી શકાય.  રીમોટ કન્ સલ્ ટἸગ પર્ોજેકટ ધ્ વારા અંતરીયાળ િવસ્ તારના પર્ાથિમક આરોગ્ ય કેન્ દર્ો અને સામૂિહક આરોગ્ ય કેન્ દર્ોને શહેરની સ્ પેશીયાલીસ્ ટ અને મલ્ ટી સ્ પેશીયાલીસ્ ટ હોસ્ પીટલો જેવી કે, એપોલો સાથે જોડાણ કરી િવડીયો કોન્ ફરન્ સ કે, મોબાઇલ DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
  • 7. એપ્ લીકેશન ધ્ વારા સીધો સંવાદ કરી દદὁને યોગ્ ય સારવાર સમયસર આપી શકાય. દા.ત. ઇ.સી.જી. (ECG) સેવા. આમ ડીજીટલ સેતુ પર્ોજેક્ટ તમામ વગર્ની જનતાને સ્પશὂ છે અને આજના સમયની એ માંગ પણ છે. ડીજીટલ સેતુ એ શહેર અને ગામને અધ્ યતન ટેકનોલોજીથી જોડવા માટેનું અને Rural – Urban Divide અને Digital Divide સામેની જંગમાં અિત મહત્ વનું પગલુ છે. DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
  • 8. 100 Ĭટȵ ંુટાવર દં́ાલ પી.એચ.સી 100 Ĭટȵ ંુટાવર ડŽવાઇઝ સાથે દ°રોલ પી.એચ.સી પી.એચ.સી DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
  • 9. DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
  • 10. DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
  • 11. DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT
  • 12. http://anandibenpatel.com/gujarat-cm-smt-anandiben-patel-launches-a-gamut-of- initiatives-to-digitalise-the-state-at-khedbrahma-sabarkantha/ Link of Digital Setu Video (Wifi Service in Khedbrahma Taluka) http://www.youtube.com/watch?v=YjIfqo2-QyY DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT