SlideShare ist ein Scribd-Unternehmen logo
1 von 93
રીવોલ્યુશન ઇન લાઇફ
“ચાલો ઇતિહાસ ને સમજીએ”
1Revolution In Life
ઇતિહાસ અને
સમજણ
2Revolution In Life
દરેક વ્યક્તિ આખા સમાજ નો
એક સભ્ય છે.
3Revolution In Life
માનવ સમાજ સાથે સાથે િેની આજુ બાજુ ના
પરરવેશ
પશુ,પક્ષી,વૃક્ષ,નદી,િળાવ,માટી,પહાડ,ખનીજ,પથ્થર
વગેરે િમામ ભૌતિક રસાયણિક વસ્તુઓ સાથે પિ
રદવસ રાિ જોડાયેલો જ રહે છે.
4Revolution In Life
માટે આપિે આ બધી વસ્તુઓ
તવષે જાિવુું જોઈએ
5Revolution In Life
જેથી આપિે સરળ અને સુતવધા યુતિ
જીવન જીવી શકીએ
6Revolution In Life
આ વસ્તુઓ ને સમજવા િેઓનો
ઇતિહાસ જિાવો જોઈએ
7Revolution In Life
પાઠયપુસ્િકો અને અભ્યાસક્રમ એિો
જ્ઞાન પ્રાપ્તિનુું સાધન માત્ર છે સાધ્ય
નહહ
8Revolution In Life
માટે સ્થાતનક સમાજ પહેરવેશ ભૂગોળ
પારુંપાહરક જ્ઞાન-તવજ્ઞાન આપણે
ભણવા જોઈએ
9Revolution In Life
કારણકે આપણે તયાું જ રહી િેજ વસ્તુઓના
ઉપયોગથી જીવન ચલાવવાનુું છે..
10Revolution In Life
આજે જે ઇતિહાસ ભણાવાય છે િે બનેલી
ઘટનાઓનો
લેખાું-જોખાું માત્ર જ છે.
11Revolution In Life
ઇતિહાસ
શુું છે?
12Revolution In Life
ઇતિહાસનુું
શુું
પ્રયોજન છે?
13Revolution In Life
ઇતિહાસને અમારી આજ
સાથે
શુું સુંબુંધ છે?
14Revolution In Life
પરીવિતન એ સૃષ્ટટનો
શાશ્વિ તનયમ છે.
15Revolution In Life
સારી સૃષ્ટટમાું દરેક ક્ષણે દરેક
સ્સ્થતિમાું બદલાવ થિો જ રહે છે.
16Revolution In Life
આપિો, આપિા પરરવારનો, આપિા ગામનો,
જ ુંગલનો, ટેતનોલૉજી અને િેના સાધનો વગેરે
બધાનો ઇતિહાસ હોય છે.
17Revolution In Life
સૃષ્ટટના પરીવિતનમાું િેની
સ્વાભાતવક ગતિ અને હદશા બે મુખ્ય
બાબિો છે.
18Revolution In Life
સત્તામાું થયેલ પરીવિતન, કોઈ આંદોલન અથવા કોઈ
આક્રમણ કે આવી ઘટના ગતિ અને હદશામાું મોટુું પરીવિતન
લાવે છે.
19Revolution In Life
હાલનો ભણાવા માું આવિો
ઈતિહાસ પણ આ રીિે સમજી
શકાય.
20Revolution In Life
આપણે ઇતિહાસમાું મોટા
બદલાવને
જ જોઈએ છીએ.
િેની મૂળભૂિ બાબિો ને જોઈએ
િો આજની આપણી સ્સ્થતિ આવી
કેમ છે િેનો ખ્યાલ આવી શકે છે.
21Revolution In Life
આજ ની આપિી પરરક્સ્થતિ આગળ
આવેલા બદલાવ ના કારિે જ છે.
22Revolution In Life
મનુટય શરીર, વૃક્ષ-પાુંદડા, પશુ-પક્ષીના
શરીર, હવા, પાણી, માટી વગેરે બધામાું
બદલાવ થિો જ રહે છે.
23Revolution In Life
આ ઉપરાુંિ વાિાવરણ,
આપણી મનની સ્સ્થતિ,
આપણી આતથિક સ્સ્થતિ,
આપણા સુંબુંધો,
આપણી પસુંદ નાપસુંદ બધામાું પણ બદલાવ થિો જ રહે છે.
24Revolution In Life
કેટલાક બદલાવોનો આભાસ આપણ ને થોડા
સમય પછી થિો હોય છે િે બાબિ પણ ધ્યાનમાું
રાખવી જોઈએ
25Revolution In Life
આ બદલાવ જડ વસ્તુઓમાું પણ થાય છે.
જેવીકે પતથર,
સુરજની ગરમી, પહાડ, હવા, પાણી વગેરેમાું
26Revolution In Life
આવા બદલાવોના કારણે જ આપણે
આજની આ પહરસ્સ્થતિ એ પહોંચ્યા
છીએ.
27Revolution In Life
માટે આપણી આજની
સ્સ્થતિનો સુંબુંધ ઇતિહાસથી
છે.
ઇતિહાસ આજ ની ક્સ્થતિ
28Revolution In Life
અને આપિા વિતમાનનો સુંબુંધ આપિાું
ભતવષ્યથી છે.
માટે ભતવષ્યના આયોજન માટે ઇતિહાસ
અને વિતમાન બુંનેને ધ્યાનમાું રાખી
શકાય.
29Revolution In Life
માટે દરેક વ્યસ્તિ એ
પોિાને સમજવો જોઈએ.
30Revolution In Life
આપણે જે કાુંઇ પણ તવચારીએ
છીએ આપણી જે કઈ પણ
પસુંદ ના પસુંદ છે. આપણી જે
કાુંઇ પણ સારી ખોટી આદિો
છે. આ બધુ જ આપણા
ઇતિહાસ સાથે જોડાયેલુ છે.
31Revolution In Life
32Revolution In Life
આપિે જે ખાઈ પીને મોટા
થઈએ છીએ િેનાથી જ
આપિી પસુંદ નાપસુંદ બને
છે.
જો કોઈ નવો સ્વાદ આવે િો
આપિને પસુંદ નથી આવિો.
33Revolution In Life
એવી રીિે આપના શરીરની આજની અવસ્થા
આપના ઇતિહાસથી જ છે
34Revolution In Life
જે લોકો એ બાળપિ અને જવાનીમાું સારો અને
પૌષ્ષ્ટક ખોરાક ખાધો છે િથા શારીરક શ્રમ અને
વ્યાયામ કયો હોય છે. િેઓના શરીર મજબૂિ અને
ખડિલ દેખાય છે. અને જે લોકો એ પહેલા સ્વાસ્થ અને
શરીર ઉપર ધ્યાન નથી આપયુું િેઓનુું શરીર કમજોર
દેખાય છે.
35Revolution In Life
36Revolution In Life
આપણુું આજનુું ખાવા પીવાનુું, પહેરવાનુું
અને વ્યવહાર.
37Revolution In Life
આપિી ખેિી કરવાની વૃક્ષ
લગાવવાની રીિ
38Revolution In Life
મકાન બનાવવાની કપડાું પહેરવાની
રીિ.
39Revolution In Life
ટ્રેતટર, હળ, ઘુંટી, ટીવી, ગાડી, ફોન, તવમાન
વગેર સાધનો
40Revolution In Life
આપિી ઉઠવા બેસવાની અને અતિતથ
સત્કારની રીિ.
41Revolution In Life
ઉપરની બધી રીિો અને સાધનોમાું અનેક
વખિ ભૂિકાળમાું કેટલાય કારણોથી
બદલાવ આવ્યા છે. જો િે સમજવુ હોય િો
ઇતિહાસ આપણને મદદ કરી શકે છે.
42Revolution In Life
જેવી રીિે અલગ અલગ વ્યસ્તિની
ઈચ્છાઓ,વ્યવહાર,મજબૂિી, કમજોરીઑ વગેરે
હોય છે. િેવી રીિે આખા સમાજના લોકોમાું પણ
હોય છે.
43Revolution In Life
જેમ કે એક સમાજ ના લોકો ને એક જ પ્રકારનુું
ખાવાપીવાનુું હોય, ખાસ પ્રકારના મકાનો હોય, ખાસ
પ્રકારનો વ્યવસાય હોય, ભાષા, સ્વાસ્થનુું ધ્યાન રાખવાની
રીિ, નાચ-ગાન મનોરુંજનની એક જ પ્રકારની રીિ હોય.
44Revolution In Life
જે બીજા સમાજથી અલગ હોય િેને જ
આપણે સુંસ્કૃતિ કહીએ છીએ.
45Revolution In Life
જો આ સમજવુું હોય િો છેલ્લા ૨૦ થી
૨૫ વષતમાું લગ્ન વગેરેના આયોજનોમાું
આવેલા પરીવિતનને જોઈ શકાય.
46Revolution In Life
આપિે જોઈએ છીએ કે ઘિા લોકોને
ખાવાનુું બનાવવુું, ખેિી કરવી, રોગોપચાર
વગેરે સારુું આવડે છે.
47Revolution In Life
આ બધુું એમને પ ૂવતજો પાસેથી પરુંપરાથી
મળ્ુું હોય એ છે.
અને એમાું પણ બદલાવ થિાું રહે છે.
48Revolution In Life
આપણા પૂવતજો આબધુું પ્રયોગોથી શીખ્યા હશે એમને
કેટલાય પ્રયોગો કયાત હશે જેમા કેટલાક સફળ અને
અસફળ રહ્યા હશે આમ કરી અહી સુધી પહોચ્યા હશે.
આ બધાની સમજિ ઇતિહાસથી મળી શકે.
49Revolution In Life
જે ક્ષેત્રમાું પ્રયોગો ઓછા થાય છે.
તયાું બદલાવની ગતિ ધીમી હોય અને જયાું પ્રયોગો વધારે
થાય છે.
તયાું બદલાવ જડપી હોય છે.
જેમ કે હાલ ખેિી અને સ્વાસ્થમાું પ્રયોગો ઓછા થાય છે
આ પણ ઇતિહાસથી સમજી શકાય.
50Revolution In Life
આનાથી તસદ્ધ થાય છે કે આજે આપિે
જયાું છીએ ત્યાું એકદમ નથી પહોંચ્યા પિ
બદલાવની એક પ્રરિયાથી પહોંચ્યા છીએ.
51Revolution In Life
જેવી રીિે ભારિમાું ભણેલા લોકો અંગ્રેજી ભાષા
અંગ્રેજી કપડાું વગેરે ને પ્રતિટઠાની નજરે જુએ છે
અને આકષાતય છે મોટાભાગના આપણા સમાજની
આજ સ્સ્થતિ છે.
52Revolution In Life
આને સમજવા ઇતિહાસ આપની મદદ કરશે.
53Revolution In Life
.
લગભગ ૨૦૦ વષત અંગ્રેજોએ આપિી
ઉપર રાજ કયુું એવીજ રીિે જયાું
ફ્રાન્સીસીઓ એ રાજ કયુું અને જયાું
સ્પેતનતશઓ એ રાજ કયુું ત્યાું ફ્રાન્સીસી
અને સ્પેતનશ ભાષા આ રીિે બોલાય
છે જેમ આપિે અંગ્રેજી બોલીએ છીએ.
54Revolution In Life
આના ઉપરથી કહી શકાય અંગ્રેજોના રહન સહનથી
આપણે આકષાતયા છીએ જો અંગ્રેજોની જગ્યાએ
બીજા કોઈએ રાજ ક્ુું હોિ અથવા ગુલામના હોિ
િો આપણી હાલની ભાષા અને પહેરવેશ વગેરે
અલગ હોિ.
55Revolution In Life
આવી જ રીિે મહાભારિના સમયનો અભ્યાસ કરશો
િો જાણવા મળશે કે બધા રાજયો અલગ અલગ અને
સ્વાયત્ત હિા છિા કુરુ રાજયને કેન્દ્રમાું ગણિાું િો
આજની કેંરીયકૃિ વ્યવસ્થા પણ અલગ કેંરીયકૃિ
વ્યવસ્થા હોઈ શકે છે.
56Revolution In Life
આવી જ રીિે ઇતિહાસ એ અિીિને
જોવાનો રષ્ટટકોણ છે.
57Revolution In Life
ઇતિહાસ કયા સમયમાું લખાયેલો છે.
િે પિ જોવુું પડે.
ભારિનો અને દુતનયાનો ઇતિહાસ
અંગ્રેજોએ િેઓની રષ્ટટથી લખ્યો છે.
જે આજે આપિે ભિીએ છીએ 58Revolution In Life
ઇતિહાસ એક જેવો નથી હોિો
અલગ અલગ હોય છે.
માટે એને બરાબર સમજવા વધારે
દ્રષ્ષ્ટકોિ થી જોવો પડે છે.
પહેલા લોકો પોિાના ઉદ્દેશ અને
રષ્ટટથી ઇતિહાસ લખિા હિા.
59Revolution In Life
જેવી રીિે એક જ રસ્િેથી પાઠશાળા એ
આવેલ લોકો એ રસ્િામાું જે જો્ુું અને
અનુભવ્્ુું િે લખી શકાય અને િે સરખાવા
થી જોઈ શકાશે કે અલગ અલગ રષ્ટટથી
લખા્ુું હશે.
60Revolution In Life
િેમ છિાું કોઈના તવવરણને
ખોટુું ના કહી શકાય કારણ દરેકે
પોિાની રષ્ટટ અને સમજથી લખ્્ુું છે.
61Revolution In Life
જેવી રીિે કોઈ મોટો દુકાળ, ભૂકુંપ,
અતિવૃષ્ટટ, કોઈનુું મૃત્ુ અથવા જન્દ્મ
સમાજ જીવનમાું મોટો બદલાવ લાવી
શકે છે.
62Revolution In Life
આપણા ઘરોમાું ભૂિકાળમાું કોઈનુું મૃત્ુ,
જન્દ્મકે કોઈ મોટી બીમારી, કોઈનુું લગ્ન, નવી
નોકરી ધુંધો અથવા કોઈ નવા કામથી અથવા
ભણવા માટે કોઈ સભ્યનુું બહાર જવુું આવી
કોઈ ઘટના આપણા પહરવાર માું મોટો
બદલાવ લાવી શકે છે.
63Revolution In Life
ધારો કે લગ્ન કરી ઘરમાું નવુું સભ્ય આવે િો
િેની રહેિી કરિી, ભાષા, બહાર કામ કરવાથી
ત્યાુંની ભાષા, પહેરવેશ, ખાન-પાન વગેરેની
અસર પરરવારમાું થાય છે.
64Revolution In Life
ઘરમાું કોઈ નવુું સાધન આવે િો જેમ કે ટીવી,
મોબાઈલ, ગાડી, ટ્રેતટર આવવાથી પરરવારના
જીવન ઉપર મોટી અસર પડે છે. જેવી રીિે પહેલા
ઘરોમાું ટીવી નહોિા િો પરરવારના લોકો વચ્ચે
વાિચીિ વધુ થિી વૃધ્ધો બાળકોને વાિાતઓ દ્વારા
પોિાના અનુભવો સુંભળાવિા ટીવી આવવાથી આ
બુંધ થઈ ગયુું.
65Revolution In Life
આના કારણે બાળકોનો સુંબુંધ
મનુટયની જગ્યા એ ટીવી જેવી
તનજીવ વસ્તુઓથી થઈ ગયો
66Revolution In Life
જે વાિો પરરવાર ના સ્િર પર લાગુ પડે
છે િે જ વાિો સમાજ અને દેશના સ્િર
પર લાગુ પડે છે.
67Revolution In Life
જેવી રીિે નમતદા બુંધ બનવાથી ઘણા લોકોના
જીવન ઉપર અસર થાય છે. કેટલાક પહરવારોને
પોિાનુું ગામ ઘર ખેિર છોડવુું પડે છે. ને કેટલાક ને
પાણી મળવાથી કે વીજળી મળવાથી જીવનમાું
પરીવિતન આવે છે.
68Revolution In Life
કાન ૂન અને અતધકારોમાું બદલાવ
આવવાથી પણ વ્યસ્તિ, કુટુુંબ,
સમાજ પ્રભાતવિ થાય છે.
69Revolution In Life
ઉદાહરિ િરીકે
જેવી રીિે આજે આપણે જ ુંગલ, વગડાની
દેખભાળ નથી કરિાું અને પહેલા જેવા જ ુંગલ
અને વગડા પણ નથી રહ્યા પહેલા જ ુંગલ ઉપર
આપણો અતધકાર હિો
70Revolution In Life
અંગ્રેજોએ એ વખિે આપણો આ અતધકાર છીનવી
લીધો એટલે ધીરે ધીરે લોકો જ ુંગલને બીજાની
(સરકાર)ની સુંપતિ સમજવા લાગ્યા િો િેની દેખરેખ
રાખવી અને જ ુંગલ ઉગાડવાનુું કામ લોકોએ બુંધ
કરી દીધુું.
71Revolution In Life
ધીરે ધીરે છીનવાયેલા અતધકારનો
પ્રભાવ મકાનની બનાવટ ઉપર
પડવા લાગયો
72Revolution In Life
જ ુંગલ માુંથી લાકડા નહીં મળવાથી પહેલા આપણે
જે લાકડાના મકાનો (જે આપણા વાિાવરણને
અનુકૂળ હિા)માું રહેિા હિા િેની જગ્યાએ
તસમેન્દ્ટના મકાનોમાું રહેવા લાગ્યા.
73Revolution In Life
આપણા પહરવારનો ઇતિહાસ
74Revolution In Life
દરેક બાળકે પોિાના પરરવાર નો
ઇતિહાસ જિાવો જોઈએ
75Revolution In Life
આપિા અને આપની માિા ના પરરવાર ની
3 કે 4 પેઢી ના નામ એમની જન્મ મૃત્યુ ની
તિથી િારીખો યાદ રાખવી
76Revolution In Life
આપિો પરરવાર આ ગામ કે શહેર માું
ક્યારથી આવી ને વસ્યો ક્યાથી અને કયા
કારિ થી પરરવાર અરહયાું આવ્યો?
77Revolution In Life
આપિા પરરવારની કોઈ વ્યક્તિએ
તશલ્પ,કળા,ન્યાય,સુંસ્કૃતિ,બહાદુરી,પાુંરડત્ય,
ખેિી,ઉદ્યોગ વગેરે ક્ષેત્ર માું જો કોઈ
ઉલ્લેખનીય કાયત કયુું હોય િો િે જાિવુું
78Revolution In Life
પરરવાર ના ઇતિહાસ માું બીજા ગામ
અથવા બીજી જગ્યાએ જઇ વસવુું એ
સૌથી મહત્વની ઘટના માનવમાું આવે
છે આવુું થવાથી પરરવાર ના
ખાનપાન,આતથિક ક્સ્થતિ,બોલી
ભાષા,ભિવામાું,કામધુંધામાું,રાજનૈતિક
તવચારમાું,સુંબુંધો માું શુું ફેર ફાર થયા
િે આપિ જાિવુું જોઈએ
79Revolution In Life
પરરવાર નો રોજગાર
પરરવાર માું કોઈ સદસ્યે કોઈ નવો ધુંધો કે નોકરી
શરૂ કરી હોય િો ક્યારે કરી કેમ કરી એનો પરરવાર
ઉપર શુું પ્રભાવ પડયો અને પરરવાર માું શુું
બદલાવો આવ્યા
80Revolution In Life
પરરવાર નુું મકાન
પરરવાર નુું વિતમાન મકાન કોને બનાવ્યુું, કેમ બનાવ્યુું,શુું
પરરવારની સુંખ્યા વધી? કે આતથિક બદલાવથી વગેરે જૂના
મકાન નુું શુું થયુું?જૂના મકાન અને નવા મકાન ના નકશા
માું શુું ફરક છે?સુતવધાઓ માું શુું ફરક છે? મકાન બનાવા
ની સામગ્રી માું શુું ફરક છે?
81Revolution In Life
નવુું ઘર બનાવા થી પરરવાર ના રહન
સહન માું શુું ફેર પડયો?
82Revolution In Life
સમય સાથે પરરવાર ના સભ્યોમાું
પસુંદ નાપસુંદ આવેલ બદલાવ
83Revolution In Life
જેવી રીિે આજકાલ જાહેરાિ,પેપર,રફલ્મ,ટીવી
તસરરયલ જોવાથી આપિી પસુંદ નાપસુંદ માું
ફેરફાર થાય છે.
84Revolution In Life
પરરવાર માું છેલ્લા 50-60 વષતમાું
કેટલા લોકો નુું જન્મ મરિ થયુું?
85Revolution In Life
કોઈના લગ્ન થવાથી નવુું સભ્ય આવ્યુું હોય અથવા કોઈ સભ્ય
બહાર ગયુું હોય િો િેના થી પરરવાર માું શુું નાના મોટા બદલાવ
આવ્યા? જેવાકે બોલી ભાષા માું,કપડાું પહેરવા માું,કામ કાજ ની
પદ્ધિીમાું સૂક્ષ્મ અથવા નાના મોટા બદલવો આવે છે િેનો આપિે
અભ્યાસ કરવો જોઈએ
86Revolution In Life
િમારા ઘરમાું કોઈ લગ્ન કરી ને આવ્યુું િો
િમારી માિા ના કામ માું મદદ થાય અને જો
બહેન લગ્ન કરી ને જાય િો પિ માિા ના
ઘરકામ માું વધારો થાય છે.
87Revolution In Life
આના ઉપર થી આપિે આપિા સુંબુંધો નો
અભ્યાસ કરી શકાય જેવીરીિે માિા-પુત્ર,ભાઈ-
ભાઈ,ભાઈ-ભાભી વગેરે
88Revolution In Life
ઘિા સુંયુતિ પરરવાર એકાુંકી
પરરવાર કેમ બની ગયા?
89Revolution In Life
મન મેળ,જગડા,પૈસા,ખચત,નોકરી બજાર ની વધતિ લાલસા
અથવા પરરવારમાું એકબીજા પ્રત્યેની ત્યાગ સમપતિ ની
ભાવના નો અભાવ વગેરે સૂક્ષ્મ કારિો થી પિ સુંયુતિ
પરરવાર એકાુંકી પરરવાર માું પરરવતિિિ પામે છે
90Revolution In Life
ઉરોતિ અભ્યાસ થી આપિે વધુ
સુખી જીવન જીવી શકીએ છીએ
91Revolution In Life
સુંપકત: અનુંિ શુતલ મો. +91 94262 81770
મેઇલ : rilshukla.anant@gmail.com
Revolution In Life
પ્રોજેકટ:
રીવોલ્યુશન
ઇન
લાઇફ
92
આભાર
93Revolution In Life

Weitere ähnliche Inhalte

Mehr von Joshimitesh

Hind Swaraj.(Bhartiy Sanskar samity)
Hind Swaraj.(Bhartiy Sanskar samity)Hind Swaraj.(Bhartiy Sanskar samity)
Hind Swaraj.(Bhartiy Sanskar samity)Joshimitesh
 
13. parents must know about their children.(Revolution In Life)
13. parents must know about their children.(Revolution In Life)13. parents must know about their children.(Revolution In Life)
13. parents must know about their children.(Revolution In Life)Joshimitesh
 
14. Revolution ,(Revolution In Life)
14. Revolution ,(Revolution In Life)14. Revolution ,(Revolution In Life)
14. Revolution ,(Revolution In Life)Joshimitesh
 
Parents must know their child.(Revolution In Life)
Parents must know their child.(Revolution In Life)Parents must know their child.(Revolution In Life)
Parents must know their child.(Revolution In Life)Joshimitesh
 
10. Group Study.
10. Group Study.10. Group Study.
10. Group Study.Joshimitesh
 
10 for student que.
10 for student que.10 for student que.
10 for student que.Joshimitesh
 
For all ask your self.( Revolution In Life)
For all  ask your self.( Revolution In Life)For all  ask your self.( Revolution In Life)
For all ask your self.( Revolution In Life)Joshimitesh
 
8. About children for parents, (Revolution In Life)
8.  About children for parents, (Revolution In Life)8.  About children for parents, (Revolution In Life)
8. About children for parents, (Revolution In Life)Joshimitesh
 
For teacher one hour in class room, (Revoluton In Life)
For teacher one hour in class room, (Revoluton In Life)For teacher one hour in class room, (Revoluton In Life)
For teacher one hour in class room, (Revoluton In Life)Joshimitesh
 
2. મન, Mind Power.(Revolution In Life)
2. મન, Mind Power.(Revolution In Life)2. મન, Mind Power.(Revolution In Life)
2. મન, Mind Power.(Revolution In Life)Joshimitesh
 

Mehr von Joshimitesh (11)

Hind Swaraj.(Bhartiy Sanskar samity)
Hind Swaraj.(Bhartiy Sanskar samity)Hind Swaraj.(Bhartiy Sanskar samity)
Hind Swaraj.(Bhartiy Sanskar samity)
 
13. parents must know about their children.(Revolution In Life)
13. parents must know about their children.(Revolution In Life)13. parents must know about their children.(Revolution In Life)
13. parents must know about their children.(Revolution In Life)
 
14. Revolution ,(Revolution In Life)
14. Revolution ,(Revolution In Life)14. Revolution ,(Revolution In Life)
14. Revolution ,(Revolution In Life)
 
Parents must know their child.(Revolution In Life)
Parents must know their child.(Revolution In Life)Parents must know their child.(Revolution In Life)
Parents must know their child.(Revolution In Life)
 
10. Group Study.
10. Group Study.10. Group Study.
10. Group Study.
 
10 for student que.
10 for student que.10 for student que.
10 for student que.
 
For all ask your self.( Revolution In Life)
For all  ask your self.( Revolution In Life)For all  ask your self.( Revolution In Life)
For all ask your self.( Revolution In Life)
 
8. About children for parents, (Revolution In Life)
8.  About children for parents, (Revolution In Life)8.  About children for parents, (Revolution In Life)
8. About children for parents, (Revolution In Life)
 
For teacher one hour in class room, (Revoluton In Life)
For teacher one hour in class room, (Revoluton In Life)For teacher one hour in class room, (Revoluton In Life)
For teacher one hour in class room, (Revoluton In Life)
 
2. મન, Mind Power.(Revolution In Life)
2. મન, Mind Power.(Revolution In Life)2. મન, Mind Power.(Revolution In Life)
2. મન, Mind Power.(Revolution In Life)
 
2. મન
2. મન2. મન
2. મન
 

How to study History. (Revolution In life.)

  • 1. રીવોલ્યુશન ઇન લાઇફ “ચાલો ઇતિહાસ ને સમજીએ” 1Revolution In Life
  • 3. દરેક વ્યક્તિ આખા સમાજ નો એક સભ્ય છે. 3Revolution In Life
  • 4. માનવ સમાજ સાથે સાથે િેની આજુ બાજુ ના પરરવેશ પશુ,પક્ષી,વૃક્ષ,નદી,િળાવ,માટી,પહાડ,ખનીજ,પથ્થર વગેરે િમામ ભૌતિક રસાયણિક વસ્તુઓ સાથે પિ રદવસ રાિ જોડાયેલો જ રહે છે. 4Revolution In Life
  • 5. માટે આપિે આ બધી વસ્તુઓ તવષે જાિવુું જોઈએ 5Revolution In Life
  • 6. જેથી આપિે સરળ અને સુતવધા યુતિ જીવન જીવી શકીએ 6Revolution In Life
  • 7. આ વસ્તુઓ ને સમજવા િેઓનો ઇતિહાસ જિાવો જોઈએ 7Revolution In Life
  • 8. પાઠયપુસ્િકો અને અભ્યાસક્રમ એિો જ્ઞાન પ્રાપ્તિનુું સાધન માત્ર છે સાધ્ય નહહ 8Revolution In Life
  • 9. માટે સ્થાતનક સમાજ પહેરવેશ ભૂગોળ પારુંપાહરક જ્ઞાન-તવજ્ઞાન આપણે ભણવા જોઈએ 9Revolution In Life
  • 10. કારણકે આપણે તયાું જ રહી િેજ વસ્તુઓના ઉપયોગથી જીવન ચલાવવાનુું છે.. 10Revolution In Life
  • 11. આજે જે ઇતિહાસ ભણાવાય છે િે બનેલી ઘટનાઓનો લેખાું-જોખાું માત્ર જ છે. 11Revolution In Life
  • 14. ઇતિહાસને અમારી આજ સાથે શુું સુંબુંધ છે? 14Revolution In Life
  • 16. સારી સૃષ્ટટમાું દરેક ક્ષણે દરેક સ્સ્થતિમાું બદલાવ થિો જ રહે છે. 16Revolution In Life
  • 17. આપિો, આપિા પરરવારનો, આપિા ગામનો, જ ુંગલનો, ટેતનોલૉજી અને િેના સાધનો વગેરે બધાનો ઇતિહાસ હોય છે. 17Revolution In Life
  • 18. સૃષ્ટટના પરીવિતનમાું િેની સ્વાભાતવક ગતિ અને હદશા બે મુખ્ય બાબિો છે. 18Revolution In Life
  • 19. સત્તામાું થયેલ પરીવિતન, કોઈ આંદોલન અથવા કોઈ આક્રમણ કે આવી ઘટના ગતિ અને હદશામાું મોટુું પરીવિતન લાવે છે. 19Revolution In Life
  • 20. હાલનો ભણાવા માું આવિો ઈતિહાસ પણ આ રીિે સમજી શકાય. 20Revolution In Life
  • 21. આપણે ઇતિહાસમાું મોટા બદલાવને જ જોઈએ છીએ. િેની મૂળભૂિ બાબિો ને જોઈએ િો આજની આપણી સ્સ્થતિ આવી કેમ છે િેનો ખ્યાલ આવી શકે છે. 21Revolution In Life
  • 22. આજ ની આપિી પરરક્સ્થતિ આગળ આવેલા બદલાવ ના કારિે જ છે. 22Revolution In Life
  • 23. મનુટય શરીર, વૃક્ષ-પાુંદડા, પશુ-પક્ષીના શરીર, હવા, પાણી, માટી વગેરે બધામાું બદલાવ થિો જ રહે છે. 23Revolution In Life
  • 24. આ ઉપરાુંિ વાિાવરણ, આપણી મનની સ્સ્થતિ, આપણી આતથિક સ્સ્થતિ, આપણા સુંબુંધો, આપણી પસુંદ નાપસુંદ બધામાું પણ બદલાવ થિો જ રહે છે. 24Revolution In Life
  • 25. કેટલાક બદલાવોનો આભાસ આપણ ને થોડા સમય પછી થિો હોય છે િે બાબિ પણ ધ્યાનમાું રાખવી જોઈએ 25Revolution In Life
  • 26. આ બદલાવ જડ વસ્તુઓમાું પણ થાય છે. જેવીકે પતથર, સુરજની ગરમી, પહાડ, હવા, પાણી વગેરેમાું 26Revolution In Life
  • 27. આવા બદલાવોના કારણે જ આપણે આજની આ પહરસ્સ્થતિ એ પહોંચ્યા છીએ. 27Revolution In Life
  • 28. માટે આપણી આજની સ્સ્થતિનો સુંબુંધ ઇતિહાસથી છે. ઇતિહાસ આજ ની ક્સ્થતિ 28Revolution In Life
  • 29. અને આપિા વિતમાનનો સુંબુંધ આપિાું ભતવષ્યથી છે. માટે ભતવષ્યના આયોજન માટે ઇતિહાસ અને વિતમાન બુંનેને ધ્યાનમાું રાખી શકાય. 29Revolution In Life
  • 30. માટે દરેક વ્યસ્તિ એ પોિાને સમજવો જોઈએ. 30Revolution In Life
  • 31. આપણે જે કાુંઇ પણ તવચારીએ છીએ આપણી જે કઈ પણ પસુંદ ના પસુંદ છે. આપણી જે કાુંઇ પણ સારી ખોટી આદિો છે. આ બધુ જ આપણા ઇતિહાસ સાથે જોડાયેલુ છે. 31Revolution In Life
  • 33. આપિે જે ખાઈ પીને મોટા થઈએ છીએ િેનાથી જ આપિી પસુંદ નાપસુંદ બને છે. જો કોઈ નવો સ્વાદ આવે િો આપિને પસુંદ નથી આવિો. 33Revolution In Life
  • 34. એવી રીિે આપના શરીરની આજની અવસ્થા આપના ઇતિહાસથી જ છે 34Revolution In Life
  • 35. જે લોકો એ બાળપિ અને જવાનીમાું સારો અને પૌષ્ષ્ટક ખોરાક ખાધો છે િથા શારીરક શ્રમ અને વ્યાયામ કયો હોય છે. િેઓના શરીર મજબૂિ અને ખડિલ દેખાય છે. અને જે લોકો એ પહેલા સ્વાસ્થ અને શરીર ઉપર ધ્યાન નથી આપયુું િેઓનુું શરીર કમજોર દેખાય છે. 35Revolution In Life
  • 37. આપણુું આજનુું ખાવા પીવાનુું, પહેરવાનુું અને વ્યવહાર. 37Revolution In Life
  • 38. આપિી ખેિી કરવાની વૃક્ષ લગાવવાની રીિ 38Revolution In Life
  • 39. મકાન બનાવવાની કપડાું પહેરવાની રીિ. 39Revolution In Life
  • 40. ટ્રેતટર, હળ, ઘુંટી, ટીવી, ગાડી, ફોન, તવમાન વગેર સાધનો 40Revolution In Life
  • 41. આપિી ઉઠવા બેસવાની અને અતિતથ સત્કારની રીિ. 41Revolution In Life
  • 42. ઉપરની બધી રીિો અને સાધનોમાું અનેક વખિ ભૂિકાળમાું કેટલાય કારણોથી બદલાવ આવ્યા છે. જો િે સમજવુ હોય િો ઇતિહાસ આપણને મદદ કરી શકે છે. 42Revolution In Life
  • 43. જેવી રીિે અલગ અલગ વ્યસ્તિની ઈચ્છાઓ,વ્યવહાર,મજબૂિી, કમજોરીઑ વગેરે હોય છે. િેવી રીિે આખા સમાજના લોકોમાું પણ હોય છે. 43Revolution In Life
  • 44. જેમ કે એક સમાજ ના લોકો ને એક જ પ્રકારનુું ખાવાપીવાનુું હોય, ખાસ પ્રકારના મકાનો હોય, ખાસ પ્રકારનો વ્યવસાય હોય, ભાષા, સ્વાસ્થનુું ધ્યાન રાખવાની રીિ, નાચ-ગાન મનોરુંજનની એક જ પ્રકારની રીિ હોય. 44Revolution In Life
  • 45. જે બીજા સમાજથી અલગ હોય િેને જ આપણે સુંસ્કૃતિ કહીએ છીએ. 45Revolution In Life
  • 46. જો આ સમજવુું હોય િો છેલ્લા ૨૦ થી ૨૫ વષતમાું લગ્ન વગેરેના આયોજનોમાું આવેલા પરીવિતનને જોઈ શકાય. 46Revolution In Life
  • 47. આપિે જોઈએ છીએ કે ઘિા લોકોને ખાવાનુું બનાવવુું, ખેિી કરવી, રોગોપચાર વગેરે સારુું આવડે છે. 47Revolution In Life
  • 48. આ બધુું એમને પ ૂવતજો પાસેથી પરુંપરાથી મળ્ુું હોય એ છે. અને એમાું પણ બદલાવ થિાું રહે છે. 48Revolution In Life
  • 49. આપણા પૂવતજો આબધુું પ્રયોગોથી શીખ્યા હશે એમને કેટલાય પ્રયોગો કયાત હશે જેમા કેટલાક સફળ અને અસફળ રહ્યા હશે આમ કરી અહી સુધી પહોચ્યા હશે. આ બધાની સમજિ ઇતિહાસથી મળી શકે. 49Revolution In Life
  • 50. જે ક્ષેત્રમાું પ્રયોગો ઓછા થાય છે. તયાું બદલાવની ગતિ ધીમી હોય અને જયાું પ્રયોગો વધારે થાય છે. તયાું બદલાવ જડપી હોય છે. જેમ કે હાલ ખેિી અને સ્વાસ્થમાું પ્રયોગો ઓછા થાય છે આ પણ ઇતિહાસથી સમજી શકાય. 50Revolution In Life
  • 51. આનાથી તસદ્ધ થાય છે કે આજે આપિે જયાું છીએ ત્યાું એકદમ નથી પહોંચ્યા પિ બદલાવની એક પ્રરિયાથી પહોંચ્યા છીએ. 51Revolution In Life
  • 52. જેવી રીિે ભારિમાું ભણેલા લોકો અંગ્રેજી ભાષા અંગ્રેજી કપડાું વગેરે ને પ્રતિટઠાની નજરે જુએ છે અને આકષાતય છે મોટાભાગના આપણા સમાજની આજ સ્સ્થતિ છે. 52Revolution In Life
  • 53. આને સમજવા ઇતિહાસ આપની મદદ કરશે. 53Revolution In Life
  • 54. . લગભગ ૨૦૦ વષત અંગ્રેજોએ આપિી ઉપર રાજ કયુું એવીજ રીિે જયાું ફ્રાન્સીસીઓ એ રાજ કયુું અને જયાું સ્પેતનતશઓ એ રાજ કયુું ત્યાું ફ્રાન્સીસી અને સ્પેતનશ ભાષા આ રીિે બોલાય છે જેમ આપિે અંગ્રેજી બોલીએ છીએ. 54Revolution In Life
  • 55. આના ઉપરથી કહી શકાય અંગ્રેજોના રહન સહનથી આપણે આકષાતયા છીએ જો અંગ્રેજોની જગ્યાએ બીજા કોઈએ રાજ ક્ુું હોિ અથવા ગુલામના હોિ િો આપણી હાલની ભાષા અને પહેરવેશ વગેરે અલગ હોિ. 55Revolution In Life
  • 56. આવી જ રીિે મહાભારિના સમયનો અભ્યાસ કરશો િો જાણવા મળશે કે બધા રાજયો અલગ અલગ અને સ્વાયત્ત હિા છિા કુરુ રાજયને કેન્દ્રમાું ગણિાું િો આજની કેંરીયકૃિ વ્યવસ્થા પણ અલગ કેંરીયકૃિ વ્યવસ્થા હોઈ શકે છે. 56Revolution In Life
  • 57. આવી જ રીિે ઇતિહાસ એ અિીિને જોવાનો રષ્ટટકોણ છે. 57Revolution In Life
  • 58. ઇતિહાસ કયા સમયમાું લખાયેલો છે. િે પિ જોવુું પડે. ભારિનો અને દુતનયાનો ઇતિહાસ અંગ્રેજોએ િેઓની રષ્ટટથી લખ્યો છે. જે આજે આપિે ભિીએ છીએ 58Revolution In Life
  • 59. ઇતિહાસ એક જેવો નથી હોિો અલગ અલગ હોય છે. માટે એને બરાબર સમજવા વધારે દ્રષ્ષ્ટકોિ થી જોવો પડે છે. પહેલા લોકો પોિાના ઉદ્દેશ અને રષ્ટટથી ઇતિહાસ લખિા હિા. 59Revolution In Life
  • 60. જેવી રીિે એક જ રસ્િેથી પાઠશાળા એ આવેલ લોકો એ રસ્િામાું જે જો્ુું અને અનુભવ્્ુું િે લખી શકાય અને િે સરખાવા થી જોઈ શકાશે કે અલગ અલગ રષ્ટટથી લખા્ુું હશે. 60Revolution In Life
  • 61. િેમ છિાું કોઈના તવવરણને ખોટુું ના કહી શકાય કારણ દરેકે પોિાની રષ્ટટ અને સમજથી લખ્્ુું છે. 61Revolution In Life
  • 62. જેવી રીિે કોઈ મોટો દુકાળ, ભૂકુંપ, અતિવૃષ્ટટ, કોઈનુું મૃત્ુ અથવા જન્દ્મ સમાજ જીવનમાું મોટો બદલાવ લાવી શકે છે. 62Revolution In Life
  • 63. આપણા ઘરોમાું ભૂિકાળમાું કોઈનુું મૃત્ુ, જન્દ્મકે કોઈ મોટી બીમારી, કોઈનુું લગ્ન, નવી નોકરી ધુંધો અથવા કોઈ નવા કામથી અથવા ભણવા માટે કોઈ સભ્યનુું બહાર જવુું આવી કોઈ ઘટના આપણા પહરવાર માું મોટો બદલાવ લાવી શકે છે. 63Revolution In Life
  • 64. ધારો કે લગ્ન કરી ઘરમાું નવુું સભ્ય આવે િો િેની રહેિી કરિી, ભાષા, બહાર કામ કરવાથી ત્યાુંની ભાષા, પહેરવેશ, ખાન-પાન વગેરેની અસર પરરવારમાું થાય છે. 64Revolution In Life
  • 65. ઘરમાું કોઈ નવુું સાધન આવે િો જેમ કે ટીવી, મોબાઈલ, ગાડી, ટ્રેતટર આવવાથી પરરવારના જીવન ઉપર મોટી અસર પડે છે. જેવી રીિે પહેલા ઘરોમાું ટીવી નહોિા િો પરરવારના લોકો વચ્ચે વાિચીિ વધુ થિી વૃધ્ધો બાળકોને વાિાતઓ દ્વારા પોિાના અનુભવો સુંભળાવિા ટીવી આવવાથી આ બુંધ થઈ ગયુું. 65Revolution In Life
  • 66. આના કારણે બાળકોનો સુંબુંધ મનુટયની જગ્યા એ ટીવી જેવી તનજીવ વસ્તુઓથી થઈ ગયો 66Revolution In Life
  • 67. જે વાિો પરરવાર ના સ્િર પર લાગુ પડે છે િે જ વાિો સમાજ અને દેશના સ્િર પર લાગુ પડે છે. 67Revolution In Life
  • 68. જેવી રીિે નમતદા બુંધ બનવાથી ઘણા લોકોના જીવન ઉપર અસર થાય છે. કેટલાક પહરવારોને પોિાનુું ગામ ઘર ખેિર છોડવુું પડે છે. ને કેટલાક ને પાણી મળવાથી કે વીજળી મળવાથી જીવનમાું પરીવિતન આવે છે. 68Revolution In Life
  • 69. કાન ૂન અને અતધકારોમાું બદલાવ આવવાથી પણ વ્યસ્તિ, કુટુુંબ, સમાજ પ્રભાતવિ થાય છે. 69Revolution In Life
  • 70. ઉદાહરિ િરીકે જેવી રીિે આજે આપણે જ ુંગલ, વગડાની દેખભાળ નથી કરિાું અને પહેલા જેવા જ ુંગલ અને વગડા પણ નથી રહ્યા પહેલા જ ુંગલ ઉપર આપણો અતધકાર હિો 70Revolution In Life
  • 71. અંગ્રેજોએ એ વખિે આપણો આ અતધકાર છીનવી લીધો એટલે ધીરે ધીરે લોકો જ ુંગલને બીજાની (સરકાર)ની સુંપતિ સમજવા લાગ્યા િો િેની દેખરેખ રાખવી અને જ ુંગલ ઉગાડવાનુું કામ લોકોએ બુંધ કરી દીધુું. 71Revolution In Life
  • 72. ધીરે ધીરે છીનવાયેલા અતધકારનો પ્રભાવ મકાનની બનાવટ ઉપર પડવા લાગયો 72Revolution In Life
  • 73. જ ુંગલ માુંથી લાકડા નહીં મળવાથી પહેલા આપણે જે લાકડાના મકાનો (જે આપણા વાિાવરણને અનુકૂળ હિા)માું રહેિા હિા િેની જગ્યાએ તસમેન્દ્ટના મકાનોમાું રહેવા લાગ્યા. 73Revolution In Life
  • 75. દરેક બાળકે પોિાના પરરવાર નો ઇતિહાસ જિાવો જોઈએ 75Revolution In Life
  • 76. આપિા અને આપની માિા ના પરરવાર ની 3 કે 4 પેઢી ના નામ એમની જન્મ મૃત્યુ ની તિથી િારીખો યાદ રાખવી 76Revolution In Life
  • 77. આપિો પરરવાર આ ગામ કે શહેર માું ક્યારથી આવી ને વસ્યો ક્યાથી અને કયા કારિ થી પરરવાર અરહયાું આવ્યો? 77Revolution In Life
  • 78. આપિા પરરવારની કોઈ વ્યક્તિએ તશલ્પ,કળા,ન્યાય,સુંસ્કૃતિ,બહાદુરી,પાુંરડત્ય, ખેિી,ઉદ્યોગ વગેરે ક્ષેત્ર માું જો કોઈ ઉલ્લેખનીય કાયત કયુું હોય િો િે જાિવુું 78Revolution In Life
  • 79. પરરવાર ના ઇતિહાસ માું બીજા ગામ અથવા બીજી જગ્યાએ જઇ વસવુું એ સૌથી મહત્વની ઘટના માનવમાું આવે છે આવુું થવાથી પરરવાર ના ખાનપાન,આતથિક ક્સ્થતિ,બોલી ભાષા,ભિવામાું,કામધુંધામાું,રાજનૈતિક તવચારમાું,સુંબુંધો માું શુું ફેર ફાર થયા િે આપિ જાિવુું જોઈએ 79Revolution In Life
  • 80. પરરવાર નો રોજગાર પરરવાર માું કોઈ સદસ્યે કોઈ નવો ધુંધો કે નોકરી શરૂ કરી હોય િો ક્યારે કરી કેમ કરી એનો પરરવાર ઉપર શુું પ્રભાવ પડયો અને પરરવાર માું શુું બદલાવો આવ્યા 80Revolution In Life
  • 81. પરરવાર નુું મકાન પરરવાર નુું વિતમાન મકાન કોને બનાવ્યુું, કેમ બનાવ્યુું,શુું પરરવારની સુંખ્યા વધી? કે આતથિક બદલાવથી વગેરે જૂના મકાન નુું શુું થયુું?જૂના મકાન અને નવા મકાન ના નકશા માું શુું ફરક છે?સુતવધાઓ માું શુું ફરક છે? મકાન બનાવા ની સામગ્રી માું શુું ફરક છે? 81Revolution In Life
  • 82. નવુું ઘર બનાવા થી પરરવાર ના રહન સહન માું શુું ફેર પડયો? 82Revolution In Life
  • 83. સમય સાથે પરરવાર ના સભ્યોમાું પસુંદ નાપસુંદ આવેલ બદલાવ 83Revolution In Life
  • 84. જેવી રીિે આજકાલ જાહેરાિ,પેપર,રફલ્મ,ટીવી તસરરયલ જોવાથી આપિી પસુંદ નાપસુંદ માું ફેરફાર થાય છે. 84Revolution In Life
  • 85. પરરવાર માું છેલ્લા 50-60 વષતમાું કેટલા લોકો નુું જન્મ મરિ થયુું? 85Revolution In Life
  • 86. કોઈના લગ્ન થવાથી નવુું સભ્ય આવ્યુું હોય અથવા કોઈ સભ્ય બહાર ગયુું હોય િો િેના થી પરરવાર માું શુું નાના મોટા બદલાવ આવ્યા? જેવાકે બોલી ભાષા માું,કપડાું પહેરવા માું,કામ કાજ ની પદ્ધિીમાું સૂક્ષ્મ અથવા નાના મોટા બદલવો આવે છે િેનો આપિે અભ્યાસ કરવો જોઈએ 86Revolution In Life
  • 87. િમારા ઘરમાું કોઈ લગ્ન કરી ને આવ્યુું િો િમારી માિા ના કામ માું મદદ થાય અને જો બહેન લગ્ન કરી ને જાય િો પિ માિા ના ઘરકામ માું વધારો થાય છે. 87Revolution In Life
  • 88. આના ઉપર થી આપિે આપિા સુંબુંધો નો અભ્યાસ કરી શકાય જેવીરીિે માિા-પુત્ર,ભાઈ- ભાઈ,ભાઈ-ભાભી વગેરે 88Revolution In Life
  • 89. ઘિા સુંયુતિ પરરવાર એકાુંકી પરરવાર કેમ બની ગયા? 89Revolution In Life
  • 90. મન મેળ,જગડા,પૈસા,ખચત,નોકરી બજાર ની વધતિ લાલસા અથવા પરરવારમાું એકબીજા પ્રત્યેની ત્યાગ સમપતિ ની ભાવના નો અભાવ વગેરે સૂક્ષ્મ કારિો થી પિ સુંયુતિ પરરવાર એકાુંકી પરરવાર માું પરરવતિિિ પામે છે 90Revolution In Life
  • 91. ઉરોતિ અભ્યાસ થી આપિે વધુ સુખી જીવન જીવી શકીએ છીએ 91Revolution In Life
  • 92. સુંપકત: અનુંિ શુતલ મો. +91 94262 81770 મેઇલ : rilshukla.anant@gmail.com Revolution In Life પ્રોજેકટ: રીવોલ્યુશન ઇન લાઇફ 92